આવું કરવાથી દર મહીને થશે 25 હજારની કમાણી, વીજળીના બિલ માંથી પણ મળશે છુટકારો.

જો તમારી પાસે તમારું મકાન છે અને ઘણું મોટું ધાબુ છે, તો પછી દર મહીને આવતા લાઈટના બીલ માંથી મુક્તિ મળી જશે. જ્યાં તમારા મનમાં પ્રશ્ન થશે કે એવું કઈ રીતે બની શકે છે? અમે તમને જે રીત જણાવવા જઈ રહ્યા છીએ, તેનાથી નહિ કે માત્ર તમારું ખાલી પડી રહેલું ધાબાનો સારી રીતે ઉપયોગ થશે, પરંતુ ઓછામાં ઓછા ૨૫ હજાર રૂપિયાની કમાણી થશે. આ કમાણી વધુ પણ થઇ શકે છે.

જરૂરી છે તેના માટે આટલી જગ્યા :-

આવી રીતે પૈસા કમાવા માટે ધાબા ઉપર ઓછામાં ઓછું ૧૦X૧૦ ફૂટની જગ્યા હોવી જોઈએ. જો ઘર ઉપર ધાબુ નથી અને તમારી પાસે ખાલી પ્લોટ કે પછી પોતાનું મેદાન છે, તો તે જગ્યા પણ આ કામ કરવા માટે ઘણું સારું છે. ઘરના ધાબા કે પાછું ખુલ્લા મેદાન અથવા પ્લોટ ઉપર સોલર એનર્જી પ્લાન્ટ કંપનીઓ ઉભા કરશે.

ઉભો કરવો પડશે આનો પ્લાન્ટ :-

ઘરના ધાબા કે પછી ખુલ્લા મેદાન અથવા પ્લોટ ઉપર સોલર એનર્જી પ્લાન્ટ ઉભો કરવો પડશે. તમે એક કિલોવોટથી લઇને ૧૦ કિલોવોટ સુધીના પ્લાન ઉભા કરી શકો છો. તેમાં દરરોજ એક કિલોવોટનો પ્લાન પાંચથી યુનિટ વીજળી ઉત્પન્ન કરશે.

બે કિલોવોટનો પ્લાન્ટ લગાવવો ફાયદાકારક :-

જો તમે તમારા ઘરમાં બે કિલોવોટનો પ્લાન્ટ ઉભો કરો છો, તો પછી આખા વર્ષમાં ત્રણ હજાર યુનિટ વીજળી ઓછામાં ઓછી ઉત્પન કરશે. તે ઉભો કરવા માટે બે લાખ રૂપિયાનો ખર્ચ થશે. જો તમે મહિનામાં ૨૦૦ યુનિટ ખર્ચ કરો છો, તો આખા વર્ષમાં થયા ૨૪૦૦ યુનિટ. બીજા વધેલા ૬૦૦ યુનિટ વીજળીને તમે નેશનલ ગ્રીડને વેચી શકો છો. નેશનલ ગ્રીડ આ પ્રકારની વીજળીના ૧૦ રૂપિયાના ભાવે ખરીદશે. તે ગણતરીએ તમને છ હજાર રૂપિયાની વાર્ષિક કમાણી થશે.

પાંચ ૧૦ કિલોવોટ પ્લાન્ટ ઉભો કરવામાં છે ફાયદો :-

જો તમે પાંચ કે પછી ૧૦ કિલોવોટનો પ્લાન્ટ ઉભો કરો છો, તો તેની ઉપર તમને વધુ ફાયદો મળશે. તે ઉભો કરવાથી તમને પાંચથી દસ લાખનો ખર્ચ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેની ઉપર ૬૦ ટકા સુધી સબસીડી આપી રહી છે. એટલે કે તમારો ખર્ચ ૧૦ લાખ રૂપિયામાંથી માત્ર ચાર લાખ રૂપિયા આવશે. ૧૦ કિલોવોટના પ્લાન્ટ માંથી ૩૦ હજાર યુનિટ વીજળી ઉત્પન્ન થશે. તેનાથી તમને દર મહીને ઓછામાં ઓછા ૨૩ હજાર રૂપિયાની કમાણી થશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.