મહાદેવ હિન્દૂ ધર્મ સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંથી એક છે. તે ત્રિદેવો માંથી એક દેવ છે. આમને દેવો કે દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે. આમના ઘણા નામ છે. તંત્ર સાધનામાં આમને ભૈરવના નામથી ઓળખામાં આવે છે. ભારતમાં દરેક જગ્યાએ ભગવાન શિવનું મંદિર જોવા જ મળે છે. ઘણી જગ્યાએ ભગવાન શિવની મૂર્તિ હોય છે, તો ઘણી જગ્યાએ શિવ લિંગના રૂપમાં હોય છે.
ભારતના મોટા ભાગના મંદિરોમાં ભગવાન શિવને શિવલિંગમાં પૂજવામાં આવે છે. તમે ઘણી શિવ લિંગની સ્થાપના કરતા જોયું હશેઅને કેટલીક જગ્યાએથી ઇતિહાસિક શિવલિંગ જોવા મળે છે. તેવી જ રીતે આજે અમે તમને એવા શિવ લિંગ વિષે જણાવવા જઈ રહ્યા છે જે જમીનના અંદરથી મળ્યું છે. જેસીબીની ખોદકામ દરમિયાન આ શિવ લિંગ મળી આવ્યું છે. તો ચાલી જાણી લઈએ આ લેખ દ્વારા આ શિવલિંગ વિષે.
ઉત્તરપ્રદેશ ના કાનપુરમાં ખોદકામ દરમિયાન અચાનક જેસીબી ઘસાવા લાગ્યું. ખટ ખટ જેવો આવાજ આવવા લાગ્યો. ખોદકામ દરમિયાન હાજર અધિકારીઓ એ ખોદકામ ચાલુ રાખવાનો આદેશ કર્યો. થોડી જ વાર માં મશીન સાથે એક શિવલિંગ જોઈ.
કાનપુર ના કોયલા ઘાટ પાસે કાનપુરમાં નમામી ગંગે અંતર્ગત ખોદકામ કરતી વખતે શિવલિંગ નીકળ્યા. હાજર અધિકારીઓએ તેને અષ્ટ ધાતુની હોવાનું કહ્યું. આ શિવલિંગ ની વિશેષતા એ છે કે તેની ઉપર એક વિશેષ ડીઝાઈન બનેલી છે.
ખોદકામ કરનારા કારીગરોએ જણાવ્યું કે અચાનક જેસીબી ઘસાવાથી ખટ ખટ જેવો અવાજ આવ્યો. થોડી જ વારમાં મશીન સાથે શિવલિંગ જેવું જોયું મશીન ઉપર આવ્યું એટલે જોયું શિવલિંગ છે. તેમણે ખોદકામ ખુબ ધ્યાનથી કરવાનું નક્કી કર્યું. અને તેમણે ખુબ ધ્યાનથી આ શિવલીંગને બહાર કાઢ્યું.
ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળવાના સમાચાર મળતા જ લોકોની ભીડ જમા થવાની શરુ થઇ ગઈ. આ શિવલિંગ ઉપર ભગવાન શિવ નું સ્વરૂપ પણ બનેલું છે. તમને જણાવી દઈએ કે કાનપુર ના કોયલા ઘાટ નજીક કાનપુરમાં નમામી ગંગે પરિયોજના અંતર્ગત ખોદકામ નું કામ ચાલી રહ્યું છે.
નજરે જોનાર રાજેન્દ્ર કુમાર રાજે જણાવ્યું કે શિવલિંગ ને જોઇને એવો અહેસાસ થઇ રહ્યો છે આ સાક્ષાત ભગવાન નો જ ચહેરો છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે કેવી રીતે શિવ લિંગમાં પર મહાદેવનો ચહેરો કેટલા સરળતાથી દેખાઈ આવે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.