ભારતની દિવસેને દિવસે સશક્ત બનવાની ઝડપ એ બીજા દેશોને તકલીફમાં મૂકી દીધા છે. પછી ભલે તે પાકિસ્તાન હોય કે અમેરિકા, પરંતુ શું તમે જાણો છો? કે વિશ્વનો કોઈ પણ દેશ હવે ભારતને ડરાવી નથી શકતો? હા, ભારતમાં બની રહ્યું છે એક એવું બ્રહ્માસ્ત્ર જેનાથી આખું વિશ્વ ડરી ગયું છે. આ હથીયારનું નામ છે કાલી 5000 એટલે કિલો એમ્પીયર લેનીયર ઈંજેકટર આ હથીયાર ભવિષ્યમાં યુદ્ધની પદ્ધતિ બદલી નાખશે.
આવી કેટકેટલી ટેકનોલોજી આપણા ભારતીય વૈજ્ઞાનિક શોધ કરે છે. જે આપણા દેશની સુરક્ષા માટે ખુબ મહત્વ પૂર્ણ હોય છે. કેટલાક વૈજ્ઞાનિક એવા ખુબ જ કાર્યનિષ્ઠ અને દેશ ભક્ત છે. જે બીજા દેશમાં પોતાની કુશળતા દ્વારા કાર્ય કરે તો લાખ્ખો રૂપિયા અને પ્રતિષ્ઠા મેળવી શકે એમ છે. છતાં અપને એમનું મહત્વ સમજી શક્યા નથી. આવા વૈજ્ઞાનિકોને લાખ્ખો સલામ, આ પોસ્ટને 5000 લાઇક અને 200 શેયર મળવી જોઈએ. સાથે કોમેન્ટમાં જય હિન્દ લખવું. જય હિન્દ…
કાલી 5000નાં વિષયમાં ભારત સરકાર એ હજુ સુધી સાર્વજનિક જાણકારી નથી આપી. કે તે હવામાં અદ્રશ્ય રહી ને હુમલો કરશે. ૧૮ ડીસેમ્બર ૨૦૧૫ માં સંસદમાં કાલીના વિષય ઉપર પૂછવામાં આવતા સરક્ષણ મંત્રી મનોહર પરિકર એ તેના વિષયમાં એવું કહી ને જવાબ આપવાની ના પાડી દીધી કે આ ભારત નો ઘણો ખાનગી પ્રોજેક્ટ છે. આખી દુનિયા આ હથીયારને કારણે ડરી રહ્યું છે, તો આવો જાણીએ એવું શું છે કાલી 5000 માં.
પરમાણુ બોમથી પણ વધુ વિનાશક છે : એવું કહેવામાં આવે છે કે જો ભારત અને કોઈ બીજા દેશ વચ્ચે યુદ્ધ થયું તો તેનું પરિણામ જમીન ઉપર નહિ પરંતુ હવામાં થશે અને કાલી સૌથી ખતરનાક સિદ્ધ થશે. અદ્રશ્ય તરંગો વાળા હથીયાર કાલી દ્વારા લેજર જેવા અદ્રશ્ય તરંગોથી હુમલો કરીને દુશ્મનના હથીયારોને હવામાં જ નાશ કરી શકાશે, આ મિસાઈલો, લડાયક વિમાન અને ત્યાં સુધી કે અંતરીક્ષમાં ઉપગ્રહોને નાશ કરવામાં સક્ષમ હશે. જાણકારોના જણાવ્યા મુજબ ડીઆરડીઓ અને ભાભા એટામિક રીસર્ચ સેન્ટર સાથે મળીને કાલી બનાવી રહ્યા છે.
તેમાં ઉપયોગ કરવામાં આવેલી ટેકનીક દ્વારા જાસુસી પણ કરી શકાય છે અને દુશ્મન દેશોના કમ્યુનિકેશન નેટવર્ક અને રોકેટ મિસાઈલને સરળતાથી દુર કરી શકાશે. અનેક નિષ્ણાંતોનું તો એવું પણ કહેવું છે કે કાલી 5000 ને 2004માં જ બનાવવામાં આવેલો છે અને જરૂર પડે ત્યારે ભારત ઉપયોગ પણ કરી શકે છે અને બીજી તરફ થોડી જાણકારી મુજબ આ પ્રણાલીનું વિકાસ કાર્ય ચાલુ છે અને આવતા થોડા જ વર્ષોમાં તે સંપૂર્ણ થઇ જશે.
આપણે બધા ભારતવાસીઓ માટે એ ગર્વની વાત છે કે આપનો દેશ વધુ સશક્ત બની રહ્યો છે અને દેશવાસીઓનું રક્ષણ માટે સરકાર પ્રશંસનીય પગલું ભરી રહી છે. તમને વિનંતી છે કે આ પોસ્ટને શેર કરો જેથી બધાને આ નિર્માણના વિષયમાં જાણકારી થાય અને તમામ દેસવાસી ભારતમાં રહીને પોતાને સુરક્ષિત અનુભવી શકે, સાથે જ અમને ફોલો કરો. જેથી આવી બીજી જાણકારી અમે તમારા સુધી પહોચાડતા રહીએ.