રાતે 10 વાગ્યા પછી આ શહેરોમાં ભરાય છે પુરૂષોનું બજાર, આ કડવા સત્યને નથી જાણતા તમે

છોકરીઓના શરીરની કિંમત લગાવવી અને વેશ્યાવૃત્તિ વિષે તો તમે જાણતા જ હશો. એની સાથે જ તમે રેડ લાઈટ એરિયા વિષે પણ સારી રીતે જાણતા હશો જે વેશ્યાવૃત્તિ માટે પ્રખ્યાત છે. રેડ એરિયા એ જ જગ્યા હોય છે જ્યાં મહિલાના શરીરની કિંમત લગાવવામાં આવે છે, જેની સાથે જ સેક્સ કરવા માટે ઘણી મોટી-મોટી બોલીઓ લગાવવામાં આવે છે અને બોલી લગાવવા વાળા પુરુષો હોય છે. જે રકમ આપીને મહિલાઓ સાથે સેક્સનો આનંદ માણે છે.

અહીં લગાવવામાં છે પુરુષોની બોલી :

આપણા દેશમાં એવા ઘણા બધા સેક્સ રેકેટો ચાલતા રહે છે, અને એના વિષે તમે ન્યુઝ પેપરમાં અને ન્યુઝ ચેનલમાં જોતા જ હશો. પરંતુ શું તમે પુરુષોના બજાર વિષે જાણો છો? ભારતમાં વેશ્યાવૃત્તિ ઝડપથી વધતી જઈ રહી છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ધંધામાં ફક્ત મહિલા જ નહિ પણ પુરુષો પણ હોય છે.

આ વાંચીને તમને ઘણું આશ્ચર્ય થયું હશે, પણ આ આજના જમાનાનું સૌથી મોટું અને કડવું સત્ય છે. દેશના ઘણા ભાગોમાં પુરુષોનું બજાર ભરાય છે, અને જ્યાં બોલીઓ લગાવવા વાળી મહિલાઓ હોય છે. આ ધંધામાં મોટી સંખ્યામાં પુરુષો કામ કરે છે. પુરુષોના બજાર માટે ‘જીગોલો’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીંયા ભરાય છે પુરુષોનું બજાર :

સામાન્ય રીતે વિદેશમાં મેલ પ્રોસ્ટિટ્યૂટ એટલે પ્રોસ્ટિટ્યુશનના ધંધામાં જોડાયેલા પુરુષો માટે ‘જીગોલો’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ ભારતના ઘણા મોટા શહેર જેવા કે દિલ્હી, ચંદીગઢ, મુંબઈ વગેરેમાં પણ જીગોલોની સંખ્યા ઝડપથી વઘી રહી છે. અને આ જાણકારીનો એક તાજા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.

આ ગૌરખધંધાની જાળમાં ફસાવા વાળા લોકોમાં મોટાભાગના કોલેજમાં ભણતા યુવાન છોકરાઓ હોય છે. આ ધંધામાં ઘણા યુવા પોતાની કોઈ મજબૂરીને કારણે, તેમજ કેટલાક લોકો પૈસાની લાલચમાં આવી જાય છે. કોલેજોના આ યુવાઓ પૈસા કમાવાની લાલચમાં આવા ગંદા વેપારને અપનાવી રહ્યા છે. અને આ છોકરાઓની બોલી લગાવવા વાળી મહિલાઓમાં મોટા ઘરની વહુઓ અને છોકરીઓ હોય છે.

પુરુષોની આ પ્રકારની જીસ્મફરોશી ઝડપથી વધી શકે છે :

આ મહિલાઓ આવા છોકરાઓને એક રાતના 3000 થી 5000 રૂપિયા આપે છે. મોટા શહેરમાં બેરોજગારીનો સામનો કરવા વાળા યુવાઓ સરળતાથી જીગોલો બનવા તૈયાર થઈ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ધંધો ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. જો સમય રહેતા આ મુદ્દાને લઈને યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો આ એક ગંભીર સમસ્યા બની જશે.