આ માણસના ચહેરા ઉપર જ નહિ પણ આખા શરીર માં છે આંખો જ આંખો, જુવો વિડીયો

આમ તો સોસીયલ મીડિયાની દુનિયામાં દરેક ક્ષણે અવ નવું જોવા સાંભળવા મળતું હોય છે પણ હાલમાં જે જોયું છે તેનાથી લોકોના હોંશ જ ઉડી જશે. ખાસ કરીને આજકાલ સોસીયલ મીડિયા ઉપર એક એવા વ્યક્તિનો વિડીયો વાયરલ થઇ રહેલ છે જેના ચહેરા ઉપરાંત આખા શરીરમાં આંખો જ આંખો જોવા મળે છે. જી હા જો તમને હજી પણ વિશ્વાસ ન આવતો હોય તો જરા આ વિડીયો જુવો.

સોસીયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહેલ છે આ વિડીયો

આમ તો ઈન્ટરનેટ ઉપર ઘણા બધા વિચિત્ર વિડીયો જોઈએ છીએ પણ આ વ્યક્તિના વિડીયોને જોઈએ તો કોઈપણ એવું કહી રહ્યા છે કે આવું તો પહેલા નથી જોયું. અને કોઈ આવું જુવે પણ કેવી રીતે આવું તો વિચારી પણ શકાય એમ નથી કે કોઈ ના ચહેરા સાથે આખા શરીરમાં આંખો લાગેલી હોય. પણ આ વિડીયોમાં તો કઈક એવું જ જોવામાં આવી રહેલ છે. આ વ્યક્તિના આખા શરીર ઉપર બસ આંખો જ આંખો નીકળેલ છે. તેવામાં આ વ્યક્તિનો વિડીયો સોસીયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહેલ છે લોકો જ્યાં તે જોઇને અચંબામાં મુકાઈ જાય છે અને તેના ખુબ શેર પણ કરી રહેલ છે. તેવામાં જો અત્યાર સુધી તમે આ વિડીયો નથી જોયો તો હવે જરૂરી જોઈ લો.

ખરેખર સત્ય છે તે પણ નવાઈ પમાડે એવું

આવો જો તમે આ વિડીયો જોઈ લીધો તો તેનું સત્ય પણ જાણી લઈએ કેમ કે તે વધુ નવાઈ પમાડનાર છે. ખાસ કરીને હાલમાં જે વિડીયો તમે જોયો છે તેમાં માણસના શરીરમાં દેખાતી ઘણી બધી આંખો ખરેખર નકલી છે. ખરેખરમાં આ આંખો મેકઅપ અને વિજ્ઞાનની કમાલ છે. વિજ્ઞાનની મદદથી આ વ્યક્તિના શરીર આ મીકેનીકલ આંખો ચોંટાડેલ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આ વ્યક્તિની પાછળ ઉભા રહેલ એક મેકઅપ મેંન તેને ટચઅપ આપતા જોવા મળે છે. આ તે મેકઅપ મેનની કમાલ છે કે આ વ્યક્તિના શરીર ઉપર જોવામાં આવતી નકલી આંખો પણ સાચી જેવી દેખાય છે. તેવામાં પહેલી વખતમાં આ વ્યક્તિને જોઇને કોઈપણ છેતરાય જઈ શકે છે.

જુવો વિડીયો

આમ તો ટેકનીકના ઉપયોગ દ્વારા આવા વિચિત્ર દ્રશ્ય દર્શાવવા વાળા ઘણા બધા વિડીયો શોશ્યલ મીડિયા ઉપર જોવા મળતા રહે છે પણ આ વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે ખરેખર કમાલ ની છે. એ કારણ છે કે લોકો આ વિડીયોને ખુબ શેર કરી રહેલ છે.