મલાઈકા અરોરાનો આ વિડિઓ જોઈ લોકોએ ઉડાવ્યો મજાક, બોલ્યા : ‘અર્જુન મારો બેટો, ખરી રમત રમી ગ્યો’

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર : મલાઈકા અરોડાએ એક વિડીયો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જે જોયા પછી લોકો અર્જુન કપૂરની મઝા લઈ રહ્યા છે.

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર ટ્રોલ્ડ : મલાઈકા અરોડા અને અર્જુન કપૂર હાલના દિવસોમાં ડેટિંગના સમાચારને લઇને સમાચારોમાં છે. તેની વચ્ચે મલાઈકાએ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે. વિડીયો જોયા પછી લોકો મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની જોરદાર મઝાક ઉડાવી રહ્યા છે.

વિડીયોમાં મલાઈકા અરોરા ફિલ્મ ‘દિલ સે’ ગીત ‘ચલ છૈયા છૈયા’ માં ડાંસ કરતી જોવા મળી રહી છે. વિડીયો સાથે મલાઈકા એ કૈપ્શન લખ્યું – વર્ડ હેલ્થ ડે ના દિવસે મારી આખી ટીમ એ ‘છૈયા છૈયા’ માં જોરદાર ધમાલ મચાવી. આભાર મારી ટીમને, સફેદ કલરના ટી-શર્ટ માં જોવા મળી રહેલી આ મલાઈકા અરોડાએ પોની ટ્રેલ બાંધી છે. મલાઈકાનો વિડીયો જોતા જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયો. વિડીયો જોયા પછી પોતાના સંબંધ પણ જાહેર કરી રહ્યા છે.

એક યુઝર એ લખ્યું – અર્જુન સારું રમી ગયો. અને એક બીજા યુઝર એ લખ્યું કે અર્જુન શું છે, શું તે તમારી ટીમનો ભાગ નથી. અને એક યુઝર એ મલાઈકા ઉપર પૈસા માટે અર્જુન સાથે સંબંધ જોડવાનો આરોપ લગાવ્યો. યુઝર એ લખ્યું કે સલમાનના પરિવારની મલાઈકા એ સંપૂર્ણ રીતે બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. જણાવો કોઈ કેવી રીતે મલાઈકાને સપોર્ટ કરી શકે છે? એક યુઝર લખે છે – દીદી તમારો નાનો દીકરો અર્જુન ક્યાં છે?

ગયા અઠવાડિયે એવા સમાચાર સામે આવ્યા હતા કે મલાઈકા અરોડા અને અર્જુન કપૂર માલદ્વીપમાં ક્વોલેટી ટાઈમ પસાર કરી રહ્યા છે. મલાઈકાનો એક ફોટો કમેન્ટ કરતા ફરાહ ખાન એ લખ્યું હતું કે તમારો ફોટો પાડી કોણ રહ્યા છે? ફરાહને રીપ્લાઈ આપતા ઘણા યુઝર્સ એ અર્જુન કપૂરનું નામ લીધું હતું. ત્યાર પછી અર્જુન કપૂરે પણ માલદ્વીપના ફોટા શેર કર્યા હતા, ત્યાર પછી ફરાહ એ લખ્યું કે મને મારો જવાબ મળી ગયો. આ દિવસોમાં બી-ટાઉનમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના લગ્ન પણ અફવા છે. કહેવામાં આવી રહ્યું છે કે કપલ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

વીડિઓ :

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.