ક્રિકેટ જગત ની નવી સનસની પૃથ્વી શો સાથે લગ્ન કરવા માંગે છે આલિયા ભટ્ટ, જણાવ્યું આ કારણ

બોલીવુડ અને ક્રિકેટનું કનેક્શન ઘણું ગાઢ છે, અને આ દશકોથી ચાલતું આવી રહ્યું છે. તેવામાં એ એમાં એક બીજો સંબંધ જોડાઈ ગયો તો કોઈ નવી વાત નહિ ગણાય. જો કાંઈ થશે તો દિલ તૂટશે લાખો છોકરાઓનું, કેમ કે બોલીવુડની હિરોઈન આલિયા ભટ્ટનું દિલ ભારતીય ટીમના યુવા સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો માટે ધબકે છે.

પૃથ્વીએ હાલમાં જ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કર્યુ છે. પૃથ્વીએ પોતાના ડેબ્યુમાં એટલી સરસ મેચ રમી કે સૌને પોતાના દીવાના બનાવી લીધા છે. અને ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે બોલીવુડ હિરોઈન આલિયા ભટ્ટ પણ તેની ફેન થઇ ગઈ છે. હવે ક્રિકેટ જગતના નવા ઉભરતા પૃથ્વી શો સાથે લગ્ન કરવા માંગે છે સુંદર અભિનેત્રી, પરંતુ શું પૂરી થશે તેની આ ઈચ્છા?

ક્રિકેટ જગતના નવા ઉભરતા પૃથ્વી શો સાથે લગ્ન કરવા માંગે છે આ સુંદર અભિનેત્રી.

આમ તો આ દિવસોમાં આલિયા ભટ્ટનું લીંકઅપ તેમના કો-સ્ટાર રણબીર કપૂર સાથે ચાલી રહ્યું છે, અને એવા સમાચાર બી-ટાઉન દ્વારા બરોબર આવી રહ્યા છે. પરંતુ આલિયા ભટ્ટે હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું, કે મને પૃથ્વી શો નું બેટિંગ ઘણું પસંદ આવ્યું. તે મને ઘણો ગમે છે અને જો પૃથ્વી શો ઈચ્છે તો હું તેની સાથે લગ્ન કરી શકું છું. આલિયાના આ નિવેદનથી આલિયાના ચાહકોના દિલ તૂટી ગયા છે, કેમ કે આલિયાએ આવું નિવેદન પહેલી વખત કર્યુ છે.

હાલમાં તેના અફેયરના સમાચાર રણબીર કપૂર સાથે ઘણા તેજીમાં છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૧૯ પૂરું થતા સુધીમાં તેમના લગ્ન થઇ જશે. હવે તેમના લગ્ન થાય છે કે નહિ એ તો ખબર નથી. કેમ કે તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થશે તે તમે જાણી લો. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ રણબીર કપૂરના ખાસ મિત્ર આયાન મુખર્જી નિર્દેશિત કરી રહ્યા છે. જો કે ફિલ્મમાં પૈસા ધર્મા પ્રોડક્શન એટલે કરણ જોહર લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સારો બિઝનેસ કરે છે, અને તેની છેલ્લી ફિલ્મ રાઝીએ સારો બિસનેસ કર્યો. તેના પહેલા તેની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાએ પણ બોક્સ ઓફીસ ઉપર ૧૦૦ કરોડ ઉપર બિઝનેસ કર્યો.

રણબીર-આલિયાનું નામ છેલ્લા દિવસોમાં ઘણા સમાચારોમાં રહ્યું :

ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગ દરમિયાન આલિયાને સામાન્ય ફેકચર આવી ગયું, જેના કારણે તે સેટ ઉપર પડી ગઈ અને રણબીર કપૂર તેને હોસ્પિટલ લઇ ગયો. હવે આ સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા. લોકો જાત જાતના સમાચારો બનાવવા લાગ્યા. ઘણા તો આલિયા ભટ્ટને પ્રેગનેન્ટ સુધી બોલી ગયા, અને ઘણા રણબીર આલિયાના સંબંધને ખોટા ગણવા લાગ્યા. સોશિયલ મીડિયા ઉપર તમે કોઈનું મોઢું બંધ નથી કરી શકતા. પરંતુ સાચું એ હતું કે આલિયાના પેટમાં ઈજા થઇ હતી અને રણબીર તેના કો-સ્ટાર હોવાને લીધે તેને હોસ્પિટલ લઇ ગયો.