આયુર્વેદની શાખા છે એલોપેથી, આ લેખ વાંચીને મોટા મોટાને આવી જશે ભરોસો, આ માહિતી વાંચો અને જાણો ભારતીય આયુર્વેદ વિજ્ઞાનને.

આયુર્વેદની શાખા છે એલોપેથી – આ લેખ વાંચીને મોટા મોટાને આવી જશે વિશ્વાસ !!

એલોપેથીની ઘણી દવાઓ જડીબુટ્ટીમાંથી તૈયાર થાય છે. બુટ્ટીથી બોટની શબ્દ બને છે. ઉદાહરણ માટે જેમકે કણેર બને છે સીનકોનાના ઝાડની છાલમાંથી. કેન્સરની દવાઓ બને છે તુલસીમાંથી. આવી ઘણી દવાઓ છે જેના પેટન્ટ એલોપેથીના નામ સાથે છે, પણ સત્ય એ છે કે એલોપેથી કોઈ નવું વિજ્ઞાન નથી, તે તો આયુર્વેદિકનો જ એક ભાગ છે.

ખરેખર નીચેના શબ્દોનું અવલોકન કરો કે કેવી રીતે તે સંસ્કૃતના જ છે. એલોપેથીમાં ઘણા શબ્દો એવા છે, જે ધ્યાનથી જોશો તો તમે સરળતાથી ઓળખી જશો કે તે સંસ્કૃતના કોઈ મૂળ શબ્દનો જ પર્યાયવાચી શબ્દ છે. અહિયાં આપણે થોડા એવા જ શબ્દો ઉપર વિચાર કરીશું.

Gland – ગ્રંથી

Prostate Gland – પ્રસ્થિત ગ્રંથી

Doctor – દુઃખતાર

Stethoscpe – સ્થિત પશ્યતિ

Anatomy – અનાત્મી

Cerbrum – શિર-બ્રહ્મ

Cardiology – હ્રદય-લગ

Cardiogram – હ્રદય-ગ્રંથ

Asthma – યક્ષમા

Patient – પ્રશાંત

Nose – નાસા

Surgeon – શલ્યજન

Derm – ચર્મ

Matrix – માતરીક્ષ

Cough – કફ

Phlegm – શ્લેષ્મ

Dentistry – દંત શાસ્ત્ર

Pancreas – પાચન ક્રિયા

Mouth – મુખ

Foot – પાદ

સારવાર શાસ્ત્રના જનક આર્ય જ છે. હાલના યુરોપીય સારવાર શાસ્ત્રનો આધાર પણ આયુર્વેદ છે. લોર્ડ એન્પીથલએ એક ભાષણમાં કહ્યું હતું કે મને એ વિશ્વાસ છે કે ભારતમાંથી અરબ અને ત્યાંથી યુરોપમાં ગયેલ.

ભોજન સાથે કરવાની શલ્યક્રમ કરવાનો ઉલ્લેખ છે.

ઋગ્દેવમાં ખરેખર હાથ કપાઈ જવા ઉપર કૃત્રિમ હાથ લગાવવાની વાતનું વર્ણન આવેલ છે.

ઋગ્દેવએ કપાયેલું માથું પણ શલ્ય સારવારથી જોડવાની બાબત છે.

પ્રાચીન સમયમાં મૃત વ્યક્તિની આંખો કાઢીને ચક્ષુદાનમાં લેવામાં આવતી હતી.

શરીરની તૂટેલી ફાટેલી કોશિકાઓનું રીપેરીંગ કરીને યુવાનીને ઘણા સમય સુધી જાળવી રાખવામાં આવતી હતી.

ચ્યવન ઋષિને તો વુંદ્ધાવ્સ્થાથી જ યુવાવસ્થા પ્રાપ્ત થયેલ હતી. ચ્યવનપ્રાશ શું આયુર્વેદિક (રીજનટીવ) ઔષધી આજે નથી?

ઋગ્દેવમાં માનવ શરીરના પંચભૂતોથી બનવાનો ઉલ્લેખ અને એક હજાર ઔષધિઓનું વર્ણન છે.

ઋષિ મુનીઓ મુજબ, અથર્વવેદમાં ભેષજા કહેવામાં આવેલ છે. તેનાથી મોટું પ્રમાણ વૈદોમાં ઔષધિઓનું વર્ણનથી બીજું શું હશે? અથર્વવેદમાં રોગોના નામ અને તેના લક્ષણો સુધીનું જ નહિ પણ મનુષ્યના શરીરના ૨૦૬ હાડકાનું વર્ણન સુધી છે.

વૈદમાં જર્મ થીયરી મળી આવે છે. પ્રો. મેકડોનલ એ લખેલ છે કે રૂગ્દેવ અને અથર્વવેદમાં તો દુષ્ટ અને અદુષ્ટ કૃમીઓ (ભૂત-પ્રેતો) નું વિસ્તૃત વર્ણન છે.

વાસ્ત્યાયન પ્રણીત કામસુત્રા માં રજ અને વીર્યનો વેજ્ઞાનિક પદ્ધતિ થી વિસ્તૃત વર્ણન છે.

અથર્વવેદમાં ૧૫ પ્રકારની શલ્ય સારવારનું વર્ણન છે.

પ્રાચીન આર્ય કૃત્રિમ દાંતો બનાવવા અને લગાવવા અને કૃત્રિમ નાક બનાવીને જોડવાનું પણ જાણતા હતા.

દાંત ઉખાડવા માટે એનીપદ શસ્ત્રોનું વર્ણન મળે છે.

મોતિયાબિંદ કાઢવા માટે પણ શસ્ત્ર હતા.

વાગભટ્ટએ શલ્યકર્મોના યંત્રોની સંખ્યા ૧૧૫ લખેલ છે.

પ્રાચીન સમયમાં આર્ય સુક્ષ્મ ઓપરેશન કરતા હતા.

કપાયેલું નાકને જોડવાની પદ્ધતિ યુરોપીયનોએ ભારતમાંથી શીખેલ.

અથર્વવેદ પછી ઇસ. થી લગભગ ૬૦૦ વર્ષ પહેલા શરીર સારવાર ઉપર ‘ચરકસંહિતા’ અને શલ્ય સારવાર ઉપર ‘સુશ્રુત સંહિતા’ મળે છે.