આયુર્વેદિક ઔષધિ એલોવેરાના 30 શ્રેષ્ઠ ઉપયોગ અને તેના ચમત્કારી લાભ જાણીને તમે થશો ચકિત

આયુર્વેદિક ઔષધી કુવારપાઠુંના (એલોવેરાના) ૩૦ ઉત્તમ ઉપયોગ અને તેનાથી થનાર ચમત્કારિક ફાયદા.

કુવારપાઠું એક ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ આપણે પ્રાચીન સમયથી જ કરતા આવી રહ્યા છીએ. કેમ કે તે એક સંજીવની બુટી જેવું છે જે ઘણા રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જોવામાં લીલુ અને છેડા ઉપર કાંટાદાર ડીઝાઇન જેવું કુવારપાઠું સંજીવનીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના ઘણા નામ છે જેવા કે ગ્વારપઠા, ધૃતકુમારી.

ઘણા બધા ફાયદાને લીધે જ તેને ચમત્કારી છોડ પણ કહે છે. કુવારપાઠુંની ૨૦૦ થી વધુ પ્રકારની જાતિઓ મળી આવે છે. કુવારપાઠુંના છોડમાં રસ સૌથી ખાસ ભાગ હોય છે. કુવારપાઠુંનો રસમાં ઘણા રસાયણિક તત્વોના ગુણ પણ રહેલા છે, જેવા કે ૧૮ એમીનો એસીડ, ૧૨ વિટામીન અને ૨૦ ખનીજ તેમાં રહેલા છે. તે ઉપરાંત ઘણા યોગિક તત્વ પણ તેમાં રહેલા છે. (best aloevera juce)

એક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતું આ કુવારપાઠું ઘણા પોષ્ટિક તત્વોથી ભરપુર છે. તેમાં ૧૮ એમીનો એસીડ, ૧૨ વિટામીન અને ૨૦ ખનીજ, 75 પોષક તત્વ અને ૨૦૦ સક્રિય એન્જાઈમ રહેલા છે. તે ઉપરાંત ઘણા રાસાયણિક ગુણ, ખનીજ, કેલ્શિયમ, જસત, તાંબુ, પોટેશિયમ, લોખંડ, સોડીયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ અને મેગ્નીજ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, અને તેમાં વિટામીનના ગુણ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

વિટામીન ઈ, વિટામીન સી, વિટામીન બી ૧૨, બી ૬, બી ૨, બી ૧, વિટામીન એ, બી ૧, બી ૨, બી ૬, નીયાસીન અને ફોલિક એસીડ રહેલ છે. તેના ઉપચારથી આપણે ઘણા સારા પરિણામ મેળવેલ છે.

૧) એડોપ્ટોજેન :

એડોપ્ટોજેન માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબુત કરવા, અને વાતાવરણમાં થતા ફેરફારની અસર સામે ઝડપથી શરીરને અનુકુળ બનાવે છે. આજના દોડ ધામ વાળા જીવનમાં બદલાયેલ ખાવા પીવાની અસર સીધી આપણા આરોગ્ય ઉપર પડે છે. કુવારપાઠુંમાં રહેલા પોલીસેચેરાઇડસ, વાયરસ સામે લડીને ઘણા પ્રકારની બીમારીઓથી શરીરને સુરક્ષિત રાખે છે. કુવારપાઠુંનું જ્યુસ તમારા શરીરને તણાવ સામે લડવાની ક્ષમતા વધારે છે. તે ઉપરાંત તમને બીમારીઓથી બચાવવામાં મદદગાર તો થાય જ છે. સાથે જ માનસિક શાંતિ પણ આપે છે.

૨) પાચનક્રિયામાં મદદ કરનાર :

તમે હંમેશા પેટમાં ગેસ બનવો અને ખાવાનું ન પચવાની તકલીફ વિષે તો સાંભળ્યું જ હશે. આપણા શરીરમાં પેટ સાથે જોડાયેલી કોઈપણ બીમારીઓ હોય, તો તમે ૨૦ ગ્રામ કુવારપાઠુંના રસમાં મધ અને લીંબુ ભેળવીને સેવન કરો. તે પેટની બીમારીને દુર તો કરે જ છે. સાથે સાથે પાચન શક્તિને પણ વધારે છે.

૩) કબજીયાતની તકલીફ :

આ સમસ્યા આપણે હંમેશા સાંભળવા મળે છે. આ તકલીફ કોઈપણ ઉંમરના લોકોને થઇ શકે છે. આ રોગને દુર કરવા માટે કુવારપાઠુંના રસનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. નાના બાળકોમાં કબજિયાત માટે જ્યુસ અને હિંગ ભેળવીને નાભીની ચારે બાજુ લગાવી દો, તેનાથી ફાયદો થશે. તે ઉપરાંત વ્યક્તિમાં વધી રહેલા સોજામાં તેના ગરબનું સેવન સવાર-સાંજ કરવાથી યકૃતની કાર્યક્ષમતા વધે છે. તેનાથી કમળાનો રોગ પણ દુર થાય છે.

૪) ઈમ્યુન સીસ્ટમ (રોગ પ્રતિકારક સીસ્ટમ) :

કુવારપાઠું છોડના રસમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે. કેમ કે તેમાં રોગ પ્રતિકારક તત્વ રહેલા હોય છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેના લીધે શરીરમાં સુસ્તી અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

૫) હ્રદય રોગ અને મોટાપો :

આજની સૌથી જટિલ સમસ્યા આપણા શરીરમાં વધતો મોટાપો છે. જે હ્રદય રોગ થવાનું મુખ્ય કારણ બની શકે છે. મોટાપાને લીધે શરીરમાં ઝડપથી કોલેસ્ટ્રોલ વધે છે, અને રક્તવાહીનીઓમાં ચરબી જામવા લાગે છે. આવી સ્થિતિમાં કુવારપાઠુંનો રસ ખુબ જ ફાયદાકારક રહે છે. કુવારપાઠું જ્યુસ રોજ ૨૦ મી.લી. – ૩૦ મી.લી. ના પ્રમાણમાં પીવાથી શરીરની અંદર પુષ્કળ તન્દુરસ્તી અને તાજગીનો અહેસાસ થાય છે, અને શક્તિનું ઉત્તમ સ્તર જળવાઈ રહે છે. તેના લીધે વજન પણ શરીર મુજબ રહે છે.

૬) રીયુમાટોઈડ આર્થરોઈટીસ (શંધીશોથ) :

આ રોગ ખુબ ગંભીર દયાજનક હોય છે. તેમાં રોગીના હાથ, પગ સાંધામાં દુ:ખાવો, જકડાઈ જવું કે સોજો આવી જાય છે. સાથે જ સાંધામાં ગાંઠ થઇ જાય છે અને શુળ ચૂમવા જેવી પીડા થાય છે, તેથી આ રોગને ગઠીયા રોગ પણ કહે છે. જેનો સાચો ઈલાજ કુવારપાઠુંમાં રહેલ છે. પહેલા તેમાં બે ખાંચા કરીને તેમાં હળદર ભરીને હળવું ગરમ કરી લો અને અસરવાળી જગ્યા ઉપર લગાવીને પાટો બાંધો આવું તમે સતત ૧૦ થી ૧૫ દિવસ સુધી કરો. ગઠીયા, સાંધાના દુ:ખાવા, મોચ કે સોજામાં ઘણી રાહત મળશે. સાંધાના દુ:ખાવામાં કુવારપાઠું જ્યુસનું સેવન સવાર સાંજ ખાલી પેટ કરો અને અસરવાળા સાંધા ઉપર લગાવવાથી વિશેષ ફાયદો થાય છે.

૭) વજન ઓછું કરવું :

આપણા વજનને ઓછું કરવા તમે કુવારપાઠુંનો ઉપયોગ પણ કરી શકો.

૮) મોઢાની સફાઈ :

ઈજા ઘાવ બળતરા જેવી કોઈપણ તકલીફ હોય કે મોઢા ઉપર રહેલા છાલાને દુર કરવા. આ બધી તકલીફોમાં કુવારપાઠુંનો ઉપયોગ કરવો જોઈએ.

૯) ઈજા કે ઘાવ :

શરીરમાં કોઈપણ પ્રકારના ઈજા કે ઘાવ થાય તો કુવારપાઠુંના ગરબને ક્રીમની જેમ લગાવવું જોઈએ. તેના પાંદડાના ગરબમાં થોડી એવી વાટેલી હળદર ભેળવીને આ પેસ્ટને એક પાટા ઉપર લગાવી લો અને ગાંઠ, ફોડકા ઉપર મુકીને પાટો બાંધી દો. ફોડકા પાકીને જાતે જ ફૂટી જશે અને પરુ નીકળી જશે.

૧૦) એન્ટી સેપ્ટિક, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ :

તેમાં કોઈ શંકા નથી કે કુવારપાઠું વિશ્વનું સૌથી ઉત્તમ એન્ટીબાયોટીક અને એન્ટીસેફટીક ગુણ વાળું હોય છે. જે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તે ઉપરાંત આપણા શરીરને લગભગ ૨૧ એમીનોએસીડની જરૂર હોય છે. જેમાંથી કુવારપાઠુંમાંથી ૧૮ એમીનોએસીડનું પ્રમાણ પૂરું પાડે છે. આ ગુણોથી ભરપુર કુવારપાઠુંમાં સેપોનીન નામનું તત્વ હોય છે જે શરીરની અંદરની સફાઈ કરે છે, અને રોગ મુક્ત રાખવાના ગુણ ધરાવે છે.

૧૧) કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખવામાં સહાયક :

આપણા શરીરમાં મોટાપો થવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. આ કોલેસ્ત્રોલને ઓછું કરવામાં કુવારપાઠું સૌથી મહત્વપૂર્ણ રીતે કામ કરે છે.

૧૨) મધુમેહ સામે લડવામાં :

જો તમે ડાયાબીટીસની તકલીફથી પીડિત છો તો ૧૦ ગ્રામ કુવારપાઠુંના રસમાં ૧૦ ગ્રામ કારેલાનો રસ ભેળવીને થોડા દિવસ સુધી સેવન કરવાથી ડાયાબીટીસ માંથી મુક્તિ મળી જશે. સાથે જ ૨૦ ગ્રામ આંબળાના રસમાં ૧૦ ગ્રામ કુવારપાઠુંનો ગરબ ભેળવીને રોજ સવારે સેવન કરો. તે શુગર ની બીમારીને દુર કરશે.

૧૩) કેન્સર સામે લડવામાં :

કુવારપાઠું કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.

૧૪) શરદી ખાંસીમાં :

બાળકોમાં થઇ રહેલ શરદી, જુકામ કે ખાંસીમાં ૫ ગ્રામ કુવારપાઠુંનો તાજો રસમાં મધ ભેળવીને સેવન કરાવો. તેનાથી બાળકને ફાયદો થશે. કુવારપાઠુંના ગરબનું સેવન રોજ કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દુર કરી શકાય છે.

૧૫) કુવારપાઠુંના સુંદર ફાયદા :

કાંટાદાર પાંદડા વાળા આ કુવારપાઠુંને છોલીને અને કાપીને તેનો રસ કાઢવામાં આવે છે. આ રસની ૨-૪ ચમચી સવારે ખાલી પેટ લેવાથી શરીરમાં શક્તિ અને સુસ્તી-સ્ફૂર્તિ જળવાઈ રહે છે. આપણા એન્ટીબેક્ટેરિયા અને એન્ટી ફંગલ ગુણોને લીધે તે ઘાવને જલ્દી ભરે છે. તેનાથી વાળ કાળા અને ઘાટા અને મજબુત થાય છે. કુવારપાઠુંનો રસનું રોજ સેવન કરવાથી ત્વચા અંદરથી સુંદર બને છે, અને વધતી ઉંમરમાં ત્વચા ઉપર થતી કરચલી પણ ઓછી થાય છે.

૧૬) ફળોની સાથે :

આંબળા અને જાંબુ સાથે કુવારપાઠુંનો ઉપયોગ કરવાથી વાળને મજબુતી તો મળે જ છે. સાથે તે આંખોનો પણ બચાવ કરે છે.

૧૭) એન્ટી એંજીન્ગ :

કુવારપાઠું એક જેલ તરીકે કામ કરે છે. તે આપના શરીરને કોમળ ચામડીને નુકશાન નથી થવા દેતી. ચહેરા ઉપર તેની જેલનો ઉપયોગ કરવાથી કુવારપાઠું ગઢપણમાં જોવામાં આવતી ચામડીને દુર કરે છે. કુવારપાઠું આપણા શરીરની અંદરની સફાઈ કરીને નવી શક્તિ અને સ્ફૂર્તિ ભરે છે. કુવારપાઠું જેલ દરેક ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. તે શરીરમાં જઈને દરેક પ્રકારની ખામીઓને દુર કરે છે. શરીરને યુવાન બનાવે છે.

૧૮) ખેંચાણના નિશાનને ઓછા કરે છે :

ચહેરા ઉપર પડેલા સ્ટ્રેચના થોડા નિશાન ચહેરા ઉપર ગઢપણ જેવું લાગે છે. ત્વચામાં કરચલી પડવા લાગે છે. કુવારપાઠુંના રસનું સેવન કરવાથી ચહેરો ચમકવા લાગે છે. કરચલી પણ દુર થવા લાગે છે. સ્ટ્રેચ માર્ક્સ ત્વચા સાથે જોડાયેલ જુદી જુદી જાતના રોગોને દુર કરવામાં કુવારપાઠું ખુબ જ લાભદાયક છે. કુવારપાઠુંના ગરબથી મસાજ કરવાથી ત્વચા કડક બને છે. તેમાં રહેલા તત્વ સ્ટ્રેચ માર્ક્સને દુર કરવામાં અસરકારક સાબિત થાય છે. તેમાં રહેલ એન્જાઈમ ખરાબ થઇ ગયેલ ત્વચાને દુર કરીને બીજી ત્વચાને હાઈડ્રેટ કરે છે.

૧૯) એક આફ્ટરશેવ તરીકે :

શેવ કર્યા પછી મોટાભાગે ચહેરો યા તો કપાઈ જાય છે કે પછી બળતરા થવા લાગે છે. તે વખતે કુવારપાઠુંની જેલ એક ઉત્તમ આફ્ટર શેવનું કામ કરે છે.

૨૦) તાપમાં ફાયદાકારક :

સૂર્યના કિરણો આપણા ચહેરા ઉપર વધુ અસર કરે છે. કેમ કે આપણી ત્વચા ખુબ નરમ અને સંવેદનશીલ હોય છે. કુવારપાઠુંમાં સૂર્યના કિરણો સામે લડવાની શક્તિશાળી કરવાના ગુણ હોય છે. તેના હર્બલ આપણા ચહેરામાં એક પડ જેવું કામ કરે છે અને સાથે જ તેમાં એન્ટી ઓક્સીડેંટ ગુણ નમીની ઉણપની ભરપાઈ કરવામાં મદદ કરે છે. તેથી જયારે પણ તમે તાપમાં ઘરેથી બહાર જાવ તો કુવારપાઠુંનો રસ સારી રીતે પોતાના ચહેરા ઉપર લગાવીને જાવ. ત્વચા માટે મોસ્ચ્યુંરાઈઝર કુવારપાઠુંના એક્સ્ટ્રેકટ મોઈસ્ચરાઈઝર બનાવટોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે દરેક રીતે ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે.

૨૧) વાળ માટે કુવારપાઠું :

આજકાલ વાળની તકલીફને લઈને બધા લોકો પરેશાન રહે છે. વાળનું ખરવું, વાળનું સફેદ થવું, વાળનું સુકાપણું આવી જાતની ન જાણે કેટલી બીજી તકલીફો છે પણ આ બધી તકલીફો કુવારપાઠુંની અસરથી દુર થઇ શકે છે. તમારે તે માટે કુવારપાઠું જેલને માત્ર અડધો કલાક લગાવવાનું છે. ત્યાર પછી તમે તેને ધોઈ શકો છો. આવું તમે મહિનામાં માત્ર બે વખત કરો. તમને તેના પરિણામ થોડા જ દિવસોમાં જોવા મળશે. તે સુકા વાળને તૈલી બનાવે છે.

૨૨) વાળનો વિકાસ :

જો તમારા વાળ મૂળમાંથી ખલાશ થઇ રહ્યા છે, તો તેનો રસ નિયમિત માથા ઉપર લગાવતા રહેવાથી નવા વાળ ઉગવા લાગે છે. રૂસીથી છુટકારો અપાવે છે. તેના ગરબ કે જેલને કાઢીને મહેંદી સાથે ભેળવીને વાળના મૂળમાં લગાવો. તેનાથી રૂસી દુર થવાની સાથે વાળ કાળા, ઘાટા-લાંબા અને મજબુત બનશે.

૨૩) કુદરતી કન્ડીશનર તરીકે :

કુવારપાઠુંની જેલ બનાવીને વાળના મૂળ ઉપર લગાવતા રહેવાથી વાળમાં ચમક આવે છે, અને એક કુદરતી કન્ડીશનર જેવું કામ કરે છે.

૨૪) બેલેન્સ પીએચ સ્તર :

તે માથાના પીએચ સ્તરને સંતુલિત કરીને વાળ મોસ્ચ્યુંરાઈઝ્ડ રહે છે, અને વાળના વિકાસને વધારવામાં મદદ કરે છે. કુવારપાઠું જેલ અને લેટેક્સ કુવારપાઠુંના આ બે ભાગ સૌથી વધુ ફાયદાકારક હોય છે. તે જેલ પોલા પાંદડામાંથી મળી આવે છે અને લેટેક્સ પાંદડાની સૌથી નીચેનો ભાગ હોય છે.

Only Ayurved Alovera juce, premium alovera juice, best alovera juice in india, alovera, alovera juice apple flovor

૨૫) ડોઝ અને આડ અસર :

એ તો આપણે જાણીએ છીએ કે ખાણ છે કુવારપાઠું, પણ જ્યાં ફાયદા છે ત્યાં નુકશાન પણ જોવા મળે છે. કુવારપાઠું છોડ માંથી બનેલ દવાઓમાં ઔષધીય ગુણ હોય છે. તે આપણે સારી રીતે જાણીએ છીએ, તેમાં કોઈ શંકાની વાત નથી. આ ઘણા રોગમાં ખુબ અસરકારક પણ સાબિત થઇ છે, પણ સાથે જ તેનું સેવનમાં સાવધાની રાખવી જોઈએ અને આંખ બંધ કરીને કુવારપાઠુંની દવા બનાવનારાઓએ દાવા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. લેક્ટેસ કુવારપાઠું. આ કુવારપાઠુંની રહેલ પાંદડા માંથી બનેલ જ્યુસમાં રહેલ છે, જેને “એલોય લેટેક્સ” પણ કહે છે. આપણા પાચનની ક્રિયાને મજબુત બનાવવા માટે લોકો તેને ભોજન પહેલા પીવે છે, જેથી તેમનું પાચન મજબુત બને, અને કબજિયાતથી દુર રહે છે. પણ તમે નથી જાણતા તે એટલું જ નુકશાનકારક હોય છે. ક્યાંક તમે ઉલટું જ ડાયરિયા અને પેટમાં મરડા જેવા રોગનો ભોગ ન બની જાવ.

૨૬) સાવચેતીઓ :

તમે જો લાંબો સમય માટે તેના રસનો ઉપયોગ કરો છો, તો થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

૨૭) આ રસનો લાંબા સમય સુધી ઉપયોગ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઈટ્સના નુકશાનનું કારણ બની શકે છે.

૨૮) કુવારપાઠુંની પ્રકૃતિ ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થા કે માસિક ધર્મ દરમિયાન લેવાથી દુર રહો.

૨૯) મધુમેહના રોગીએ તેને ડોક્ટરની સલાહ વગર ન લેવું.

૩૦) તે હરસ, હ્રદય કે પિત્તાશયથી પીડિત લોકોએ તેનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને Only Ayurved તમારા માટે લઈને આવેલ છે Alovera Finers થી ભરપુર રસ જેનું નામ છે Premium Alovera FIBERED Delicious Apple Flavor માં જેથી તમને તે પીવામાં જરા પણ કડવાશ ન લાગે અને તમે તેને સમય સમય ઉપર પી શકો, અને સ્વસ્થ રહે તે International Quality Product છે. જે પણ ખુબ ઓછી કિંમતમાં Only Ayurved એ બહાર પાડેલ છે, તેની કિંમત માત્ર ૨૮૦ રૂપિયા રાખવામાં આવેલ છે પણ તેની ગુણવત્તાનો કોઈ જવાબ નથી. તમે ભારતમાં ક્યાય પણ હો તે સીધી તમારે ઘેર આવી શકે છે.

ઓન્લી આયુર્વેદની પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સ એપ કરીને હોમ ડીલેવરી મંગાવી શકો છો. કેસ ઓન ડીલેવરી નથી એટલે તમારે પહેલા જેતે વસ્તુના પહેલા પૈસા બેંક કે paytm પર આપવા પડશે તમને હોમ ડીલેવરી મળી જશે. ૫૦૦ થી વધુની ખરીદી પર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે હોમ ડીલેવરી ફ્રી રહેશે.