ક્લિક કરી ને જાણો 9 અસરકારક ઉપાય જે તમને અલ્સરથી બચાવી શકે છે જાણો ઘરેલું ઉપાય

અલ્સર ઘણા પ્રકારનો હોય છે – પેટનું અલ્સર, પેપ્ટીક અલ્સર કે ગેસ્ટ્રીક અલ્સર. અલ્સર એ સમયે બને છે જયારે ખાવાંને પાચન કરવા વાળું એસિડ પેટની દિશાને પહોચે છે. પોષણની ઉણપ, તનાવ અને લાઈફ-સ્ટાઇલને અલ્સરની મુખ્ય કારણ માનવામાં આવે છે. પરતું આની પછાળી વાયરસ સૌથી મહત્વપૂર્ણ કારણ હોય છે.

વૈજ્ઞાનિકોએ નવી શોધમાં જણાવ્યું છે કે મોટે ભાગે અલ્સર એક પ્રકારના જીવાળું હેલિકોબેક્ટર પાયલોરી કે એચ. પાયલોરી દ્વારા થાય છે. અલ્સરની સમસ્યાનો ઈલાજ સમય પર ના કરવામાં આવે તો આ ગંભીર સમસ્યા બની શકે છે. આ બેક્ટિરિયા ના સિવાય અલ્સરના માટે કેટલાક હદ સુધી ખાન-પાન અને લાઇફસ્ટાઇલ પણ જવાબદાર હોય છે. આવો અમે તમને આ બીમારીથી બચવાના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીએ છીએ.

અલ્સર થી બચવાના ઘરેલુ ઉપાય

દૂધ પીવાથી ગેસ્ટ્રીક એસિડ બનાવે છે, પરંતુ અડધો કપ ઠંડા દૂધમાં અડધુ લીંબુ નિચોવીને પીવામાં આવે તો આ પેટને આરામ આપે છે.

પૌવા અલ્સના માટે ખુબ ફાયદાકારક ઘરેલુ ઉપાય છે, આને બિટન રાઈસ પણ મકહેવામાં કહેવામાં આવે છે. પૌવા અને વરીયાળી ને બરાબર માત્રામાં મિક્ષ ચૂર્ણ બનાવી લો, 20 ગ્રામ ચૂર્ણ ને 2 લીટર પાણી માં સવારે મિક્ષ કરી, આને રાત સુધી પૂરું પી લો, આ ઘોલ નિયમિત રૂપથી સવારમાં તૈયાર કરીને બોપોર પછી કે સાંજથી પીવાનું શરુ કરી નાખવું. આ ઘોળ ને 24 કલાકમાં સમાપ્ત કરી દેવાનું છે, અલ્સર થી આરામ મળશે.

કોબી અને ગાજર ને બરાબર માત્રામાં લઈને જ્યુસ બનાવી લો, આ જ્યુસને સવાર-સાંજ એક-એક કપ પીવાથી પેપ્ટિક અલ્સર ના દર્દીઓને આરામ મળે છે.

અલ્સરના દર્દીઓના માટે ગાયના દુધથી બનેલ ઘી ઉપયોગ કરવું ફાયદાકારક થાય છે.

અલ્સરના દર્દીઓ બદામનું સેવન કરવું જોઈએ, બદામ પીસીને આનું દૂધ બનાવી લો, આને સવાર-સાંજ પીવાથી અલ્સર સારું થઇ જાય છે.

સરગવા ના પાંદડાને પીસીને દહીંની સાથે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનું સેવન દિવસમાં એક વાર કરવાથી અલ્સર માં ફાયદો થશે.

આંતરડાનું અલ્સર થવા પર હિંગને પાણીમાં મિક્ષ કરી આનું એનિમા આપવું જોઈએ, આની સાથે રોગીને સરળતાથી પાચન થવા વાળું ભોજન આપવું જોઈએ.

અલ્સર થવા પર એક કપ માં ઠંડા દૂધમાં તેટલી જ માત્રામાં પાણીમાં મિક્ષ કરીને આપવું જોઈએ, આનાથી થોડા દિવસમાં આરામ મળશે.

milk4

છાસની પાતળી કઢી બનાવીને રોગીને રોજ આપવી જોઈએ, અલ્સરમાં મકાઈની રોટલી અને કઢી ખાવી જોઈએ, આ ખુબ સરળતાથી પચી જાય છે.

અલ્સરના રોગીને આવો આહાર એવો જોઈએ જેનાથી પિત્ત ન બને, કબજિયાત અને અર્જીણ ન થઇ શકે. આના સિવાય અલ્સરના રોગીને અત્યધિક રસાવદાર તાજા ફળ અને શાકભાજીઓનું સેવન કરવું જોઈએ, જેનાથી અલ્સર ને જલ્દી સારું થઇ શકે છે

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.