ગજબનું પેઈન કિલર છે એલ્યુમિનિયમ ફોઈલ. ઘણા બધા દર્દનો છે ઈલાજ એલ્યુમીનીયમ ફોઈલ, એક વાર કરી જુઓ ટ્રાય

ગજબનું પેન કિલર છે એલ્યુમીનીયમ ફોઈલ !!

કેવી રીતે તેનું પતરું કરે છે દુ:ખાવો ગાયબ?

એલ્યુમીનીયમ ફોઈલ હંમેશા ખાવાનું પેક કરવાના કામમાં લેવામાં આવે છે. પણ શું તમેં જાણો છો, કે નિયમિત રીતે એલ્યુમીનીયમ ફોઈલનો ઉપયોગ ખાવાનું પેક કરવા ઉપરાંત, થોડી આરોગ્ય સમસ્યાઓના ઉપચાર માટે લેવામાં આવી શકે છે. જી હા આ વાત એક નવી શોધ દ્વારા સામે આવેલ છે, કે એલ્યુમીનીયમ ફોઈલના ઉપયોગથી શરીરના કોઈપણ ભાગમાં થતા દુ:ખાવાને દુર કરવા માટે કરી શકાય છે. આવો તેના વિષે અમે વિસ્તારથી જણાવીએ.

શરીરના દુ:ખાવા વાળા ભાગ ઉપર એલ્યુમીનીયમ ફોઈલ લગાવીને આખી રાત માટે મૂકી રાખો.

૧. ગરદન, પીઠ, ખંભા, ગોઠણ કે પગનો દુ:ખાવો થઇ રહ્યો હોય, તો દુ:ખાવા વાળા ભાગ ઉપર એલ્યુમીનીયમ ફોઈલ લગાવો. દુ:ખાવો દુર થઇ જશે. આ ફોઈલમાં સારવારના ગુણ હોય છે. એલ્યુમીનીયમ ફોઈલનો એક ટુકડો દુ:ખાવા વાળા ભાગ ઉપર લગાવીને તેની ઉપર બેન્ડેજ બાંધી દો, તેનાથી દુ:ખાવામાં ઘણી રાહત મળશે.

૨. તે ગઠીયા અને નિશાનના ઈલાજ માટે પણ ઉપયોગ કરી શકાય છે.

૩. કમરનો દુ:ખાવો તકલીફ આપે તો દવાઓ ન ખાવ પણ ભોજનમાં રાખેલ એલ્યુમીનીયમ ફોઈલને કમર ઉપર લપેટીને તેની ઉપર ગરમ પાટો બાંધીને સુઈ જાવ, દુ:ખાવામાં આરામ મળી જશે.

૪. શરીરના જુદા જુદા અંગોમાં દુ:ખાવો થવા ઉપર એલ્યુમીનીયમ ફોઈલને લપેટીને ગરમ પાટો બાંધીને ૧૦ થી ૧૨ કલાક દરમિયાન દુ:ખાવાથી છુટકારો મળી શકે છે.

૫. ફોઈલથી જુકામ પણ ઠીક થાય છે, તેના માટે ૫-૭ પડમાં ફોઈલને તમારા પગ ઉપર લપેટો, દરેક પડ વચ્ચે કાગળ અને પાતળું એવું કપડું લગાવી દો. થોડી વાર એમ જ રહેવા દો. લગભગ બે કલાક પછી તે કાઢીને રીસેટ કરો, આમ કરવાથી જુકામમાં આરામ મળશે. ફરીથી થોડી વાર માટે તેને એમ જ રહેવા દો. ઉપચારને ત્રણ વખત કરવો જોઈએ.

નોંધ – એલ્યુમીનીયમ વાસણોમાં ખાવાનું બનાવવું શરીર માટે નુકશાનકારક છે.