માત્ર સાડા ૩ રૂપિયામાં રોજની તમારા કુટુંબની રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરો ઓન્લી આયુર્વેદ થી

ઈમ્યુંનીટી મજબુત કરવાની રીત – અમૃત રસના ફાયદા

આજકાલ લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલી નબળી થઇ ગઈ છે કે કોઈપણ નાનો મોટો તાવ મટવાનું નામ જ નથી લેતો અને એન્ટી બાયોટીક ના નિયમિત ઉપયોગથી તે પણ પોતાની અસર કરતું નથી ઉપરથી બીમારીને વધારવાનું કામ કરે છે તેવામાં તમે તમારા કુટુંબને આયુર્વેદના માધ્યમથી એકદમ સ્વસ્થ રાખી શકો છો. તેવામાં Only Ayurved એ પોતાના ખજાનામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અમૃત રસ નામથી સપ્લીમેન્ટ બનાવેલ છે. જેનું નિયમિત માત્ર ૧ ચમચી સેવન કરવાથી તમારી Immunity(રોગ પ્રતિકારક શક્તિ) એટલી મજબુત થઇ જશે કે તમે કોઈપણ રોગ સામે સરળતાથી લડી શકશો. તો આવો જાણીએ અમૃત રસ વિષે. ઈમ્યુંનીટી મજબુત કરવા માટે શું કરવું.

અમૃત રસ ના ફાયદા – ઈમ્યુંનીટી મજબુત કરવા માટે શું કરવું.

અમૃતરસ ત્રણ વસ્તુ ભેળવવાથી બને છે જેમાં તુલસી ગળો અને પપૈયા છે. આ બધી વસ્તુઓ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શરીરમાં બીમારીઓ સામે લડતા રહી ઓછા થઇ ગયેલ પ્લેટલેટ્સ ને તરત વધારવાનું કામ કરે છે. અમૃત રસથી Only Ayurved અત્યાર સુધી ઘણા લોકોને ડેન્ગ્યું તાવ જેવી અનેક ગંભીર બીમારીઓ થી બચાવી શકેલ છે. નિયમિત ઉપયોગ માટે તેને રોજ ૧ ચમચી સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને પી શકો છો. તેમાં તમે લીંબુ પણ નીચોવી ને પીવો. તેનાથી તમારી ઈમ્યુંનીટી વધુ મજબુત બનશે.

અમૃત રસ કેવી રીતે સેવન કરવું – ઈમ્યુંનીટી મજબુત કરવા માટે શું કરવું.

સ્વસ્થ વ્યક્તિએ તેની ૧ ચમચી અને બાળકોએ અડધી ચમચી સવારે એક ગ્લાસ ગરમ પાણી ભેળવીને પીવું જોઈએ.
બીમારીમાં ૮ વર્ષથી ઓછી ઉંમર ના બાળકોને તેની ૧ ચમચી પાણીમાં ભેળવીને દિવસમાં ૩ વખત આપો. જો તે લેવાથી બીમાર વ્યક્તિને ઉલટી થાય તો તેમાં મધ ભેળવી શકો છો. જયારે પણ આ આપો તો ભોજન અને તેની વચ્ચે ૧ કલાક નો ગેપ હોવો જોઈએ.

અમૃત રસની કિંમત કેટલી છે

અમૃત રસની ૧૦૦૦ ml ની બોટલ ૪૮૦ રૂપિયા ની છે. તે એક ચમચીમાં ૫ ml ના હિસાબથી તે રોજ ની સાડા ત્રણ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પડે છે.

અમૃત રસ ક્યાંથી મળશે તો તમે અમને આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી દો >>> ૮૮૬૬૧૮૧૮૪૬ ત્યાંથી તમને હોમ ડીલેવરી કરીદેસું ડીલેવરી ખર્ચ ૩૦ રૂપિયા એક્સ્ટ્રા ૫૦૦ રૂપિયા થી વધુ ની ખરીદી પર ફ્રી