અનન્યા પાંડેએ ઠોકી ગાડી, ડ્રાઈવરે જોરથી કહ્યું : ‘મેડમ, કાર તોડી નાખી…’

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની લેટેસ્ટ ફિલ્મને લઈને સમાચારોમાં છવાયેલી છે. અનન્યા પાંડેની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ પડદા ઉપર રીલીઝ થઈ ગઈ છે, જેના માટે તે ઘણું પ્રમોશન કરતા જોવા મળી રહી છે. એટલું જ નહિ અનન્યા પાંડે સતત મીડિયા સામે આવી રહી છે. આ દરમિયાન તેની સાથે તેના પપ્પા ચંકી પાંડે પણ જોવા મળી રહ્યા છે, જે તેને ઘણો સપોર્ટ કરી રહ્યા છે. આ અંગે અનન્યા પાંડેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ આ વર્ષ સ્ટુડેંટસ ઓફ ધ યર પાર્ટ ૨ થી ડેબ્યુ કર્યું છે. ત્યાર પછી હવે તેની બીજી ફિલ્મ પડદા ઉપર રીલીઝ થઈ છે. જેને લઈને તેના ફેંસ ઘણા ઉત્સાહિત છે. અનન્યા પાંડેએ પહેલી જ ફિલ્મથી લોકોના મનમાં અલગ છાપ ઉભી કરી લીધી, જેના કારણે જ લોકો તેની ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. એટલું જ નહિ અનન્યા પાંડે દેખાવમાં પણ ઘણી વધુ સુંદર છે. તેવામાં લોકો તેની સુંદરતા ઉપર પણ ફિદા છે. અહિયાં અમે તેના વાયરલ વિડીયોની વાત કરી રહા છીએ. જો કે ચર્ચામાં છવાયેલો છે.

અનન્યા પાંડેએ તોડી કાર :

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અનન્યા પાંડે એક કારને ટક્કર મારતી જોવા મળી રહી છે. આમ તો આ ઘટનાથી કોઈને નુકશાન નથી થયું, પરંતુ સોશિયલ મીડિયા ઉપર અનન્યા પાંડેનો વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો. વિડીયોમાં એક વ્યક્તિનો અવાજ પણ આવી રહ્યો છે, જે જોરથી બુમો પાડી રહ્યો છે કે મેડમ તમે મારી ગાડી તોડી નાખી. ત્યાર પછી અનન્યા પાંડેના ચહેરાનું રીએક્શન જોવા જેવું હતું. એટલું જ નહિ, આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા ઉપર લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

Ananya Pandey CRAZY REACTION

Ananya Pandey CRAZY REACTION

Posted by Bollywood Ka Khabari on Friday, December 13, 2019

કારિક આર્યન સાથે વધી રહ્યા છે સંબંધ :

ફિલ્મો ઉપરાંત જો અનન્યા પાંડેના અંગત જીવન વિષે વાત કરવામાં આવે, તો આ દિવસોમાં કાર્તિક આર્યનની જ આજુ બાજુ ફરતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેઓ એક બીજા સાથે ઘણો સમય પસાર કરી રહ્યા છો, જેના કારણે જ લોકો તેના પ્રેમની વાત પણ કરી રહ્યા છે. આ મુદ્દા ઉપર કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનું કહેવાનું છે કે, બંને બસ દોસ્ત છે અને એક બીજા સાથે સમય પસાર કરીએ છીએ. જો તેને ઘણું સારું લાગે છે.

કાર્તિક આર્યનને લઈને ફીલિંગ રજુ કરી ચુકી છે અનન્યા પાંડે :

મીડિયા રીપોર્ટસ મુજબ અનન્યા પાંડેના દિલમાં કાર્તિક આર્યન માટે ઘણો પ્રેમ છે. જેને તે સમય સમયે રજુ કરતી રહે છે. ખાસ કરીને એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે, તેને કાર્તિક આર્યન ખુબ ગમે છે. કેમ કે તે તેની સાથે સારી રીતે રહે છે. અને તેનું ધ્યાન પણ રાખે છે. તે કારણે જ તે તેને ઘણો પસંદ કરે છે. એટલું જ નહિ તેમણે કહ્યું કે, કાર્તિકને લઈને તે ઘણું સ્પેશ્યલ ફિલ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.