તમારી જન્મ તારીખથી જાણો તમારું ચરિત્ર અને ભવિષ્યમાં ક્યાં રોગથી ગ્રસ્ત થઇ શકો છો

ભારતીય અંક જ્યોતિષ મુજબ અમે કોઈપણ માણસનું ચરિત્ર્ય કે તે માણસને ભવિષ્યમાં કયો રોગ થવાનો છે તે વાત સરળતાથી જાણી શકીએ છીએ. મોટા મોટા જ્યોતિષીઓ પણ કોઈ વ્યક્તિની બીમારી અને તેનું ચરિત્ર્ય તેની જન્મ તારીખ જોઇને જણાવે છે આજે અમે તમને તે વાતને પુરેપુરી જણાવવાના છીએ.

મહિના નાં અંક ૧,૧૦,૧૯ અથવા ૨૮ તારીખમાં જન્મેલા જાતક

જો તમારી જન્મ તારીખ ૧,૧૦,૧૯ અથવા ૨૮ છે તો તે હિસાબે તમારું ચરિત્ર રાજા જેવું માનવામાં આવશે તમે ખુબ જલ્દી ઉત્તેજિત અને ગુસ્સે થઇ જાવ છો. અને જલ્દી થી તમે ખુશ જોવા માળો છો સાથે સાથે માનવામાં આવે છે કે આ ચાર તારીખમાં જન્મેલા હોય તો તેનું લક્ષ્ય મોટું હોય છે. બીજા લોકોની જેમ તે ક્યારેય નાના કામ કરવાનું પસંદ નહી કરે આ તારીખે જન્મેલા દિલથી ખુલ્લી કિતાબ જેવા હોય છે આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ માનવામાં આવે છે તેને ભવિષ્યમાં પિત્ત વિકાર ખુબ પરેશાન કરે છે જેને લીધે આ લોકો ને હ્રદય ની બીમારી દાંતના રોગો માથાનો દુઃખાવો આંખના રોગોની શક્યતા રહે છે.

૨, ૧૧, ૨૦ અથવા ૨૯ તારીખે જન્મેલા લોકો

* આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ લોકોના જન્મ કોઈ પણ મહિનાની ૨, ૧૧,૨૦ કે ૨૯ તારીખ નો હોય છે.
તે લોકો ચરિત્રના ખુબ મીઠા અને હ્રદય કોમળ હોય છે સાથે જ માનવામાં આવે છે તે લોકો સવેદનશીલ પણ ખુબ વધુ પ્રમાણમાં હોય છે. આ તારીખે જન્મેલા લોકો વિચારોની દુનિયામાં વધુ જીવે છે જો આ તારીખે જન્મેલા ની બીમારીને લગતી વાત કરીએ તો તે લોકો પોતાના જીવનકાળમાં ગેસના રોગ આતરડામાં સોજો માનસિક નબળાઈ ફેફસામાં રોગ થવાની શક્યતા હોય છે.

૩,૧૨, ૨૧ અથવા ૩૦ તારીખ માં જન્મેલા લોકો

* જો વાત કરીએ કોઈપણ મહિનાની કે ૩,૧૨,૨૧ કે ૩૦ તારીખે જન્મ્યા લોકોના ચરિત્ર વિષે તો તે લોકો ચરિત્રના ખુબ વધારે ચતુર હોય છે. થોડીવારમાં પોતાની સામે ઉભેલા માણસ ને ઓળખી લે છે તે માણસ કેવો છે આ લોકો જન્મ થી જ કોઈ પણ વાતને મોઢા ઉપર કહેવા વાળા હોય છે જેથી આ લોકો ઘણી વાર ખરાબ પણ થઇ જાય છે. સાથે સાથે માનવામાં આવે છે જે લોકોનો મહિનાની આ તારીખમાં જન્મ થાય છે તે લોકો કળા સંગીતના ખુબ શોખીન હોય છે. જો આ લોકોને ભવિષ્યમાં પરેશાન કરનારી બીમારીની વાત કરીએ તો આ લોકોને નર્વસ સીસ્ટમ સાથે જોડાયેલા રોગ પીઠ અને પગમાં દુઃખાવો ચામડીના રોગ અને ગેસ અને હાડકામાં દુઃખાવો લકવા જેવી બીમારી પરેશાન કરે છે.

૪, ૧૩,૨૨ કે ૩૧ તારીખે જન્મેલા લોકો

* આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ લોકોના જન્મ કોઈ પણ મહિનાની ૪,૧૩,૨૨ કે ૩૧ તારીખ નો હોય છે.
તે લોકોનું ચરિત્ર ખુબ જ મહેનતી હોય છે. જ્યાં સુધી તે લોકો પોતાના કોઈ પણ કામને પૂરું કરી નથી લેતા ત્યાં સુધી શાંતિથી બેસતા નથી આ તારીખે જન્મેલા લોકો શિસ્તના આગ્રહી હોય છે. અને દરેક કામને એક પદ્ધતિ મુજબ અને વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે સાથે સાથે માનવામાં આવે છે આ તારીખમાં જ્ન્મેલા લોકો શાંત અને સૌનું ભલું કરનારા હોય છે. જો આ લોકોની બીમારીને લગતી વાત કરીએ તો આ લોકોને શ્વાસની બીમાંરી હોય છે હ્રદયના રોગો બ્લડ પ્રેશર પગમાં ઘા ઊંઘ ની તકલીફ આંખો ની તકલીફ જેવી બીમારી પરેશાન કરે છે.

૫, ૧૪ કે ૨૩ તારીખમાં જન્મેલા લોકો

* જે લોકોનો જન્મ કોઈપણ મહિનામાં ૫. ૧૪ કે ૨૩ તારીખે થયો છે તે લોકો ચરિત્રથી પાણીની જેમ ચોખ્ખા અને યોગ્ય હોય છે. આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ લોકોની ફેરફાર ખુબ જ સીધો માનવામાં આવે છે તે લોકો ક્યારેય પોતાના જીવનમાં કોઈને દગો નથી દેતા. આ તારીખે જન્મેલા લોકો હમેશા બધાની સાથે હળી મળીને રહેનારા અને વિશ્વાસ પાત્ર હોય છે. આ લોકો પોતાના જીવનમાં પેટને લગતી માનસિક ચિંતા માથાનો દુઃખાવો અને શરદી જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે.

૬, ૧૫ અને ૨૪ તારીખે જન્મેલા લોકો

* તે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૬. ૧૫ અને ૨૪ તારીખે હોય તે લોકો ચરિત્રથી ખુબ બળવાન હોય છે અને બુદ્ધિશાળી હોય છે. એ કોઈપણ વ્યક્તિ પાસેથી સરળતાથી કામ કઢાવી શકે છે જે લોકોનો જન્મ કોઈપણ મહિનામાં આ તારીખે થયો છે તે લોકો ખુબ સુંદર અને એ લોકો સારા કપડા પહેરવાના શોખીન હોય છે જે આ લોકો ની ભવિષ્યમાં પરેશાન કરનારી બીમારીઓ ની વાત કરીએ તો, તેમણે ગળા કીડની છાતી હ્રદય રોગ અને પથરી જેવી બીમારી ખુબ પરેશાન કરે છે.

૭, ૧૬, કે ૨૫ તારીખે જન્મેલા લોકો

* આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૭, ૧૬, કે ૨૫ તારીખ નો હોય છે.
તે લોકો ચરિત્રના ખુબ સુંદર અને મિલનસાર સ્વભાવના હોય છે જે લોકોનો જન્મ મહિનાની આ તારીખે હોય છે , તે લોકો ક્યારેય કોઈનું દિલ નથી દુખાડતા અને તે લોકો પોતાના જીવનમાં હમેશા છેતરાય છે તે લોકો ને ભવિષ્યમાં પચવું નહી પેટના રોગ આંખોની નીચે કાળા ધબ્બા, અને માથાનો દુઃખાવો જેવી બીમારી પરેશાન કરે છે.

૧, ૮, ૧૭ કે ૨૬ તારીખે જન્મેલા લોકો

* જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૧, ૮, ૧૭ કે ૨૬ તારીખ નો હોય છે. તે લોકો સમાજમાં પોતાનું ખુબ જ નામ રોશન કરે છે. તે તારીખે જન્મેલા લોકો સમાજના લાભ માટે આગળ હોય છે તે લોકો મનના ચોખ્ખા હોય છે પણ ખુબ જલ્દી આ લોકો કોઈ ને કોઈ વાત લઈને ગુસ્સે થઇ જાય છે. જેના કારણે તે ઘણા લોકો સાથે ઝગડો કરે છે આ તારીખે જન્મેલા લોકો ને ભવિષ્યમાં તેમને લીવર રોગ વાત રોગ મૂત્ર રોગ ડીપ્રેશન જેવી બીમારી થવાની શક્યતા રહે છે.

૯, ૧૮ કે ૨૭ તારીખે જન્મેલા લોકો

* આંકડા જ્યોતિષશાસ્ત્ર મુજબ જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૯.૧૮ કે ૨૭ તારીખ નો હોય છે.
તે લોકો ચરિત્ર થી મન મોઝી હોય છે તે તારીખે જન્મેલા લોકો ક્યારેય કોઈને દુખી જોઈ શકતા નથી જો કોઈ માણસ આ લોકો ની સામે દુખી હોય તો તે લોકો તે માણસ ની દરેક પ્રકારે જરૂરી મદદ કરવાથી પાછા નથી પડતા. આ તારીખે જન્મેલા લોકો ઉપરથી કઠોર અને મનથી ખુબ નરમ હોય છે આ લોકોને ગુસ્સો પણ ખુબ જલ્દી આવે છે. આ લોકોને ભવિષ્યમાં પેટના રોગો આગથી દાઝવાથી તાવ અને દાંતના રોગ ખુબ પરેશાન કરે છે.