આ ચાર ઘરેલું વસ્તુયો થી બને છે આંખો માટે સ્પેશીયલ આંખો ની દવા દરેક આંખોની સમસ્યા નું સમાધાન

આ ચાર ઘરેલુ વસ્તુઓથી તૈયાર કરેલા આખો માટે ખાસ આંખના ટીપા, દરેક મુશ્કેલીનું સમર્થન
અહીં તમને રાજીવ દિક્ષિતજી દ્વારા કહેવા માં આવેલો ઘરેલુ ઔંસધીય નુસખા પ્રાપ્ત થશે. તો મિત્રો આજના આર્ટિકલનો વિષય છે આંખોનો ઈલાજ.

આંખોનો એક રોગ હોય છે જેને કૈટરેક્ટ એટલે કે મોતીયો નામથી જણાય છે.

જો તમે વગર ઓપરેશને તમારી આંખોને ફરીથી સરખી કરવા માંગતા હોય તો તેના માટે ડુંગળીનો રસ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. જો તમે ઇચ્છતા હોય કે આખી જિંદગી તમારે ચશ્માં ન પહેરવા પડે અને આંખોમાં કોઈ પ્રકારની બીમારીઓ ન થાય તો તમારે ડુંગળીના રસને આંખોમાં જરૂરથી નાખવા જોઈએ.

એક વાત હંમેશા યાદ રાખજો કે લાલ દેખાવ વાળી ડુંગળી આપણા કોઈ કામની નથી. કારણ કે ઔષધીય ગુણ તો માત્ર સફેદ ડુંગળીમાં જ હોય છે. એક ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી લો.પ્રયત્ન કરજો કે સાધારણ લીંબુનો ઉપયોગ ન કરતા, તેની જગ્યાએ બેદાના લીંબુનો ઉપયોગ કરો. બેદાના લીંબુ એવા લીંબુ હોય છે, જેમાં કોઈ બી નથી રહેતા અથવા તેમાં ખુબ ઓછા બી હોય છે. અને આ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પછી આમાં ત્રણ થી ચાર ચમચી મધ ભેળવી દો.

ત્યાર બાદ તેમાં ગુલાબ જળના રસની એક ચમચી ભેળવી દો, આ ચારેયને ભેળવીને એક બોટલમાં ભરીને રાખી લો અને બધાને ખુબ સારી રીતે ભેળવીને, દરરોજ એક એક ટીપું આંખોમાં નાખો. જો આને તમે એક મહિના સુધી આંખોમા નાખી લો તો તમારો મોતિયો સરખો થઇ જશે.

આ ઉપાયને જો તમે સામાન્ય તાપમાનમાં બોટલમાં 4-5 મહિના સુધી પણ રાખી લો, તો પણ તે બગડશે નહિ, અને આ રસને રાત્રે સુતા પહેલા એક થી બે ટીપા આંખોમાં નાખવા. એક મહિના પછી તમારો મોતિયો દૂર થશે.

કેટલીક અન્ય બીમારીઓ માટે

એક બીજી બીમારી છે આંખોની જેને ગ્લુકોમા કહે છે, ગ્લુકોમા એટલે કે આંખોમાં હંમેશા કાળું પાણી રહેવું અને બધું કાળું કાળું દેખાવું. આ બીમારી માટે આ રસ ખુબ ઉપયોગી સિદ્ધ થશે. Retinal Detachment નામની બીમારી જેનો અર્થ થાય છે કે આખના પડદા ખેંચાવવા, આ બીમારી માટે પણ ડુંગળીનો રસ ખુબ લાભદાયી છે.

કેટલાક લોકો એવા છે, જેમના ધર્મમાં ડુંગળી ખાવા પર પ્રતિબંધ છે, તેમના માટે આનાથી પણ સારો ઔસધ છે, જેનું નામ છે ગાયનું મૂત્ર તમે ગૌમૂત્ર એકઠું કરી લો, અને એક એક ટીપા સુતા પહેલા આંખોમા નાખી લો.

જો તમે ગૌમુત્રને કાચની બોટલમાં રાખશો તો તે કોઈ દિવસ ખરાબ નહિ થાય. ગૌમૂત્ર દસ થી ચાલિસ વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય છે. તેમાં કોઈ દિવસ જીવડાં પડતા નથી.

એવું કહેવાય છે કે ગંગાજળમાં અને ગૌમૂત્રમાં કોઈ દિવસ જીવડાં પડતા નથી એટલે કે ગંગાજળમાં જેટલી પવિત્રતા છે, તેટલી જ ગૌમુત્રમાં પણ પવિત્રતા છે તો આનો તમે ભરપૂર ઉપયોગ કરો.

વિડીયો