આંતરડાની સફાઈ અને ઝેરીલા પદાર્થોથી મુક્તિ માત્ર બે ઘરેલું ઔષધીઓથી…!!

માત્ર બે ઔષધિઓ થી બનેલ આ શક્તિશાળી પીણું તમારા આંતરડામાં જામેલ બધી જ ગંદકી અને ઝેરીલા તત્વોને કાઢીને તમને નવી શક્તિઓથી ભરી દેશે.

રજાઓ અને મોજશોખ માં તમે ખુબ ખાધું પીધું અને હવે તમારે જરૂર છે તમારું પાચનતંત્ર સારું કરવાની અને ઝેરીલા તત્વો શરીરમાંથી સાફ કરવાની તો અમે તમને એવી ઔષધી બતાવીશું જે તમારું પેટ સાફ કરવામાં મદદ કરશે, આ ઔષધિમાં ફક્ત બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને આ ખુબ જ ઝડપથી અસર બતાવે છે.

આ બે તત્વોમાંથી પીણું બનાવવું ખુબ સરળ છે અને આપણા સમ્પૂર્ણ પાચનતંત્રને સ્વચ્છ કરવામાં કામ કરે છે. આ પીણું શરીરમાંથી વધારાના પદાર્થો કાઢવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબુત બનાવે છે.

તે કેવી રીતે કામ કરે છે :

તેમાં ઉપયોગમાં લેવાતું એક તત્વ છે unfiltted સફરજનના સિરકા(વિનેગર), જેમ કે આજકાલ મેડીકલ સંશોધકો અને તે લોકો જે બીમારીઓ માટે કુદરતી પદ્ધતિઓ ની શોધમાં હોય છે તમેના માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સફરજનના વિનેગર ના અનેક ગુણ છે પરંતુ તેની કિંમત આપણા પેટ અને સમ્પૂર્ણ આરોગ્ય માટે ફાયદાની સામે કઈ જ નથી. આમાં ઘણા બધા nutrients હોય છે કેમ કે તેને ફિલ્ટર નથી કરી શકાતું, આ વિનેગર પેટ સાફ કરવા માટે સૌથી સારા છે. સફરજનનું વિનેગર પાચન શક્તિને વધારો કરે છે અને હાઈ બ્લડ શુગર અને લોહીના ઊંચા દબાણ ને ઠીક કરવામાં મદદરૂપ છે.

આવો હવે જાણીએ આ પીણું તૈયાર કરવાની રીત અને ઉપયોગ કરવાની રીત.પીણું તૈયાર કરવાની રીત :

આ તૈયાર કરવાની રીત ખુબ જ સરળ છે. તેને તૈયાર કરવા માટે તમારે સફરજનનું વિનેગર અને કુદરતી મધ જોઈએ. સફરજનના વિનેગર નો ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવી લો જેથી બોટલ ની નીચે જામેલા પદાર્થો ઉપર આવી જાય.

એક ગ્લાસ ગરમ પાણી માં :

બે મોટી ચમચી સફરજનનું વિનેગર

બે મોટી ચમચી મધ

તેને સારી રીતે ભેળવો જ્યાં સુધી મધ અને પાણી સારી રીતે ભળી ન જાય, આ પીણાને સવારે નાસ્તા પહેલા પીવો અને દિવસમાં કોઈપણ સમયે પી શકો છો જયારે પણ તમને પેટની કોઈ તકલીફ હોય.

આ પીણાના ફાયદા :

* મધુમેહમાં લાભદાયી

* મોટાપો ઓછો કરે છે

* કેન્સરના રોગને રોકવામાં મદદ કરે છે.

શક્તિશાળી anti oxidant

* રોગાણું મુક્ત

* કોલેસ્ટ્રોલ ઓછો કરે છે

* બ્લડ પ્રેશર ઓછું કરે છે

એક અભ્યાસ દરમિયાન તે સાબિત કરવામાં આવ્યું કે આ ઘણા પ્રકારના કેન્સર સેલ્સનો નાશ કરવામાં મદદ કરે છે.
બીજી બાજુ કુદરતી મધ થી ઝેરીલા તત્વો દુર કરવા અને પેટને સાફ કરવામાં મદદ કરે છે.

Biomedicine અને Biotechnolgy નામના જનરલમાં પ્રકાશિત થયેલ એક શોધ મુજબ મધ કોલોન કેન્સરને ઓછું કરવામાં મદદ કરે છે તેમાં એક eugenol નામનું તત્વ મળી આવે છે જેમાં એન્ટી કેન્સરના ગુણ મેળવી શકાય છે.

કાચા મધમાં બીજા પણ એવા ગુણ મેળવી શકાય છે જે આપણા પાચન તંત્રમાં વધુ બેક્ટેરિયાની સંખ્યા ને વધારે છે જે ખાવાનું હજમ કરવા તથા nutrients ને શોધવામાં મદદ કરે છે.