લોહીમાં કચરો (લોહી ની એસીડીટી) ને લીધે આવે છે હાર્ટ એટેક જાણો અર્જુન નું ગુજરાતી નામ અને ઉપચાર

વાગભટ્ટજી સવારે દૂધ પીવાની ના કહે છે પણ જે સવારે આપણે ચા પીતા હોઈએ છીએ તેમાં પણ દુધનો ઉપયોગ થાય છે વાગભટ્ટજી ના કોઈપણ સૂત્ર અને શાસ્ત્રમાં ચા નો ઉલ્લેખ નથી કરેલ કેમ કે વાગભટ્ટજી 3500 વર્ષ પહેલા થયેલ અને ચા 250 વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ.

હા પણ તેમણે રાબ નો ઉલ્લેખ કરેલ છે તેઓ કહે છે જે રાબ આપણા વાત પિત્ત અને કફ ને ઓછું કરે એવી કોઈપણ રાબ સવારે દૂધમાં ભેળવીને પી શકાય છે જેમ કે અર્જુનની છાલ ની રાબ વાત ને સૌ કરતા ખુબ ઓછી કરે છે તે લોહીની એસીડીટી ને ઓછી કરે છે જે શરીરની એસીડીટી થી પણ વધુ ખતરનાક હોય છે અને હાર્ટ એટેક નું કારણ બને છે અર્જુનની છાલ સૌથી વધુ ઝડપથી લોહીની એસીડીટી ને દુર કરે છે તેથી અર્જુનની છાલની રાબ પીવો.

અર્જુન ને ગુજરાતી માં આપણે સાદળ તરીકે ઓળખીએ છીએ સાદળ તમને કોઇપણ લાકડા ની લાટી માં મળી જશે.

નવેમ્બર ડીસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં વાત સૌથી વધુ હોય છે ઠંડીના દિવસોમાં વાયુનો પ્રકોપ સૌથી વધુ હોય છે અને તે સમયે અર્જુનની છાલ ની રાબ ગરમ દૂધમાં ભેળવીને પીવો તો ઔષધિનું કામ કરશે. યાદ રાખશો કે આ રાબ ની તાસીર હમેશા ગરમ હોય છે તેથી તેને ઠંડીના સમયમાં જ ઉપયોગ કરવો આપણા દેશમાં કોઈ પણ ઠંડી રાબ નથી હોતી જો તમે સવારે દૂધ પીવા જ માગો છો તો અર્જુનની છાલ ની રાબ સાથે પીવો.

તેનાથી તમને પણ બે ફાયદા થશે ભવિષ્યમાં તમને હાર્ટ એટેક ક્યારેય નહી થાય અને અત્યાર સુધી તમે જે ખરાબ વસ્તુ ખાધી છે તે તેને શરીરમાંથી સાફ કરી દેશે કેમ કે આ અર્જુનની છાલ ની રાબ લોહીને સાફ કરે છે અને શરીરમાં સૌથી વધુ કચરો (કોલેસ્ટ્રોલ) લોહીમાં જ હોય છે.

સૌથી મોટી વાત તો એ છે કે અર્જુનની છાલ ની ચા 20 રૂપિયે કિલો મળે છે, જે તમે ગાંધીની દુકાનેથી લઇ શકો છો અને ચા 200 રૂપિયા કિલો મળે છે અને 1400 રૂપિયા કિલો કોફી મળે છે તેથી સવારે ઠંડી માં ચા ને બદલે અર્જુનની છાલ ની રાબ દૂધ સાથે પીવો.

કેવી રીતે કરવું સેવન

એક ગ્લાસ દૂધ અને અડધી ચમચી અર્જુનની છાલ નો પાવડર અને જો તેમાં ગોળ ભેળવો તો ખુબ સારું ગોળ ન મળે તો કાકવી નો ઉપયોગ કરી શકાય છે જો તે પણ ન મળે તો સાકર કે બુરું (રાજસ્થાન, બિહાર, યુપી વાળી ખાંડ વાળુ નહિ) ધ્યાન રાખશો ખાંડનો ઉપયોગ ન કરવો જો સાકર મળે તો તે ગોળ કરતા પણ સારી રહે છે જો સુંઠ છે તો તે પણ ભેળવી શકાય છે જેનાથી પણ ઉત્તમ પીણું બની જશે કેમ કે અર્જુનની છાલ અને સુંઠ બન્ને જ વાત નાશક છે.
જાણો ક્યા રોગોથી મળશે છુટકારો

આ પીવાથી શરીરમાં વાતના બધા રોગ જેવા કે ગોઠણનો દુઃખાવો, ખંભાનો દુઃખાવો, ડાયાબીટીસ, હાર્ટ એટેક આ બધા વાતના રોગ છે તેનાથી છુટકારો મળશે

હાર્ટ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> હાર્ટ, કેન્સર, કીડની, થઇરોઈડ, શુગર, આર્થરાઇટિસ, બ્લડ પ્રેશર પાસે નહી ફરકે જાણો સરળ ઉપાય

હાર્ટ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ડોકટરે ૯૯ ટકા હાર્ટ બ્લોકેજ કીધું હોય તેને પણ ખતમ કરી દે છે આ પાંદડા જાણો કેવીરીતે

હાર્ટ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> હાર્ટ એટેક થી બચવા અને તેને ફરી વખત આવતો રોકવા માટે ક્લિક કરી જાણો ચમત્કારિક પ્રયોગ પીપળો

હાર્ટ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> હાર્ટફેલ થી મૃત્યુ પામી રહેલા વ્યક્તિને જીવનદાન આપશે આ છોડ ક્લિક કરી ને જાણો બધી વિગત