૧૦ દિવસમાં અસ્થમા મૂળમાંથી મટી જશે કરો અસ્થમા નો ઘરેલું આયુર્વેદિક ઈલાજ

શ્વાસ લેવામાં તકલીફ થવાને અસ્થમા કહે છે. કોઈ વસ્તુની એલર્જી કે પદુષણ ને કારણે લોકોમાં આ તકલીફ સામાન્ય જોવા મળે છે. અસ્થમા ને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી અવાજ જેવી તકલીફ જોવા મળે છે. આમ તો લોકો આ તકલીફથી છુટકારો મેળવવા માટે હોમિયોપેથી દવાઓ નું સેવન કરે છે પણ થોડા ઘરગથ્થું ઉપાયો દ્વારા પણ આ તકલીફ માં રાહત મેળવી શકાય છે અને અસ્થમા ને દુર કરવામાં આવી શકે છે.

અસ્થમા અને શ્વાસનો ઘરગથ્થું રામબાણ ઉપચાર:

આ ઘરગથ્થું ઉપચારથી શ્વાસનળીઓ માં ફસાયેલો કફ બહાર નીકળી જશે અને શ્વાસ ની સમસ્યા દુર થઇ જશે. અસ્થમાના આ જબરદસ્ત ઘરગથ્થું ઉપચાર માટે તમારે જે સામાન જોઇશે તે છે બે કાંસા ના વાસણ, બસો ગ્રામ આદુનો રસ અને બસો ગ્રામ દેશી ઘી.

અહિયાં એક વાત પર ધ્યાન આપવાનું છે કે દેશી ઘી ગાય નું હોય. તો આવો જાણીએ કે કેવી રીતે બનાવવાની છે આ ઘરગથ્થું દવા.

આદું અને દેશી ઘી દ્વારા અસ્થમાનો ઉપચાર:

સૌથી પહેલા તમે દેશી ઘી અને આદુંના રસ ને અલગ અલગ કાંસા ના વાસણમાં નાખીને ધીમા તાપે આગ પર ગરમ થવા માટે રાખી દો, જયારે બન્ને ઉકળી જાય ત્યારે આદુંના રસને ગાયના ઘીમાં નાખી દો અને સારી રીતે મિક્સ કરી દો. હવે આ મિશ્રણ ને એક કાંસા ની થાળી માં કાઢી લો, અને જેવું તે ઠંડું થઇ જાય ત્યારે તેને એક કાચની બોટલ માં નાખી દો. બસ તૈયાર છે તમારી દવા.

અસ્થમા ની સારવાર

દરરોજ રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી મધ મેળવી લો અને તેની સાથે તેમાં બે ચમચી એટલે કે ૧૦ ગ્રામ ઉપરનું બનાવેલું મિશ્રણ નાખી દો અને તેને પી જાઓ, આ પ્રયોગ કરવાથી શરીર માં જમા થયેલો કફ નીકળી જશે અને દમ નો હુમલો જો આવ્યો હોય તો તે શાંત થઇ જશે. દસ બાર દિવસ આ પ્રયોગ કરવાથી દમ નો મૂળમાંથી નાશ થઇ શકશે.

આવા જ ઘરેલુ નુસખા અને આયુર્વેદ વિષે અને બીજું ઘણું બધું જાણવા અમારા પેજ લાઈક ના કાર્ય હોય તો કરી લેજો

અસ્થમા નાં બીજા પણ કારગર ઉપચાર હોય છે અને એનાથી આ બીમારી નાબુદ થાય જ છે એટલે ખાસ ઘરેલું સારવાર થી આ ગંભીર બીમારી નો જરૂર ઉપચાર કરી જ દેજો

અસ્થમા ના બીજા ઘરેલું ઉપચાર માટે ક્લિક કરો આની પર >>> અસ્થમા કે દમ છે તો નાં થશો પરેશાન તમારી મુશ્કેલી નું સમાધાન છે તમારા ઘરના રસોડામાં

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.