દર્દનાક સ્થિતિ માં આજે પણ જીવિત છે અસ્વસ્થામાં મધ્યપ્રદેશ ના ડોક્ટરે કર્યો દાવો

આપણે અસ્વસ્થામાં વિષે ઘણી વાતો સાંભળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તે અત્યારે પણ જીવિત છે. આમ તો અસ્વસ્થામાં ને કોઈ વરદાન મળ્યું ન હતું અમર રહેવાનું પણ તે શ્રાપ હતો જે તેને કૃષ્ણ ભગવાને આપ્યો હતો.
કોણ છે સ્વસ્થામાં ?

અસ્વ્સસ્થામાં દ્રોણાચાર્યનો પુત્ર હતો. તેમની માતાનું નામ કૃપા હતું જે શરદ્વાનની પુત્રી હતી. જન્મતી વખતે તેમના કોખ માંથી જાત જાતનો આવાજ આવતા જેનાથી તેનું નામ અસ્વ્સસ્થામાં પડ્યું. અસ્વ્સસ્થામાંને રુદ્ર ના અગ્યાર માં અવતાર માંથી એક માનવામાં આવે છે.

તે મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષના સેનાપતિ હતા. એક વાર રાત્રે પાંડવોની શિબિરમાં ગયા અને સુતેલા પોતાના પિતાને મારનાર ધ્રુષ્ઠધુમ્ન અને શિખંડી તથા પાંડવોના પાંચેય દીકરાઓને મારી નાખ્યા.

શું અસ્વ્સસ્થામાં હજુ પણ જીવિત છે?

દરેકને જોવા નથી મળતા પણ, આ ઘણી બધી વાતો પછી પણ અસ્વ્સસ્થામાં અમુક લોકોને જોવા મળે છે કેમ કે તેની પાસે એવી જાતની શક્તિ હતી કે તે અમુકને જોવા મળે અમુકને નહી.

ભગવાન કૃષ્ણનો શ્રાપ

કૃષ્ણએ અસ્વ્સસ્થામાંને ૩૦૦૦ વર્ષ સુધી કુષ્ઠ રોગનો શ્રાપ આપેલ હતો, અને તે એટલો ભયંકર હતો કે કોઈ ધારે તો પણ અસ્વ્સસ્થામાંની મદદ નથી કરી શકતા. એટલું જ નહિ અસ્વ્સસ્થામાંનું આખું શરીર ઘા થી ભરાઈ જશે, જેમાંથી લોહી અને પરું વહેશે અને તે કોઈ દિવસ ઠીક નહી થાય.

કેમ આવું થયું ?

આ બધું કેમ થયું તે જાણવા માટે આપણે મહાભારતના યુદ્ધમાં જવું પડશે. યુદ્ધ દરમિયાન અસ્વ્સસ્થામાંના પિતા દ્રોણાચાર્યને ધૃષ્ટધુમ્ન એ દગા થી માર્યો હતો. જેનો બદલો લેવા માટે અસ્વ્સસ્થામાંએ મરતી વખતે દુર્યોધન પાસે આજ્ઞા માગી કે તે યુદ્ધ થયા પછી ધૃષ્ટધુમ્ગની સાથે પાચ પાંડવોને મારી નાખશે.
યુદ્ધ પૂરું થયા પછી અસ્વ્સસ્થામાં, દુર્યોધન સાથે સમજોતા કરી અડધી રાતના અંધારામાં તે દ્રોપદીના પાંચ પુત્રોને મારી નાખે છે.

ત્યાર પછી અસ્વ્સસ્થામાંની આવા કામથી પાંડવો ગુસ્સે થયા અને તેને પકડવા માટે દોડ્યા, જેમાં અર્જુને તેને યુદ્ધ માટે પડકાર ફેક્યો. યુદ્ધ દરમિયાન અસ્વ્સસ્થામાંએ બ્રહ્માસ્ત્ર ધારણ કર્યું અને અર્જુને પશુપતસ્ત્ર નું. આ બન્ને શસ્ત્રોથી દુનિયાનો અંત થઇ જાત માટે ઋષીઓએ બન્નેને કહ્યું કે તે પોતાના શસ્ત્રો પાછા લઇ લો. આ સાંભળીને અર્જુને પોતાનું શસ્ત્ર પાછું લઇ લીધું પણ અસ્વ્સસ્થામાં તેવું ન કરી શકતા હતા. વધુ ગુસ્સામાં અસ્વ્સસ્થામાંએ બ્રહ્માસ્ત્ર અર્જુનની પત્ની ના ગર્ભ ઉપર ચલાવી દીધું.

તે સમયે ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુનો પુત્ર પરીક્ષિત હતો જે આગળ જતા પાંડવનો ઉત્તરાધિકારી બનવાના હતા. પણ બ્રહ્માસ્ત્રને લીધે બાળક ગર્ભમાં જ મરી જાય છે. ત્યારે કૃષ્ણે પોતાની શક્તિઓ થી બાળકને ફરી વખત જીવિત કરે છે, અને અસ્વ્સસ્થામાંને ૩૦૦૦ વર્ષ માટે કુષ્ઠ રોગનો શ્રાપ આપે છે.

અમરતાનો અભિશાપ

તેનો બીજો અર્થ છે કે અસ્વ્સસ્થામાંએ કલિયુગના અંત સુધી જીવિત રહેવાનો અભિશાપ મળ્યો છે. અને તેમ માનવામાં આવે છે કે અસ્વ્સસ્થામાં અરબ પ્રાયદ્વિપ માં છે.

નિરંતર કષ્ઠ

એવું માનવામાં આવે છે કે અસ્વ્સસ્થામાંને પોતાનો કિંમતી મણી આપવો પડ્યો છે જેના લીધે તેને કોઈપણ હથીયાર, બીમારી અને ભૂખનો ડર નથી હોતો.

શું તે જીવિત છે ?

જો ઉપરની વાતો ને સાચી માનવામાં આવે તો અસ્વ્સસ્થામાં હાલમાં જીવિત હોઈ શકે છે અને તેની સાબિતી પણ છે.
તેના જીવિત હોવાની સાબિતી મધ્યપ્રદેશમાં એક ડોકટરે તે દાવો કર્યો છે કે તેની પાસે એક દર્દી આવ્યો હતો જેના માથા ઉપર કુષ્ઠ રોગ હતો. જેનો ઈલાજ ઘણી બધી ઔષધી લગાવીને કરવામાં આવી પણ તે એટલું જ તાજું હતું. ડોકટરે તે પણ કહ્યું કે તે ધા જુનો હતો જેનો ઈલાજ ન થઇ શકે. એટલું જ નહિ જયારે ડોકટરે કહ્યું કે શું તે

અસ્વ્સસ્થામાં છે તો તે જોરથી હસવા લાગ્યો. પછી ડોક્ટર જયારે બીજી વખત દવા લગાવવા ફર્યા તો ખુરશી ઉપર કોઈ ન હતું. તે દર્દી જઈ ચુક્યો હતો. કહેવામાં આવે છે કે આ વાત સાચી છે.

બીજી વાત અમુક યોગીઓ મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે અસ્વ્સસ્થામાં હિમાલયની તળેટીમાં અમુક આદિવાસીઓ સાથે રહે છે. અને તે શિવલિંગ ઉપર રોજ ફૂલ ચડાવે છે.

એક વર્ષમાં એક વખત જોવા મળે છે લોકોનું કહેવું છે કે તે વર્ષમાં એકે વખત આવે છે પોતાની તરસ અને ક્રોધ શાંત કરીને પાછો જગલમાં ચાલ્યો જાય છે.

બિંદુ થી બિંદુ જોડવું

એવું કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં એક માણસની આશરે લંબાઈ 12-14 ફૂટ હતી અને આવા માણસ એક સમયે ઘણું ભોજન ખાય છે જેનાથી એક વર્ષ સુધી તેને ભૂખ નથી લગતી. આ બધું આ યુગમાં શક્ય નથી.

દરેકને જોવા નથી મળતો આમ તો આ બધી વાત પછી પણ અસ્વ્સસ્થામાં અમુક લોકોને જોવા મળે છે કેમ કે તેમની પાસે તેવી જાતની શક્તિ હતી કે તે અમુક લોકોને જોવા મળે અમુકને નહી.


Posted

in

,

by