આતીફ અસલમ ની પત્ની નથી કોઈ અપ્સરા થી ઓછી, સુંદરતા જોઈને પરસેવો છૂટી જશે

ઉત્તમ સિંગર્સની વાત હોય અને આતિફ અસ્લમનું નામ ન આવે એવું બની શકે છે શું? આતિફ અસ્લમ એક સિંગર છે જેમણે પોતાના અવાજનો જાદુ માત્ર પાકિસ્તાનમાં જ નહી પણ ભારતમાં પણ પાથરેલ છે. ભારતમાં પણ આતિફ અસ્લમના કરોડો ચાહકો રહેલ છે. જેટલો પ્રેમ તેમને પાકિસ્તાનમાં મળે છે તેનાથી ઘણો વધુ પ્રેમ તેમને ભારતના લોકો કરે છે.

 

આતિફ અસ્લમએ બોલીવુડમાં એટલા હીટ ગીતો આપેલ છે. પોતાના અવાજ થી તે એક અલગ શિખર ઉપર પહોચી ગયેલ છે. તેમના ગીતો બહાર પડવાની લોકો આતુરતાથી રાહ જુવે છે અને ગીત આવતા જ પાગલ થઇ જાય છે.

 

આમ તો આતિફ અસ્લમને દરેક ઉંમરના પસંદ કરે છે પણ યુવાનોમાં તેમનો સૌથી વધુ ક્રેજ છે.

તેણે લગ્ન કરી લીધા છે લોકોને નવાઈ ની કોઈ સીમા ન હતી જ્યારે તેમણે તેની સુંદર પત્ની સારા ભરવાના નો ફોટો જોયો.. સારાનો ફોટો જોયા પછી તે મોટી મોટી અભિનેત્રીની સુંદરતા ભૂલી ગયા. એટલા માટે આજે અમે તમને આતિફ નહિ પણ તેની બેટર હાફ સારા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને તેના થોડા ફોટા બતાવવા જઈ રહ્યા છીએ જે જોયા પછી તમારો પરસેવો છૂટી જશે, જી હા સારાની સુંદરતા મોટી મોટી અભિનેત્રીઓને પાછી પાડે છે.

વર્ષ ૨૦૧૩ માં આતિફ અને સારાના લગ્ન થયા હતા. સારા પાકિસ્તાનના લાહોર શહેરની રહેવાસી છે. આતિફ અસલમનું માનવું છે કે તેમની પત્ની સારા તેમના માટે ભાગ્યશાળી છે. આતિફે સારા ને દરેક એવી છૂટ આપેલ છે જેની તે હક્કદાર છે. આતિફ સારાને ક્યારેય કોઈ વસ્તુ માટે મનાઈ નથી કરતો. તેણે સારાને વેસ્ટર્ન કપડા પહેરવાની પણ સંપૂર્ણ છૂટ આપેલ છે. આજે અતીફ અને સારા એક આનંદિત જીવન પસાર કરી રહેલ છે. જણાવી આપીએ કે એક વ્હાલો એવો દીકરો પણ છે.

આતિફ અસલમ નો જન્મ પંજાબના વરીદાબાદમાં એક પંજાબી મુસ્લિમ કુટુંબમાં થયો હતો. આમ તો ગાયક બનતા પહેલા તેનું સપનું એક ક્રિકેટર બનવાનું હતું.(ભારત અને પાકિસ્તાન માં લગભગ દરેક યુવા ને ક્રિકેટર જ બનવું હોય છે) પણ તેને ધીમે ધીમે સંગીતમાં રસ પડવા લાગ્યો. 17 જુલાઈ ૨૦૦૪ ના રોજ આતિફનું પહેલું મ્યુઝીક આલ્બમ ‘જલ પરી’ બહાર પડેલ. આ આલ્બમ સુપર હિટ સાબિત થયું. ત્યાર પછી આતીફે હીટ આલ્બમ ની લાઈન લગાવી દીધી. તેમણે ‘મેરી કહાની’, ‘દુરી’ જેવી ઘણા હીટ આલ્મબ આપેલ ત્યાર પછી ભારતીય બોલીવુડે તેને આખી દુનિયા માં ચમકાવ્યો અહી તેને ગીત ગાવાનો મોકો મળ્યો. બોલીવુડમાં તેનું કેરિયર સફળ રહ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.


Posted

in

by

Tags: