વિડીયો : ઓસ્ટ્રેલીયન PM એ અનુષ્કાને ઓળખવાની ના કહી, વિરાટે પછી તેનો આપ્યો આવી રીતે પરિચય

ઇન્ડીયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલીયન ટીમને ઓસ્ટ્રેલીયાના PM ના નિવાસ સ્થાન ઉપર આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષના પહેલા દિવસે બન્ને ટીમોના તમામ સભ્યો ત્યાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે તેવામાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ ત્યાં પહોંચી. જેવા જ અનુષ્કા શર્માએ ઓસ્ટ્રેલીયામાં PM અને તેની પત્ની સાથે હાથ મિલાવ્યો તો તેમણે અનુષ્કાને ન ઓળખી. પછી વિરાટએ અનુષ્કા શર્માનો એમની સાથે પરિચય કરાવડાવ્યો. વિરાટ કોહલીએ કહ્યું માઈ વાઈફ અનુષ્કા.

ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલીયન પ્રાઈમ મીનીસ્ટર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા અને ફોટા પણ ક્લિક કરાવડાવ્યા. જણાવી દઈએ કે આ ફોટા પોતે BCCI એ પોસ્ટ કર્યા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યો જોવા મળી રહ્યા છે અને ઓસ્ટ્રેલીયન ટીમના પણ તમામ ખેલાડીઓ ત્યાં હાજર હતા.

BCCI એ કેપ્શનમાં લખ્યું – Striking a pose # TeamIndia & Australia at the Australian Prime Minister’s residence

સહર્ષ જણાવવાનું કે નવા વર્ષના સમયે દરેક ખેલાડી ક્રિકેટ ફેન માટે નવા વર્ષના અભિનંદન મોકલી રહ્યો છું. જસપ્રીત બુમરાહએ લખ્યું – A new year, A new start, And Way to go! Wishing you all a very happy new year!

ભુવનેશ્વરએ પોતાના પિરવાર સાથે ફોટો શેર કર્યો અને લખ્યું – Wishing u all a very happy new year.

અજીંક્ય રહાણેએ લખ્યું – New year scenes at Sydney. The sky was lit with these amazing fireworks! #HappyNewYear2019

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૩૦ નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩૭ વર્ષ પછી પોતાની ઐતિહાસિક જીત પછી ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ઘણી પ્રશંસા કરી હતી. આ ટેસ્ટ મેચમાં બુમરાહ એ ૯ વિકેટ ઝડપી છે સાથે જ તે મેન ઓફ ધ મેચ પણ બન્યો. ટીમ ઇન્ડિયાએ કાંગારુંઓને ૧૩૭ રનથી પછાડ્યા હતા, અને ચાર મેચની ટેસ્ટ સીરીઝ માં ૨-૧ થી સરસાઈ મેળવી લીધી છે. બસ આજ રીતે આપણા દેશની ક્રિકેટ ટીમ ઉત્તમ પ્રદર્શન કરી દરેક મેચમાં વિજય મેળવી પોતાને પહેલા નંબર પર જાળવી રાખે એવું આપણે પ્રાથના કરીએ. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ મેચ અને વન ડે મેચમાં નંબર 1 બેટ્સમેન છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.