આયુર્વેદ માંથી મળશે વંધ્યત્વ (ઇનફર્ટીલીટી)નો સચોટ ઈલાજ ક્લિક કરીને જાણી લો

ઓછા ખર્ચ અને નવી ટેકનીકથી રાજકીય આયુર્વેદિક હોસ્પિટલમાં મળશે ઇનફર્ટીલીટીનો ઈલાજ, ડોક્ટર્સ કરી રહ્યા છે ટ્રેંડ.

આ સમય પરણિત કપલમાં ડોક્ટર્સને જે સૌથી મોટી તકલીફ જોવા મળી રહી છે, તે ઇનફર્ટીલીટી છે. આ બીમારીને લઇને કપલ સંતાન પ્રાપ્ત નથી કરી શકતા. હવે એવા કપલને દુ:ખી થવાની જરૂર નથી, કેમ કે જીલ્લામાં તેને ઓછા ખર્ચમાં સચોટ ઈલાજ આપવા માટે આરોગ્ય વિભાગ એ આયુર્વેદિક હોસ્પિટલોમાં હાજર ડોકટરોને ટ્રેનીંગ આપવાનું પણ શરુ કરી દીધું છે.

સમયની સાથે સાથે દુર થશે બીમારી :-

ગીતાનગર રાજ્ય આયુર્વેદિક હોસ્પિટલના સારવાર અધિકારી ડૉ. અર્પિતા સી. રાજના જણાવ્યા મુજબ આયુર્વેદમાં ઇનફર્ટીલીટીનો ૧૦૦ ટકા ઈલાજ છે. તેમણે જણાવ્યું કે આયુર્વેદમાં યોગની થોડી નવી ટેકનીકો પણ ઉમેરવામાં આવી છે. ઈલાજ પહેલા સંબંધિત જરૂરી તપાસો આધુનિક પેથલોજીથી જ કરાવવામાં આવે છે.

હોઈ શકે છે આ કારણ. :-

સતત બદલાતી જીવન શૈલી, સારા કેરિયરની ઈચ્છામાં વધતી ઉંમર, પુઅર ન્યુટ્રીશન, સ્ટ્રેસ, ફર્ટાઈલ પીરીયડ, રીપ્રોડેક્ટીવ ઓર્ગ્ન્મ ટ્યુબ બ્લોકેજ, પીસીઓડી, થાયરોઈડ, મોટાપો, પીઆઈઆર1ડી વગેરે.

આ હોસ્પિટલ્સમાં મળશે સારવાર :-

રાજ્યના આયુર્વેદિક યુનાની અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ૧૩ આયુર્વેદિક ગર્વમેન્ટ હોસ્પિટલ્સમાં સારવાર મળી શકશે. તેમાં બેરી બીઠુર, રતનલાલ નગર, હરજિંદરનગર, મર્દનપુર, દિલીપ નગર, ગીતાનગર, મકસુદાબાદ, નોબસ્તા, જામુ, રમઈપુર, દેવા, ઉત્તરીપુરા અને રામનગર મુખ્ય છે.

આયુર્વેદમાં ઇન્ફોર્ટીલીટીનો ઈલાજ ઉપલબ્ધ છે. આસપાસમાં ડોક્ટર્સને આ બીમારી સામે લડવાને આયુષ્ય મિશનની જેમ ટ્રેડ કરવામાં આવી રહ્યો છે. સમય લાગી શકે છે, પરંતુ ઈલાજ ૧૦૦ ટકા શક્ય છે. ડો.રાજેશ શુક્લા, રાજ્ય આયુર્વેદિક યુનાની અધિકારી.

૧૩ સ્થળો ઉપર શહેરમાં આવેલા છે, સરકારી આયુર્વેદિક દવાખાના :-

૩૫-૪૦ દર્દીની ઓપીડી છે, શરેરાશ દરેક હોસ્પિટલમાં.

૧૦ ટકા હોય છે ઇન્ફોર્ટીલીટીના દર્દીઓ.

૯૦ ટકા દર્દીઓ ન એ મળી જાય છે. આયુર્વેદિક દવાઓના ઉપયોગનો લાભ.

વર્તમાન સમયમાં જે પણ કઈ હેલ્થને રીલેટેડ પ્રશ્નો છે એ યોગ્ય જીવનશૈલીને કારણે છે. જો આદર્શ જીવન શૈલીનું અનુશરણ કરવામાં આવે, બહારનો યોગ્ય અને વિરુધ આહાર બંધ કરવામાં આવે તો કોઈપણ જાતની સમસ્યા આવી શકે નહિ. આને આ ઇનફર્ટીલીટી જેવી સમસ્યા જોજનો દુર રહેશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.