શૂન્ય, યોગ, આયુર્વેદ ભારતે આપેલી દુનિયા ને અણમોલ ભેટ છે જેના વિના વિજ્ઞાન પૈદા જ નાં થાત

સૌથી વધારે ચા કોફી થી પણ પહેલા બિયર, વાઈન, વિહસ્કી.. દારૂ એક એવું પીણું હતું જે તમારા શરીરને જરૂરિયાત થી વધારે ગરમ કરે છે. અને શરીર માં જરૂરિયાત થી વધારે ગરમી આવવાના લીધે જ મનુષ્ય એ બધું જ કરે છે જે સામાન્ય સ્થિતિ માં તેના દ્વારા કરવાની કલ્પના પણ કરી શકાતી નથી.

તો તમારા શરીર ને ખુબ જ વધારે ગરમ કરે તેવું જો દારૂ છે તો તે પ્રકૃતિને અનુકૂળ નથી, અને જે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી તે તમારી સંસ્કૃતિને પણ અનુકૂળ નથી. કારણકે તમારી પ્રકૃતિના સંસ્કાર જ સંસ્કૃતિને નક્કી કરે છે, તો તમારી સંસ્કૃતિને અનુકૂળ નથી તો દારૂ ના પીવું જોઈએ. રાજીવ ભાઈ એ કેટલાક પરીક્ષણ કર્યા- જયારે પણ એક સામાન્ય સ્વસ્થ માણસ ને કોઈ પણ દારૂ પીવડાવવામાં આવે તો તરત જ તેનું blood pressure વધવાનું શરુ થઈ જાય છે.

જો તેને આયુર્વેદ ની ભાષા માં કહીએ તો તરત તેનું પિત્ત વધવાનું શરુ થયી જાય છે, પિત્ત એટલે કે શરીરમાં આગ લાગવાનું શરુ થઈ જાય છે. હવે આપણું શરીર તો સમશીતોષ્ણ છે, જયારે આગ લાગશે શરીરમાં તો શરીરની તમામ પ્રતિરક્ષા પ્રણાલી આ આગને શાંત કરવામાં લાગશે, અને શરીર નાં રક્ષણ ની પ્રણાલી ને કામ કરવા માટે લોહી ઇંધણ રૂપે જોઈશે; તો તમારું લોહી શરીરના બધા અંગોમાંથી ભાગીને ત્યાં આવશે જ્યાં તમારી આગ ને શાંત કરવાનું કામ ચાલશે, એટલે કે પેટની તરફ બધું લોહી આવી જશે.

એટલે કે લોહી જ્યાં જવું જોઈએ ત્યાં નહિ હોય, મગજ ને જોઈએ ત્યાં નથી, હૃદયને જોઈએ ત્યાં નથી, કિડની ને જોઈએ ત્યાં નથી, લીવરને જોઈએ ત્યાં નથી…તે બધું આવી ગયું પેટમાં, અને તે રહેશે 2 થી 5 કલાક સુધી એટલે કે 2 થી 5 કલાક સુધી તમારા શરીરમાં બીજા અંગો લોહીની ઉણપ થી તડપશે અને તેમાં ખરાબી આવવાનું ચાલુ થઈ જશે. તેથી દારૂ પીવા વાળા ના અંદર ના બધા અંગો ખરાબ હોય છે અને તેમને મૃત્યુનો ડર સૌથી વધારે હોય છે. તેથી ભારત ની પ્રકૃતિ અને સંસ્કૃતિ માં દારૂનું કોઈ સ્થાન નથી.

લોકો કહે છે કે, પરંતુ સોમરસ તો હતો!! સોમરસ ને દારૂમાં ખુબ જ મોટો ફરક છે- સોમરસ અને દારૂમાં ફરક એટલો જ છે કે જેટલો ડાલ્ડા અને ગાયના ઘી માં છે. સોમરસ જે છે આયુર્વેદ નું એક ઔષધીય રૂપ છે જે તમારા શરીરમાં શાન્ત પિત્તને વધારવાનું કામ કરે છે, એટલે કે ભૂખ વધુ સારી રીતે લાગે તેના માટે ભારતમાં સોમરસ પીવાય છે.

સોમરસ અને દારૂમાં જમીન આકાશનું અંતર છે- દારૂ શું કરે છે કે જે પિત્ત તમારા શરીરમાં શાંત છે તેને ભડકાવે છે, એક ઓલવે છે અને એક ભડકાવે છે. આગ ક્યાંક ધીમે ધીમે ઓલવાઈ રહી છે તો સંકટ ની સંભાવના ખુબ ઓછી છે. અને આગ ભડકીને લાગી ગઈ હોય તો આડોશ પાડોશ ના બિલ્ડીંગ પણ સળગી જશે. તો દારૂ જે છે તે પિત્ત ને ભડકાવે છે અને સોમરસ પિત્ત ને ઓલવે છે. તો ઓલવાયેલું પિત્ત આપણને જોઈએ પણ ભડકેલુ નથી જોઈતું, એટલે કે દારૂ નથી જોઈતું.. જો જોઈએ છે તો સોમરસ જોઈએ છે.

જો કોઈ સોમરસ પીવે છે તો તેને જિંદગીમાં ક્યારેય પિત્તનો રોગ થતો નથી. સોમરસ ખુબ જ સંતુલિત છે જેમ કે લીંબુ સરબત અને દારૂ એટલે લીંબુ નો રસ.

દારૂ એ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી. અને આટલુ બધું દારૂ જે લોકો પીવા લાગ્યા છે તે યુરોપ ની નકલ થી આવ્યું છે, દુર્ભાગ્ય થી 450 વર્ષ સુધી આપણે ભારતવાસી યુરોપિયન ની સંગત માં ફસાઈ ગયા અથવા તો તેમના ગુલામ થઈ ગયા, તો તેમની નકલ કરી કરીને આપણી અહી ની (વર્ણશંકર) પ્રજા એ આ શરુ કરી દીધું.

બધી જાણકારી લખવી સંભવ નથી આ વિડિઓ જુઓ

વિડીયો