આ બાબા,પોતાને બતાવે છે જીસીસ, 40 વખત થઇ છે ધરપકડ અને મળ્યો છે દેશ નિકાલ

આજકાલ બાબાઓને લઈને ઘણી ખબરો સામે આવી રહી છે.આવામાં ભારતીય લોકોનું કહેવું છે કે વિદેશોમાં આવા પાખંડી બાબા નહિ થતા હોય. તો અમે તમને જણાવી દેવા માંગીએ છીએ કે જો તમે પણ એવું માનો છો તો તમારું માનવું ખોટું છે.

વિદેશો માં અંધશ્રધા નું પ્રમાણ ખુબ વધારે છે કારણ કે તેમના ધર્મ અને વિજ્ઞાન ને ખુબ ઓછા લેવાદેવા છે એજ કારણ છે કે ત્યાં નાસ્તિકતા ખુબ વધારે છે જેના કારણે ખોટા ધંધા કરવા માં એ લોકો નો નમ્બર વન આવે છે. જીમ જોન્સ નામના એક વ્યક્તિએ એના જ નિર્દોષ ચેલાયોને  લગભગ ૯૦૦ જેટલા લોકો ને પોઈઝન આપી મારી નાખેલા ત્યાંની સરકારો પણ દુનિયા ના દેશો ને લડાવા ના પેંતરા કરતી રહે છે.

આ બાબા છે બ્રાજીલ ના રહેવાસી 67 વર્ષના ઈંરીક્રિસ્ટ પોતાને જીસસ બતાવે છે. 35 વર્ષ તેમને ઈશ્વરના ઉપદેશ આપવામાં પસાર કર્યા. બ્રિટેન અને ફ્રાન્સ સહિત દુનિયાભરમાં તેમના સેંકડો ફોલોઅર્સ બ્રાઝિલીયાની પાસે તેમના ચર્ચમાં તેમની સાથે રહે છે.

આમ તો, કોન્ટ્રોવર્શિયલ વિચારોને લઈને ઘણી વખત ધરપકડ થયેલ છે અને બ્રિટેન અને અમેરિકા જેવા દેશોમાંથી દેશનિકાલ પણ કરવામાં આવેલ હતા. ઇનરો પોતાને જીસસ નો પુનર્જન્મ બતાવે છે અને તેને ધાર્મિક કાર્યક્રમોમાં નિયમિત જોવા મળે છે. તે મુજબ પહેલી વખત તમને 1979 માં ચિલીના સાઈન્ટિયાગો માં આ વાતની અનુભૂતિ થઇ કે તે પોતે જીસીસ છે.

તેઓ કહે છે કે બાળપણથી જ પોતાના મનમાં એક શક્તિશાળી અવાજનો અનુભવ કરી રહ્યા છે,પરંતુ તેની અનુભૂતિ તેમને ચિલીમાં થઇ. જીસસ ના પુર્નજન્મ ને લઈને તેમને ઇનરો નામ રાખ્યું,કેમ કે જીસસ ના ક્રુસીફીકેશન વાળા ક્રોસ ઉપર લખેલું હતું. આ એક લેટિન શબ્દ છે,જેનો અર્થ અંગ્રેજીમાં જીસસ થાય છે. તે ક્રિસ્ટનો અર્થ ક્રાઈસ્ટ છે.

તે બ્રાઝિલીયાની પાસે તેનું પોતાનું ચર્ચ ‘સોસ્ટ ‘ ચલાવે છે અને તેને તે ન્યૂ યરૂશલમ બતાવે છે. તેમની સાથે ચર્ચમાં રહેવાવાળા ફોલોઅર્સ માં મોટાભાગની મહિલાઓ છે,તેમાં અમુકની ઉમર 86 વર્ષ સુધી છે.

ચર્ચમાં રહેવા વાળા માં સૌથી ઓછી ઉમર ના ફોલોઅર્સ 24 વર્ષ ની છે. આ પહેલી વખત બે વર્ષની ઉંમરમાં ઇનરો પાસેથી મળી હતી.

ઇનરોના કહેવા પ્રમાણે તે અને તેમના ફોલોઅર્સ ચર્ચના ગાર્ડનના લાગેલા ફળ અને શાક્ભાજી ખાઈને જ પેટ ભરે છે.
1979 થી અત્યાર સુધી ઇનરો ૨૭ દેશો ની સફર કરી ચુક્યા છે. તેમની 40 વખત ધરપકડ કરીને બ્રિટન અને અમેરિકા જેવા દેશમાંથી દેશનિકાલ પણ કરવામાં આવેલ હતા.તેને જીસસ ની જેવી ડ્રેસિંગ ની સાથે પુંજીવાદ,એર્બોશર્ન અને ક્રિસમસ ની વિચારધારા ના કારણે તેમને એરેસ્ટ કરેલ છે.

ઇનરો ના મુજબ, તે જિસસનો પુનર્જન્મ છે, તેથી તે ક્રિસમસ ઉજવવાની ના પાડે છે. તેમના મુજબ, ક્રિસમસ માત્ર એક દિવસ છે, જેના પર કેટલાક અમિર લોકો ગરીબ લોકોને અપમાનિત કરે છે.

તેમની આવી જિંદગી અને દાવા ના ચાલતા તેમના વિવેચક તેમને માનસિક રીતે બીમાર કહે છે, જેની તે ના પડતા રહે.