પેદા થતા જ માં ને ભેટી પડી બાળકી, જોઈને તમે પણ થઇ જશો ભાવુક – જુઓ વિડિઓ

દુનિયાની દરેક છોકરી માં બનવાનું સુખ મેળવવા માંગે છે, માટે તે પોતાના સંતાનને પોતાના ગર્ભમાં રાખી, ઘણો બધું દુઃખ સહન કરી એને જન્મ આપે છે. એવું માનવામાં આવે છે કે જે સમયે એક મહિલા પોતાના સંતાનને જન્મ આપે છે, ત્યારે એનો બીજો જન્મ થાય છે. અને ભયંકર દુઃખાવો સહન કર્યા પછી જયારે એના ખોળામાં એનું સંતાન આવે છે ત્યારે તે પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે.

આ સાચું સાબિત કરી બતાવ્યું એક બાળકીએ, જયારે જન્મ થયા પછી એ છોકરીને એની માં પાસે સુવડાવવામાં આવી તો તે પોતાની માં ને ભેટી પડી અને એને છોડી રહી ન હતી. જન્મ લેતા જ માં ને ભેટી પડી બાળકી, એ જોઈને તમારું પણ મન ભરાય જશે. અને કહેશો કે શું આ કળિયુગમાં જન્મેલી છોકરી છે.

જન્મ લેતા જ માં ને ભેટી પડી બાળકી :

એક ગર્ભવતી મહિલા જયારે બાળકને પોતાના ગર્ભમાં રાખે છે ત્યારે એનો બાળક સાથે અતૂટ સંબંધ બની જાય છે. જયારે માં પોતાના સંતાનને જન્મ આપે છે, ત્યારે ડોક્ટર એ વાતને પ્રોત્સાહિત કરે છે કે બાળક અને માં શારીરિક રીતે કઈ રીતે એક-બીજા સાથે જોડાયેલા છે, અને એક બાળક કઈ રીતે પોતાની માં ની નજીક હોય છે. આ કારણે જન્મ લેતા જ સંતાનને માં ની છાતી સાથે લગાવવામાં આવે છે. ડોક્ટર અનુસાર જન્મ લીધા પછી સંતાનને માં ની છાતી સાથે એટલા માટે લગાવવામાં આવે છે, જેથી કેમિકલ હાર્મોન જેને ઓક્સીટોસિન કહે છે, તે ભાવના માં અને બાળકની અંદર જાગી જાય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેને જોઈને ઘણા બધા લોકોના હોશ ઉડી ગયા. આ વિડીયોમાં જોવા મળે છે કે જયારે બાળકીનો જન્મ થયો તો એને એની માં પાસે સુવડાવવામાં આવી. અને આગળ જે થયું એ તમે જાતે જ જોઈ લો.

બાળકીની માં બ્રેન્ડ કોલ્હૂએ જણાવ્યું કે એની બાળકીએ જે રીતે એનો ગાલ પકડ્યો હતો, તે એક અદભુત અનુભવ હતો અને એમના તો હોશ ઉડી ગયા હતા. કારણ કે એવું આજ સુધી કોઈ બાળકે પોતાની માં સાથે નથી કર્યુ. તે બાળકી પોતાની માં ને છોડવા માંગતી ન હતી, અને ડોક્ટર્સ એને સ્વચ્છ કરવા માટે લઈ જવા માંગતા હતા પણ એને તે મંજુર ન હતું. જયારે ડોક્ટર્સ એને જબરજસ્તી પોતાના ખોળામાં લઈ રહ્યા હતા ત્યારે તે રડવા લાગતી હતી, અને તેઓ એવું કરવા માંગતા ન હતા. ત્યારબાદ એને ત્યાં જ સ્વચ્છ કરી એની માં પાસે સુવડાવી દેવામાં આવી અને તે માં સાથે ભેટી જ રહી.

જુઓ વિડીયો : (વિડીયો લોડ થતા સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.