સવારે ખાલી પેટ ખાયો રાત્રે પલાળી ને રાખેલી 5 બદામ તો થશે આ આવા ખુબ જ સારા ફાયદા

બદામ ને આમ જ સીધી ખાવા કરતા તમે એને રાત્રે પાણી માં પલાળી ને સવારે છોતરા કાઢી ને ખાસો તો વધુ ફાયદો થશે . સાદી બદામ માં ટેનીન હોય છે જે બદામ માં રહેલા ન્યુટ્રીસીયંસ નાં ઓબ્જર્વેશન ને રોકે છે.

જો તમે બાદમ ને રાત્રે પાણી માં પલાળી દો અને સવારે ખાયો તો ટેનીન દુર થાય છે. પલાળેલી બદામ માં રહેલું ન્યુટ્રીશિયન નું તમારી બોડી માં ઓબ્જર્વેશન પરફેક્ટ સારી રીતે થવા માંડે છે.

આ છે પાણી માં પલાળી ને બદામ ખાવા નાં ૧૦ ફાયદા.

વધતી ઉંમર ની અસર થાય ઓછી
પાણી માં પલાળેલી બદામ માં એંટીઓક્સીડેંટ હોય છે જે વધતી ઉંમર ની અસર ને ઓછી કરે છે. એટલે ખાસ બોલીવુડ નાં હીરો હિરોઈન દરરોજ સવારે પલાળેલી બદામ ખાતા હોય છે.

  • મજબુત મસલ્સ

પલાળેલી બદામ માં પ્રોટીન વધુ હોય છે જેનાથી મસલ્સ મજબુત બને છે.

  • હાર્ટ પ્રોબ્લમ

પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટોરેલ નું લેવલ ઓછુ થાય છે. જે હાર્ટ પ્રોબ્લમ થી બચાવવા માં મદદ કરે છે.

  • પાચન શક્તિ માં વધારો

આમાં રહેલુ ફાયબર પાચનશક્તિ વધારી ને કબજીયાત દુર કરે છે.

  • હેલ્દી ચમકીલી ચામડી

રાત્રે પલાળેલી બદામ માં વિટામીન ‘ઈ’ હોય છે જેનાથી તમારી સ્કીન એકદમ શાઈની અને સોફ્ટ બને છે.

  • ડાયાબીટીસ

આને ખાવાથી બ્લડસુગર લેવલ કંટ્રોલ થાય છે અને ડાયાબીટીસ થી બચી શકો છો.ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.

  • કૈન્સર

આમાં રહેલું ફ્લેવોનાઈડ કેન્સર થી બચાવા માં મદદ કરે છે.

  • પ્રેગ્નન્સી

આમાં ઓમેગા ૩ ફેટી એસીડ હોય છે જે પ્રેગ્નન્સી માં મદદ કરે છે.

  • મજબુત દાંત

આમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબુત થાય છે.

  • ઇન્ફર્લીટી

આમાં ફોલિક એસીડ હોય છે જે ઇન્ફર્લીટી વધારવામાં મદદ કરે છે.

બદામ ખાવાના અનેક ફાયદા થાય છે. તેનાથી યાદશક્તિ વધે છે સાથે જ તેમાથી મળતા પોષકતત્વો મિનરલ, વિટામિન, ઝિંક, કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા થાય છે. રોજ બદામને પલાળીને ખાવુ પણ ખૂબ લાભદાયક છે. પલાળેલી બદામ પાચનમાં મદદ કરે છે.

વજન ઘટાડશે પલળેલા બદામ

આજના સમયમાં લોકોનુ વધતુ વજન પણ તેમને માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસૈચુરેટેડ ફૈટ રહેલુ છે. તેથી આ ભૂખને રોકવામાં ખૂબ સારી એવી મદદ કરે છે.

દિલને સ્વસ્થ બનાવી રાખે છે પલાળેલી બદામ

રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનુ માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

હાઈ બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત

પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ જોયુ કે બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને સંતુલન માં રાખે છે.

કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ

બૈડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસે દિવસ વધતી જઈ રહી છે. આ દિલની બીમારીઓ અને ધમનીઓમાં રોક જેવા અનેક રોગોનું એક મોટુ કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બૈડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને મોટા હદ સુધી ઓછુ કરે છે.