ઠીક થઇ શકે છે બહેરાપણું આ રહ્યા સચોટ ઉપાય જાણો કેવીરીતે બહેરાસ ને કરવી દુર

કારણ :

તે શરીરની નબળાઈ કે નસોની ખરાબી ને કારણે થાય છે. કાનમાં ખુબ વધુ અવાજ પહોચવો, ઠંડી લાગવી, માથા કે મગજમાં ઘાવ લાગવો, નસોની નબળાઈ, ન્હાતી વખતે કાનની એકદમ અંદર સુધી પાણી જતું રહેવું, કાનની અંદર ખુબ વધુ મેલ જામી જવો, કાનનું વહેવું, મગજ કે ગળાની બીમારી, કળવા, ટાઈફોઈડ, મેલેરિયા, જુકામ નું વારંવાર થવું વગેરે કારણો થી આ રોગ થઇ શકે છે.

પહેલો પ્રયોગ : દશમૂળ, અખરોટ અથવા કડવી બદામનું તેલના ટીપા કાનમાં નાખવાથી બહેરાપણું માં ફાયદો થાય છે.

બીજો પ્રયોગ : તાજું ગૌમૂત્રમાં એક ચપટી સિંધા મીઠું ભેળવીને રોજ કાનમાં નાખવાથી આઠ દિવસમાં જ બહેરાશ માં ફાયદો થાય છે.

ત્રીજો પ્રયોગ : આંકડાના પાકા એવા પીળા પાંદડાને સાફ કરીને તેને સરસીયાના તેલમાં ગરમ કરીને તેનો રસ કાઢીને બે ત્રણ ટીપા રોજ સવાર સાંજ કાનમાં નાખવાથી બહેરાશ માં ફાયદો થાય છે.

ચોથો પ્રયોગ : કારેલાના બીજ અને એટલું જ કાળીજીરી ભેળવીને પાણીમાં વાટીને તેનો રસ બે ત્રણ ટીપા દિવસમાં બે વખત કાનમાં નાખવાથી બહેરાશ માં ફાયદો થાય છે.

પાંચમો પ્રયોગ : ઓછું સંભળાતું હોય તો કાનમાં પંચગુણ ટેકના ૩-૩ ટીપા દિવસમાં ત્રણ વખત નાખો. ઔષધી માં સારીવાદી વટી ૨-૨ ગોળી સવાર સાંજ, બપોર અને રાત્રે લો. કબજિયાત નહી રહેવા દે. ભોજનમાં દહીં, કેળા, ફળ અને મીઠાઈ ન લેવી.

છઠો પ્રયોગ : “અચ્યુતાય હરીઓમ કર્ણ બિંદુ” ના ૨ થી ૪ ટીપા સવાર સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.

જુદી જુદી ઔષધિથી સારવાર –

(૧) ૧૦ ગ્રામ પાણીમાં ૨ ગ્રામ ગોળ અને ૨ ગ્રામ સુઠનું ચૂર્ણને સારી રીતે ભેળવીને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૨) ૫૦૦ મી.લી. કાકજંઘા નો રસ લઈને ૨૫૦ મી.લી. તેલમાં નાખીને પકાવવા માટે મૂકી દો. જયારે પાકતા તેલ રહી ન જાય ત્યારે તેને ગાળીને સવાર સાંજ કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩) કાકજંઘા ના પાંદડા નો રસ ગરમ કરીને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૪) ૧૦ મી.લી. જૈતુંનના પાંદડાના રસમાં ૧૦ ગ્રામ મધ ભેળવીને હુંફાળું કરીને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૫) કડવી બદામનું તેલને હુફલું કરીને રોજ સવારે અને સાંજે કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૬) ૧૦૦ મી.લી. બદામના તેલમાં લસણની ૧૦ કળીઓ નાખીને પકાવી લો જયારે પાકતી વખતે લસણની કળીઓ બળી જાય તો તે તેલને ગાળીને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૭) ૩-૩ ગુલાબી ફટકડી, કેસર અને અલુવા ને વાટીને તુલસીના ૫૦ ગ્રામ રસમાં ભેળવીને ૩-૪ ટીપા કાનમાં નાખો. આવું થોડા દિવસ સુધી સતત કરવાથી થોડા જ દિવસોમાં બહેરાશ દુર થઇ જશે.

(૮) અજમામાંથી બનેલ તેલને રોજ કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૯) બીલીપત્ર ને ગૌમૂત્ર સાથે વાટીને બકરીના દુધમાં ભેળવીને તાપ ઉપર પકાવીને તેલ બનાવી લો. આ તેલને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૧૦) રાઈના તેલને ગરમ કરીને ૨-૨ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૧૧) ધોળી દુબ (ઘાંસ) ને ઘી માં નાખીને તાપ ઉપર પકવીને બાળી લો. પછી તેને ઉતારીને ઠંડુ કરી લો. આ તેલને ચમચીમાં હળવું એવું ગરમ કરીને ૨-૨ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૧૨) સાચી હિંગ ને મહિલાના દૂધમાં ભ્લેવીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૩) હીરા હિંગ ને ગાયના દૂધ સાથે વાટીને કાનમાં નાખવાથી કાનના રોગ ઠીક થઇ જાય છે.

(૧૪) હિંગ, દારુહળદર, બચ, કૂટ, વરીયાળી, સુંઠ અને સિંધા મીઠું ને સરખા ભાગે લઈને ઝીણું વાટી લો. પછી તે બધાને બકરાના મૂત્રમાં ભેળવીને તેલમાં પકાવવા માટે તાપ ઉપર મૂકી દો. જયારે પાકતી વખતે માત્ર તેલ જ વધે તો તે તેલને તાપ ઉપરથી ઉતારીને ગાળી લો. આ તેલમાંથી ૩-૪ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ ઠીક થઇ જાય છે.

(૧૫) ૨૦ ગ્રામ આક (મદાર) ના સુકા પાંદડાને લઈને તેની ઉપર ગૌમૂત્ર ની છાંટ મારી દો. ત્યાર પછી આ પાંદડા ને વાટીને ચટણી બનાવી લો. આ ચટણીને થોડા એવા સરસીયા ના તેલમાં શેકી લો. પછી તે તેલ ને ગાળીને કોઈ સાફ બોટલમાં ભરી લો. આ તેલના ૨-૨ ટીપા રોજ બન્ને કાનમાં નાખવાથી બહેરાશ માં આરામ મળે છે.

(૧૬) આક (મદાર) ના પાંદડા ઉપર ઘી લગાવીને તાપમાં ગરમ કરીને તેનો રસ નીચોવી લો. આ રસને હળવો એવો ગરમ કરીને રોજ કાનમાં નાખવાથી કાનના રોગ ઠીક થઇ જાય છે.

(૧૭) થોડું એવું જીરૂને દૂધ સાથે ફાંકવાથી ઓછું સાંભળવાનો રોગ દુર થઇ જાય છે.

(૧૮) મોટી બછડી (ગાયનું મોટું બચ્ચું) નું ૧.૫ લીટર મૂત્ર લઈને કડાઈ માં નાખીને પકાવવા મૂકી દો. જયારે તે જયારે માત્ર લગભગ ૧૫૦ મી.લી. બાકી રહે તો તેને ગાળીને બોટલમાં ભરીને રાખો. તેની રોજ ૧-૧ ટીપા કરીને કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૯) ૫ ગ્રામ વરીયાળી ને ૨૫૦ મી.લી. પાણીમાં ઉકાળી લો. જયારે ઉકળતી વખતે પાણી લગભગ ચોથા ભાગનું બાકી રહે તો તેને ૧૦ ગ્રામ ઘી અને ૨૦૦ મી.લી. ગાયનું દુધમાં ભેળવીને પીવાથી બહેરાશ નો રોગ થોડા સમયમાં દુર થવા લાગે છે.

(૨૦) ધતુરાના પીળા પાંદડાને હળવા ગરમ કરીને તેનો રસ કાઢીને ૨-૨ ટીપા કરીને કાનમાં નાખવાથી બહેરાશ ઠીક થઇ જાય છે.

(૨૧) મીઠો લીમડા ના તેલના ટીપા ટીપા કરીને સવાર સાંજ કાનમાં નાખવાથી બહેરાશ ઠીક થઇ જાય છે.

(૨૨) મીઠો લીમડાનું ચૂર્ણ અને મધ સરખા ભાગે ભેળવીને ૧-૧ ચમચી સવાર સાંજ અને રાત્રે સેવન કરવાથી સાંભળવાની શક્તિ પછી આવી જાય છે એટલે કે બહેરાશ દુર થઇ જાય છે.

(૨૩) મૂળાનો રસ કાઢીને તેમાં તેના ચોથા ભાગનું તલનું તેલ ભેળવીને તાપ ઉપર પકાવવા મૂકી દો. જયારે પાકતી વખતે માત્ર તેલ જ  વધે તો આ તેલને તાપ ઉપરથી ઉતારીને ગાળી લો. આ તેલના દિવસમાં ૨ થી ૩ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ ઠીક થઇ જાય છે.

(૨૪) બાંસના ફૂલના રસના ૨-૩ ટીપા રોજના ૩-૪ વખત કાનમાં નાખવાથી બહેરાશ ના રોગમાં ધીમે ધીમે ફાયદો થવા લાગે છે.

(૨૫) તુલસીના પાંદડાના રસને હળવું એવું ગરમ કરીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિ તેજ બની જાય છે અને બહેરાશ ઠીક થી જાય છે.

સરસીયાનું તેલ ગરમ કરીને કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૨૬) સરસીયાના તેલમાં ધાણા ના થોડા દાણા નાખીને પકાવી લો. પછી આ તેલને ગાળીને રોજ કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

૧૦ મી.લી.સરસીયાના તેલમાં ૫ લવિંગ નાખીને તાપ ઉપર ઉકાળવા માટે મૂકી ડો. ઉકળ્યા પછી તે તેલને ગાળીને ૧-૧ ટીપું કરીને કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૨૭) ૫ ગ્રામ ફટકડી , ૩ ગ્રામ નૌસાદર અને ૧૦૦ ગ્રામ કલમી શોરા ને ૧૦૦ ગ્રામ સરસીયાના તેલમાં નાખીને પકાવી લો. પછી તેને ગાળીને કોઈ બોટલમાં ભરીને બોટલનું મોઢું બંધ કરીને મૂકી ડો. આ તેલના ૨-૩ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૨૯) ડુંગળીનો રસને હળવો ગરમ કરીને ૨-૨ ટીપા કાનમાં નાખવાથી થોડા જ મહિનામાં સાંભળવાની શક્તિ, કાનનો દુખાવો ઠીક થઇ જાય છે અને કાનનું વહેવું પણ દુર થઇ જાય છે.

(૩૦) સફેદ ડુંગળીના રસને કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે. બહેરાશ ને દુર કરવાનો આ ખુબ લાભદાયક નુસખો છે.
૧ ચમચી આદુનો રસ, ચપટીભર સિંધા મીઠું અને ૧ ચમચી મધ એક સાથે લઈને ગરમ કરી લો. પછી તેને ઠંડુ કરીને રોજ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાશ અને કાનની અંદરની ફોડકીઓ ઠીક થઇ જાય છે.

(૩૧) આદુનો રસ હળવો ગરમ કરીને ટીપું ટીપું કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩૨) આદુના રસમાં મધ, તેલ અને થોડું સિંધા મીઠું ભેળવીને કાનમાં નાખવાથી બહેરાશ અને કાનના બીજા રોગો ઠીક થઇ જાય છે.

(૩૩) ૩ કારેલા વાટીને ૨૦૦ મી.લી. સરસીયાના તેલમાં ભેળવીને રાખો. પછી તેને તાપ ઉપર પકાવવા મુકો. જયારે પાકતા કરેલા બળી જાય તો તેલને કપડાથી ગાળીને રાખી લો. આ તેલના ટીપા ટીપા કરીને કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૩૪) કાળી જીરી અને કારેલાના બીજ ને સરખા ભાગે લઈને પાણી સાથે વાટીને ગાળી લો. આ પાણીને કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩૫) ૩૦૦ ગ્રામ સરસીયાના તેલમાં ૨૦ ગ્રામ નૌસાદર, ૧૨૦ ગ્રામ કલમી શોરા અને ૩૦ ગ્રામ સફેદ ફટકડી ની રાખ ભેળવીને પકાવી લો. પછી તેને ગાળી ને રાખી દો. તેમાંથી ૧-૧ ટીપું કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩૬) ૩૦૦ ગ્રામ સરસીયાના તેલમાં ૨૦ ગ્રામ નૌસાદર, ૧૨૦ ગ્રામ કલમી શોરા અને ૩૦ ગ્રામ સફેદ ફટકડી ની રાખ ભેળવીને પકાવી લો. પછી તેને ગાળી ને રાખી દો. તેમાંથી ૧-૧ ટીપું કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩૭) બેલના પાંદડા નું તેલ, કાળા મરી, સુંઠ, પીપર, પીપરામૂળ, કૂટ, બેલના મૂળનો રસ અને ગાયનું મૂત્રને સરખાભાગે લેઈને હળવા તાપ ઉપર પકાવવા મૂકી દો. પછી તે ગાળીને કોઈ બોટલમાં ભરી લો. આ તેલને ‘બધિરતા હર તેલ’ કહેવાય છે. આ તેલને કાનમાં નાખવાથી કાનના બધા રોગો દુર થઇ જાય છે.

(૩૮) બેલના પાકેલા બીજનું તેલ કાઢીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી બહેરાશ દુર થાય છે.

(૩૯) પછી તેને ઠંડું કરી લો. આ તેલને રોજ કાનમાં માંખવાથી બહેરાશ, સડસડાટી, કાનની ખુશ્કી અને ખંજવાળ દુર થઇ જાય છે.

(૪૦) ૨૦ મી.લી. કાળા તલના તેલમાં ૪૦ ગ્રામ લસણ વાટીને બાળીને તેલ બનાવી લો. પછી આ તેલને ગાળીને રોજ ૨-૩ વખત કાનમાં નાખવાથી લાભ મળે છે.

(૪૧) ૫ ગ્રામ ફટકડી , ૩ ગ્રામ નૌસાદર અને ૧૦૦ ગ્રામ કલમી શોરા ને ૧૦૦ ગ્રામ સરસીયાના તેલમાં નાખીને પકાવી લો. પછી તેને ગાળીને કોઈ બોટલમાં ભરીને બોટલનું મોઢું બંધ કરીને મૂકી ડો. આ તેલના ૨-૩ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૪૨) દશમૂળ કાઠેને તેલમાં પકવીને ઠંડુ કરી લો. પછી આ તેલને ચમચીમાં લઈને હુંફાળું કરીને ૨-૨ ટીપા કરીને બન્ને કાનમાં ૫ ગ્રામ ફટકડી , ૩ ગ્રામ નૌસાદર અને ૧૦૦ ગ્રામ કલમી શોરા ને ૧૦૦ ગ્રામ સરસીયાના તેલમાં નાખીને પકાવી લો. પછી તેને ગાળીને કોઈ બોટલમાં ભરીને બોટલનું મોઢું બંધ કરીને મૂકી દો. આ તેલના ૨-૩ ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૪૩) સાકર અને લાલ ઈલાયચી લઈને ઝીણી વાટી લો. પછી આ ચૂર્ણને સરસીયાના તેલમાં નાખીને ૨ કલાક સુધી રહેવા દો. ૨ કલાક પછી આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. આ તેલના ૩-૪ ટીપા રોજ સવાર અને સાંજ કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

(૪૪) ૧ ચમચી વરના નો રસ, ૧ ચમચી લસણનો રસ અને ૧ ચમચી આદુનો રસ લઈને હળવું એવું ગરમ કરીને કાનમાં નાખવાથી કાનના બધા રોગ દુર થઇ જાય છે.

(૪૫) લસણના રસને હળવો એવો ગ્રામ કરીને કે લસણમાંથી બનેલ તેલના ૨ ટીપા રોજના ૩-૪ વખત કાનમાં નાખવાથી બહેરાશ દુર થઇ જાય છે.

લસણની ૮ કળીઓને લગભગ ૬૦ મી.લી. તલના તેલમાં નાખીને પકાવી લો. પછી આ તેલના ૨ ટીપા કાનમાં નાખવાથી થોડા જ દિવસોની અંદર બહેરાશ થી છુટકારો થઇ જાય છે.


Posted

in

, ,

by