આજે અમે તમને એક એવા બાળક સાથે પરિચય કરાવવાના છીએ જેણે જોઈ ને તમે દંગ રહી જશો. એ બાળક નું નામ પ્રાંશુ છે અને તેના પિતાનું નામ કમલેશ છે.
તેના પાંચ સંતાનમાં એક પાંશુ એવો છે, જેને માથાનુ હાડકું નથી. તેના પગ નબળાઈને કારણે શરીરનું વજન ઉપાડવામાં અસમર્થ છે. તે સારી રીતે ચાલી નથી શકતો. લોકો નું માનવું છે કે પ્રાંશુ ની કહેલી વાત સાચી થઇ જાય છે. પાંશુ માટે કાયદેસર સભા ભરવામાં આવે છે. તેને ગણેશજી નું રૂપ આપી ને બેસાડવામાં આવે છે, જ્યાં લોકો પ્રાંશુ સામે પગે લાગે છે અને ચડાવો ચડાવે છે.
પિતા કમલેશ એ કહ્યું કે તે તેને ભગવાનનું જ રૂપ માને છે. તે કહે છે કે હું પણ તેને બીજા ગામવાળાની જેમ પૂજુ છું. તેનું આખું શરીર ભગવાન ગણેશ જેવું છે. ગામ વાળા આવે છે અને પ્રાંશુ પાસે આશીર્વાદ લે છે. પછી તેમણે પ્રાંશુ ને પ્રણામ કરી જે પણ માનતા માની હોય છે તે પૂરી થઇ જાય છે. તે દરરોજ સ્કુલે પણ જાય છે. લોકો તેને જોઈ એને ફૂલ આપી ને તેનું સ્વાગત કરે છે. પિતા કહે છે સ્કુલ થી પાછા ફરતી વખતે રસ્તા માં જ એક જગ્યાએ બેસી જાય છે, જ્યાં આવી ને લોકો તેની આગળ માથું નમાવે છે.
ખાસ કરી ને એક જન્મ જાત બીમારી ને લીધે પ્રાંશુનું માથું ઘણું મોટું અને આંખો નાની રહી ગઈ છે. જણાવવા માં આવે છે કે તેનું કારણ ગર્ભમાં તેનો યોગ્ય વિકાસ ન થઇ શકવાનું હતું. જન્મ થયા પછી જયારે લોકો એ તેનો ચહેરો જોયો તો તેની સરખામણી ભગવાન ગણેશ સાથે કરવા લાગ્યા. જોત જોતા માં એ વાત ઝડપ થી ફેલાઈ ગઈ અને લોકો પ્રાંશુ ની પૂજા કરવા લાગ્યા. ઘણી વખત પ્રાંશુના પરિવાર વાળા તેને ભગવાન ની વેશભૂષામાં તૈયાર પણ કરી દે છે.
આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો ત્યાં જઈને જોનારા અને અનુભવ કરનાર જ કહી શકે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.