બાળકોને જમતા અને ઊંઘતા સમયે તેમના હાથમા મોબાઈલ આપતા વાલીઓ ચેતી જાય.

ભારતમાં બાળકો સ્માર્ટફોન ઉપયોગને લઇને કોઈપણ પ્રકારની એડવાઈઝરી બહાર પડતી નથી. એટલે માતાપિતાને ખબર જ નથી પડતી કે કેવી રીતે સ્માર્ટફોન તેમણે બાળકોને નુકશાન પહોચાડી રહ્યો છે. પરંતુ દુનિયામાં ઘણા એવા દેશ છે, જ્યાં અવાર નવાર માતાપિતાઓ માટે મેડીકલ જાણકારી બહાર પડતી રહે છે. તેમાં ઇંગ્લેન્ડ પણ જોડાયેલું છે. ઇંગ્લેન્ડમાં બાળકોને સ્માર્ટફોનથી દુર રાખવા માટે માતા પિતાઓ માટે એક મેડીકલ જાણકારી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુતા સમયે અને જમતી વખતે માતાપિતા પોતાના બાળકોને સ્માર્ટફોન ઉપર હાથ પણ ન લગાવવા દેશો.

તો આપને વિંનતી છે કે તમારા ભુલકાના ભવિષ્ય માટે એમને આ મોબાઈલથી દુર રાખીએ અને એ જો તમને શક્ય ના લાગતું હોય તો ઓછામાં ઓછું જમતી અને સુતી વખતે એમને મોબાઈલ ના આપીએ. એ માટે તમારે પહેલા આ બે સમયે મોબાઈલનો યુજ બંધ કરવો પડશે ત્યારે જ તમે તમારા બાળકને કહી શકો. આ માહિતીને વધુમાં વધુ શેયર કરો અને લાઇક કરો. જે વાલી આ રીતે પોતાના બાળકને વર્તવાની પ્રેરણા આપી છે તે આવશ્ય કોમેન્ટમાં પોતાનો અનુભવ લખે. બાળકને મોબાઈલથી દુર રાખો અપના પોતાના ભવિષ્ય માટે.

આ મેડીકલ જાણકારી બાળકોને સ્ક્રીન ટાઈમ અને ઓનલાઈન વર્તનને લઇને બહાર પાડવામાં આવી છે. માતા પિતા એ સુતા સમયે બાળકોના બેડરૂમ માંથી સ્માર્ટફોનને બહાર કરી દેવો જોઈએ.

એવા પ્રકારની જાણકારી ઇંગ્લેન્ડ, નોર્થરન આઈલેન્ડ, વેલ્સ અને સ્કોટલૅન્ડ માટે બહાર પાડવામાં આવી છે. આવા પ્રકારની શોધ પહેલા પણ આવેલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સોસીયલ મીડિયાનો વધુ ઉપયોગથી માનસિક આરોગ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે. આમ તો હજુ એ સ્પષ્ટ નથી કે શું ટેકનોલોજીનો ઉપયોગ કરવો નુકશાનકારક છે? ઇંગ્લેન્ડના ચીફ મેડિલક ઓફિસર પ્રોફેસર ડેમ સેલી ડેવીસનું કહેવાનું છે કે બાળકોને કૌશલ્ય અને વિકાસ માટે ઓનલાઈન ટાઈમ પસાર કરવો ફાયદાકારક છે પરંતુ અમારી એ સલાહ છે કે બાળકોને સુતા અને જમતી વખતે સ્માર્ટફોન ડીવાઈસ બિલકુલ ન આપશો. બાળકો માટે પુરતી ઊંઘ જરૂરી છે. એટલા માટે માતાપિતાએ સુતી વખતે બાળકોના બેડરૂમ માંથી સ્માર્ટફોનને બહાર કરી દેવો જોઈએ.

ડોક્ટર બર્નક્કા ડબીકા એ ઇંગ્લેન્ડમાં માતાપિતા માટે બહાર પાડવામાં આવેલી જાણકારીને યોગ્ય ગણાવી છે. તેમનું કહેવું છે કે શોધ દ્વારા એ જાણી શકાયું છે કે ઓનલાઈન અને મોબાઈલ ઉપર પસાર કરવામાં આવેલા સમયને કારણે જ બાળકોના વિકાસમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. તે પણ સ્પષ્ટ છે કે બાળકોના ઓનલાઈન કે સ્માર્ટફોન ઉપર જોવા મળેલા થોડા કંટેન્ટ એ તેને પોતાને નુકશાન પહોચાડવા અને આત્મહત્યા તરફ વધાર્યા છે. ભારતમાં બાળકોના ઓનલાઈન વર્તનને લઇને ઘણી ઓછી જાણકારી બહાર પડતી હોય છે. વિદેશમાં અવાર નવાર માતા પિતાઓ દ્વારા જાણકારીઓ બહાર પાડવામાં આવતી રહે છે.

તો આપને વિંનતી છે કે તમારા ભુલકાના ભવિષ્ય માટે એમને આ મોબાઈલથી દુર રાખીએ અને એ જો તમને શક્ય ના લાગતું હોય તો ઓછામાં ઓછું જમતી અને સુતી વખતે એમને મોબાઈલ ના આપીએ. એ માટે તમારે પહેલા આ બે સમયે મોબાઈલનો યુજ બંધ કરવો પડશે ત્યારે જ તમે તમારા બાળકને કહી શકો. આ માહિતીને વધુમાં વધુ શેયર કરો અપના પોતાના ભવિષ્ય માટે.

વૈજ્ઞાનિકો મુજબ આ 10 જગ્યાઓ ઉપર ફોન રાખવાથી થાય છે આટલા નુકશાન. વાંચવા માટે ક્લિક કરો >>>>> વૈજ્ઞાનિકો મુજબ આ 10 જગ્યાઓ ઉપર ફોન રાખવાથી થાય છે આટલા નુકશાન

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ…