બની શકે કે ભણેલા ગણેલા લોકો અમને બુદ્ધી વગરના ગણે આખી પોસ્ટ વાચો 

વૈદ આયુર્વેદિક ઇન્ટરનેશનલ પંચકર્મા અને ફાર્મસી ગુજરાત

કીડની ટેસ્ટ સાથે જોડાયેલ થોડી જાણકારી આમ તો ભગવાને આપણા શરીરની અંદર જે પણ સાધન બનાવ્યા તે અંદર સુધી જોવા માટે નથી બનાવ્યા જો જોવા માટે બનાવ્યા હોત તો લીવર, કીડની વગેરે બહાર જ ટીંગાતા હોત.

કીડની ફોલ્યુંઅર – કીડની નું બ્લડ (લોહી) થી પેશાબ ને ગાળવા કે જુદું કરવાનું બંધ કર દે છે.

કેવી રીતે થાય છે શરૂઆત

જયારે લાંબા સમય થી કોઈ વ્યક્તિને પેશાબમાં પ્રોટીન સામાન્ય કરતા વધુ જતું રહે છે (પેશાબ કરતી વખતે પેશાબમાં પરપોટા બનતા જોવા મળે કે પેશાબ દુધિયા રંગ કે દૂધ જેવો સફેદ નીકળે) તેને લીધે તેમને દિવસે ને દિવસે નબળાઈનો અનુભવ થવો, કમર માં દુખાવો રહેવો, વારંવાર પેશાબ આવવો, વજન ઘટતું જવું, પગમાં સોજા આવવા, પગમાં ભારેપણું જેવા લક્ષણ શરૂઆતમાં જોવા મળે છે. તે ખરેખર કીડની ફેલ્યુઅર બીમારીની શરુઆત થઇ જાય છે

વ્યક્તિ આ બધાને ધ્યાન બહાર કરીને માત્ર શક્તિ અને નબળાઈની દવા લેવામાં લાગી રહે છે આવી રીતે વ્યક્તિ ૫-૮ મહિના કાઢી નાખે છે.

જેટલી ઝડપ કે પ્રમાણથી પ્રોટીન નીકળે છે તેટલી જ ઝડપથી આ રોગ ની તીવ્રતા વધે છે

લાંબા સમયથી પ્રોટીન લોસ (ઉણપ) ને લઈને કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે જેને લઈને કિડનીમાં ફેરફાર આવવા લાગે છે જેમ કે પેશાબમાં ક્રીયટીનીન ઓછુ જવું કે લોહીમાંથી ક્રીયટીનીન ને જુદું ન કરી શકવું, જેને લઈને ક્રીયટેનિન લોહીમાં જ ભળી જવા લાગે છે જેથી બ્લડ સીરમ માં ક્રીયટેનિન નું પ્રમાણ વધવા લાગે છે લાંબા સમય સુધી આમ થવાથી ધીમે ધીમે કિડનીની સાઈઝ પણ ઘટવા લાગે છે.

(કીડની માટેની અમારી દવા મંગાવા ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો)

નોંધ : લોકો ક્રીયટીનીનના વધવાને કીડની ફેલ્યુઅર નું મુખ્ય કરણ માને છે જે એકદમ ખોટું છે.

દવાઓથી કે બીજી રીતે ક્રીયટીનીન ઓછું કરવું કિડનીના રોગનું પૂરું નિદાન નથી જો કીડનીને ઠીક કરવી છે તો તેના માટે પ્રોટીનનું જવાનું બંધ કરવું પડશે જે ચોક્કસ અને સાચો ઉકેલ છે માત્ર ક્રીયટીનીનને ઓછું કરવાથી કીડની ક્યારેય પણ ઠીક થશે નહી તે પણ કડવું સત્ય છે.

કેવી રીતે થાય છે કીડની ઠીક

જયારે દવાઓ થી પેશાબ નું જવું ઓછું થવા લાગે છે કે બંધ થઇ જાય છે કે સામાન્ય સ્થિતિમાં આવી જાય છે ત્યારે શરીર પોતે કીડનીને ઠીક કરવા લાગે છે જેથી કિડનીની કાર્યક્ષમતા વધવા લાગે છે અને C.F.R. વધીને સામાન્ય (૯૦+) ની તરફ આવવા લાગે છે જેને લઈને ક્રીયટીનીન ગળાઈને પેશાબના રસ્તે આવવા લાગે છે કેથી સીરમ ક્રીયટીનીન ઓછું કે સામાન્ય થવા લાગે છે એટલે કે કીડની નોર્મલ થવા લાગે છે.

આ તમામ હિલીંગ પ્રક્રિયા માં ઓછામાં ઓછું ૧૮ થી ૩૦ મહિના (ખાસ વ્યક્તિ માટે ઓછો કે વધુ હોઈ શકે છે) નો સમય થઇ શકે છે.

કીડની ફેલ્યુઅર ૨ જાતના હોય છે

(૧) પોલી સિસ્ટિક કીડની (PKD) – તે જેનેટિક ડીસ ઓર્ડર થાય છે જેમાં કિડનીમાં શિસ્ત બનવા લાગે છે જેને લીધે કિડનીનું કામ કરવાની ક્ષમતા ધીમે ધીમે નાશ થવા લાગે છે તેનું માત્ર મેનેજમેન્ટ જ શક્ય છે ( એટલે કે ગંભીર સ્થિતિમાં જવાથી અટકાવવું કે વધુ બીમારીને વધવા ન દેવી) તેને સંપૂર્ણ ઠીક નથી કરી શકાતું.

(૨) ક્રોનિક કીડની ડિજીજ (CKD) – તે યોગ્ય સમયે સારવાર થી ઠીક થઇ શકે છે.

તે કોઈ કારણોથી થઇ શકે છે જેમાં મુખ્ય છે

A. બી.પી. ઓછું કે વધુ હોવું

B. લાંબા સમયથી શુગર હોવું

C. લાંબા સમયથી થાઈરોઈડ હોવો

D. વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન

E. લાંબા સમયથી ડ્રગ નું સેવન

F. લાંબા સમયથી કિડનીમાં પથરીનું હોવું

G. લાંબા સમયથી પેશાબમાં ઇન્ફેકશનનું હોવું

H. લાંબા સમયથી પેશાબમાં પ્રોટીનનું જવું

I. લાંબા સમયથી લીવરની તકલીફ

કીડની રોગીના આ ટેસ્ટ ?

કેમ કે આ ટેસ્ટ તમને તમારી વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે.

(૧) Urine Test (Microscopic + Routine)

આ ટેસ્ટ તમને પેશાબમાં શું જઈ રહ્યું છે તે જણાવે છે જેમકે બ્લડ, પ્લસ સેલ્સ, પ્રોટીન, બેક્ટેરિયા વગેરે
જો બેક્ટેરિયા કે પ્રોટીન (એલબ્યુમીન) પ્લસમાં આવે છે તો તરત સારવાર કરાવો તેને હળવાશથી ન લેશો તે કીડની ફેલ્યુઅર ની શરૂઆત ની નિશાની હોઈ શકે છે. પ્રોટીન (એલબ્યુમીન) નું જેટલું વધુ પ્લસ સાઈન હોય છે એટલે કે એટલું જ ઝડપથી પ્રોટીન પેશાબમાં જઈ રહ્યું છે અને સ્થિતિ એટલી જ ગંભીર થતી જાય છે.

(૨) Urine Micro Albumin Test

આ ટેસ્ટ તમારા પેશાબમાં એલબ્યુમીન પ્રોટીનના પ્રમાણના દર ને બદલાવે છે એક સ્વસ્થ વ્યક્તિમાં તેનું પ્રમાણ ૦૮-૧૨ હોય છે જો રીપોર્ટમાં તેની વેલ્યુ ૨૦ થી વધુ થઇ રહી છે તો તે કીડની ફેલ્યુઅર ના આંકડા દર્શાવે છે.
તેની જેટલી વધુ વેલ્યુ વધતી જાય છે બસ એટલી જ ઝડપથી કિડનીની કાર્ય ક્ષમતા ઓછી થતી જાય છે.
પેશાબમાં પ્રોટીન ના જવાને લઈને પગમાં સોજા આવવા, કમરમાં દુખાવા સાથે વજન ઘટવું, પગમાં ભારેપણું અને થાક રહ્યા કરે છે, કિડનીનું સંકોચાવા જેવા લક્ષણ આવવા લાગે છે.

(3) Estiated Glomerular Filtion Rate (Estimated G.F.R.) Test

આ ટેસ્ટ તમને કિડનીમાં પેશાબ ગળવાના પ્રમાણને બદલાવે છે જો કે સામાન્ય વ્યક્તિનું ૯૦ થી ઉપર હોય છે
જો તે ઓછું આવી રહેલ છે તો તમારી કીડની સંપૂર્ણ કામ નથી કરી રહી સાથે જ આ ટેસ્ટ કિડનીના સ્ટેજને પણ બદલાવે છે.

કિડનીનું સ્ટેજ જાણવા માટે આ ટેસ્ટ જરૂર કરાવો આ ટેસ્ટ વગર કિડનીના સ્ટેજનો અંદાજ લગાવવો ખોટો ગણાય.
ક્યારે ક્યારે આપણે બધા ટેસ્ટ કરાવીએ કિડનીના છેલ્લો સ્ટેજ સમજીને હતાશ થઇ જઈએ છીએ જો કે આપણા પોતાની સાથે જ દગો છે.

(કોઈપણ બીમારીના થવાથી માણસ પોતે જ જાણી લે છે અને જે રોગી પોતે જ પોતાના રોગને સમજી લે તો પોતાના થી મોટુ કોઈ મશીન હોઈ શકે છે શું? તો તમે તમારા મનમાં વિચારો અને વિચાર કરો, તમારી હિમ્મત અને સાહસ ને મજબુત કરો, રોગો સામે લડવાની શક્તિ (immunity) ને વધારો, તેથી ક્યારે પણ, હિમ્મત અને સાહસ ને ક્યારે પણ ન છોડો, તમારી હિમ્મત જ તમને સ્વસ્થ થવામાં મદદ કરે છે)

(4) સીરમ ક્રિયેટીનીન ટેસ્ટ

આ માંસપેશીઓ દ્વારા છોડવામાં આવેલ એક જાતનું (યુરીયા જેવું) ઝેર હોય છે

સામાન્ય વ્યક્તિમાં તેનું પ્રમાણ ૧.૨ સુધી માનવામાં આવેલ છે ક્યારે ક્યારે બી.પી. ઓછું હોવાને લીધે તે ઓછું વધુ થતું રહે છે.

પણ તેનું પ્રમાણ ૧.૮ થી વધુ હોવાથી તે ભય નો સંકેત હોય છે કેમ કે તેના વધવાથી ઘણી બધી તકલીફો શરુ થઇ જાય છે.

જેમ કે ખાતી વખતે ઉલટી થવી, મોઢામાં કડવાશ, થાક લાગવો, સોજા આવવા, શ્વાસ ચડવો, સ્કીનનું સુકાઈ જવું.
ક્રીયટીનીન નું વહેવાનો અર્થ છે કે કીડની પોતાનું કામ સારી રીતે ન કરી શકવું જેને લઈને ક્રીયટીનીન પેશાબમાં જવાને બદલે લોહીમાં જ જમા થવા લાગે છે જયારે કીડની ફેઈલ ની શરૂઆત ખુબ પહેલા થઇ ચુકી હોય છે એટલે કે પેશાબમાં પ્રોટીનની શરૂઆત થવાથી, પણ ક્રીયટીનીન ખુબ પછી થી (૨-૬ મહિના પછી) વધવાનું શરુ થાય છે.

ક્યારે ક્યારે ક્રીયટીનીન ૧.૮ થી ૭ ની વચ્ચે જળવાઈ રહે છે અને કીડની પાંચમાં સ્ટેજમાં પહોચી જાય છે જે ક્યારેક અચાનક થી પેટનો દુખાવો કે ઉલટીઓ થઈને શરુ થાય છે કે ક્રીયટીનીન અચાનક થી ૧૨ થી ઉપર પહોચી જાય છે ત્યારે આપણે ટેસ્ટ કરાવીએ છીએ ત્યારે ખબર પડે છે કે કીડની છેલ્લા સ્ટેજ માં પહોચી ગઈ ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હોય છે તે પરિસ્થિતિમાં ડાયાલીસીસ કરાવીને ક્રીયટીનીનને ઓછું કરવાનો વિકલ્પ હોય છે તેવા સમયમાં દવાઓ થી ક્રીયટીનીન એટલું જલ્દી (૨-૩ દિવસમાં) ઓછું નથી થઇ શકતું આવી સ્થિતિ થી બચવા માટે સમય સમયે Estimated G.F.R. કરાવતા રહેવું જોઈએ કેમ કે ૨૦ થી ઓછું G.F.R. વાળમાં અને ડાયાલીસીસ વાળા દર્દીમાં રીકવરી ખુબ ધીમી હોય છે કેમાં ૩-૪ વર્ષ લાગી શકે છે.

કીડની માટેની અમારી દવા મંગાવા ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો અને તેનું રીઝલ્ટ વાંચવા ક્લિક કરો >>>>  વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે

ક્રિયેટીનીન ઘટાડવા ની દવા માટે આની પર ક્લિક કરી વાંચો >>>> ૧૫ દિવસમાં બંધ થયું કોઈનું ડાયાલીસીસ તો કોઈનું થયું ક્રીએટીનીન નોર્મલ કોઈનું બંધ રહ્યું ટ્રાંસપ્લાંટ

(૫) Whole Abdomen E.S.G. તે સોનોગ્રાફી કીડની સાથે સાથે લીવર, ગોળબ્લેન્ડર, તીલ્લી, હર્નિયા, પ્રોસ્ટેટ, પથરી, ફોટો ફેનીક એરિયા ની સ્થિતિ ને બદલે છે.

લીવર – કીડની સાથે સાથે લીવર પણ નાજુક સ્થિતિમાં આવી જાય છે આવી સ્થિતિમાં આપવામાં આવી રહેલ દવાઓ પાચન (ડાયજેસ્ટ) નથી કરી શક્તિ જેથી રોગીની સ્થિતિમાં કોઈ સુધારો નથી થઇ શકતો ત્યારે કડીની સાથે સાથે લીવરનો ઉપચાર પણ જરૂરી બની જાય છે.

વગર લીવરના ઉપચાર માટે કિડનીનો કે બીજા કોઈ બીમારીની સારવાર લેવી ખોટું ગણાય છે કેમ કે કોઈપણ પ્રકારની દવા કે ભોજનને પચાવવા (ડાયજેસ્ટ) માટે લીવર ને સ્વસ્થ હોવું ખુબ જરૂરી હોય છે.

ગોલબ્લેન્ડર – કીડની રોગને લઈને મોટાભાગના દર્દીઓમાં બાઈલ ઘાટું અને તીક્ષણ થઇ જાય છે જેથી ગોલબ્લેન્ડરમાં પથરી બનવા લાગે છે.

જેથી ભોજનનું પચવાનું સારી રીતે ઠીક થઇ શકતું નથી કે ભૂખ ઓછી થવા લાગે છે. આવા દર્દી ચીડિયા, જીદ્દી અને ઝગડાળું સ્વભાવના થઇ જાય છે.

પિત્તની પથરીને ઓગાળીને કાઢી નાખવી જોઈએ નહી તો તે કેન્સર નું કારણ બની શકે છે. કિડનીના ઉપચારની સાથે પિત્તની પથરીનો ઉપચાર પણ જરૂરી બની જાય છે.

તીલ્લી – લાંબા સમયથી તાવ (હાડકાનો તાવ/બોન ફીવર) ને લીધે કે લોહીના વધુ તુટવાને લીધે તીલ્લી પણ વધેલી રહે છે જે પણ તકલીફોને વધારી દે છે કેમ કે તેને લીધે ક્રીયટેનિન ઝડપથી વધે છે.

કીડની સારવાર સાથે તીલ્લી નો ઉપચાર પણ જરૂરી બની જાય છે.

હર્નિયા – યોગ્ય સમયે દવાઓથી હર્નિયા ઠીક થઇ જાય છે.

પ્રોસ્ટેટ – પુરુષોમાં ઇન્ફેકશન ને લીધે વધુ ઉંમરને લીધે પ્રોસ્ટેટ ની સાઈઝ વધી જાય છે. જેને લઈને પેશાબ સારી રીતે થતો નથી કે વધુ બળ કરવાથી થાય છે.

સામાન્ય વ્યક્તિ કે કીડનીના રોગીને તેની સારવાર સમયસર લેવી જોઈએ નહી તો પેશાબમાં બ્રેક ફલો ને લીધે કીડની તકલીફ ( કિડનીની સાઈઝ નું વધવું કે ઓછું કરવું) માં થઇ શકે છે. કિડનીના રોગી માટે પ્રોસ્ટેટ ની સારવાર પણ લેવી જરૂરી બની જાય છે.

કીડની ની પથરી – તે કોઈને પણ ક્યાય પણ થઇ શકે છે પેટમાં દુખાવો થવાથી Whole Abdonmen U.S.G. જરૂર કરવો.

કિડનીની પથરી બની શકે એટલું વહેલા આયુર્વેદિક કે હોમોયોપેથીક દવાઓ થી ઓગાળીને કાઢી નાખવી જોઈએ કેમ કે દવાઓ થી ઓગળીને કાઢવાથી પથરી ફરી વખત થવાના ૯૯% શક્યતા ઓછા થઇ જાય છે સાથે જ તે સુરક્ષિત રીત પણ છે.

પથરી માટેની દવા સ્ટોનઅવે મંગાવવા ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સએપ મેસેજ કરો ૧૨૦ રૂપિયા ની આવે છે અને ૩૦ રૂપિયા હોમ ડીલેવરી નાં લેશે (ગુજરાત માટે ૩૦ અન્ય રાજ્યો માટે થોડા વધુ જે હશે તે મેસેજ માં જણાવશે) એટલે ૧૫૦ રૂપિયા માં તમારા સુધી પહોચી જશે

પથરીની કિડનીમાં ઈજા કે પેશાબમાં અટકાવ ને લીધે કીડનીનું ખરાબ થવાની શક્યતા વધી જાય છે લાંબા સમય સુધી પથરી ને લીધે કિડનીની કાર્ય ક્ષમતા બગડી જાય છે જેથી કીડની ફેલ્યુઅરમા જવા લાગે છે.

ફોટો ફેનીક એરિયા (Fhotophenic Area) – તે કિડનીમાં ત્યાં સુધી જોવા મળે છે જ્યાં સુધી કિડનીના નેફરોન સંપૂર્ણ રીતે નાશ કે મૃત્યુ થઈને કડક થઇ જાય છે તે પરિસ્થિતિમાં તે કહેવું મુશ્કેલ છે કે કીડની હવે પુનઃ કાર્યરત થઇ શકે છે એટલે કે કીડની સંપૂર્ણ નાશ થઇ ગઈ છે. જો કિડનીમાં ફોટો ફેનીક એરિયા નથી તો તેનો સીધો અર્થ છે કે તમારા કિડનીના નેફરોન હજુ સુધી જીવિત છે. તે માત્ર પોતાનું કાર્ય નથી કરી શકતું જે પણ યોગ્ય સારવાર થી પહેલા જેવું કાર્ય કરી શકે છે એટલે કે કીડની સંપૂર્ણ ઠીક થઇ શકે છે.

ઉપરોક્ત તપાસના આધારે જ આપણે કિડનીના રોગીને સારવાર આપીએ છીએ અમે અધુરી તપાસ ઉપર કોઈપણ પ્રકારની દવાઓ નથી આપતા.

નોટ – જે રોગીઓને બી.પી. કે શુગર કે થાઈરોઈડ ની તકલીફ છે તેમને સમયસર આ પાચ ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ.

જયારે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધતું જોવા મળે કે કિડનીમાં પથરી જોવા મળે તો તરત સારવાર લેવાનું શરુ કરી દો. કેમ કે શરૂઆતના સમયમાં સારવાર થવાથી બીમારી જટિલ બની જતી નથી અને આપણે ઓછા સમયમાં સાજા પણ થઇ જઈએ છીએ.

યોગ્ય સમયે જાણકારી અને બચાવ થી આપણે શારીરિક અને આર્થિક નુકશાનથી બચી શકીએ છીએ એક વાત હમેશા ધ્યાનમાં રાખશો કોઈપણ રોગ તરત નથી આવતો આપણી અંદર વિજાતીય તત્વ (Toxins) જયારે બહાર નથી નીકળી શકતા અને જયારે ઉત્સર્જન ક્રિયાઓના કાર્યમાં આપણે પોતે જ અડચણ નાખીએ છીએ તો લગભગ બધા રોગોનું આજ કારણ છે.

(૧) આમારી દવાઓથી ૯૦ દિવસમાં (કોઈને ૧૫ દિવસમાં) પરિણામ મળવા લાગશે એટલે કે દર્દીના આરોગ્યમાં સુધારો થવા લાગે છે.

(૨) જો કિડનીના રોગીઓ શરૂઆતના સમયમાં ક્રીયટીનીન ૧.૮-૬ માં સારવાર શરુ કરી દે છે તો તે વહેલા સાજા પણ થાય છે અને ડાયાલીસીસ ની જરૂર પણ નથી પડતી.

(૩) અમારી દવાઓથી ૧૨-૧૪ મહિનામાં (કોઈ કોઈ માટે ૩-૬ મહિના) ડાયાલીસીસ બંધ થઇ જાય છે.

(૪) જે દર્દી પહેલા જ કીડની ટ્રાંસપ્લાંટ કરાવી નાખેલ છે અને તેમનું ફરી વખત ક્રીયટીનીન વધવાનું શરુ થઇ ગયું છે તેવા કેસમાં પણ અમારી દવાઓ સુધારો લાવે છે એટલે કે તેમનું પ્રોટીન (એલબ્યુમીન) જવાનું ઓછું થવા લાગે છે થી ક્રીયટીનીનમાં સુધારો થવા લાગે છે.

(૫) પોલી સીસ્ટિક કીડની ના દર્દીને અમારી દવાઓથી પ્રોટીનનું જવાનું ઓછું થવા લાગે છે જેથી દર્દીના સ્વાસ્થ્ય માં સુધારો થવા લાગે છે અને રોગી ગંભીર સ્થિતિમાં જતા બચી જાય છે.

(૬) કિડનીની પથરી અને પિત્તની પથરી માટે (૬૦ દિવસમાં પથરી નથી નીકળતી તો ફરી વખત પથરીની દવા મફતમાં આપવામાં આવે છે) આ દવા પથરીને ૪૫-૬૦ દિવસમાં ઓગળીને કાઢી નાખે છે.

(૭) પ્રોસ્ટેટ ની તકલીફ માટે પણ દવા આપવામાં આવે છે.

(૮) આપને ત્યાં અસાધ્ય થાઈરોઈડ, અસાધ્ય ચામડીના રોગ, જટિલ સાંધાના રોગ અને સારવાર કરાવીને થાકી ગયેલા પેટને લગતા રોગોને પણ દવા આપવામાં આવે છે.

(કીડની માટેની અમારી દવા મંગાવા ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો)

ડૉ.બલભદ્ર મહેતા નાં હિન્દી આર્ટીકલ માંથી

મહેરબાની કરીને આ માહિતી ને તમારા બધા ગ્રુપમાં સમય સમયે શેયર કરતા રહો જેથી અમે અને તમે કડીની ફેલ્યુઅર જેવી ગંભીર સ્થિતિમાં જવાથી લોકોને બચાવી શકે.

એક જૂની કહેવત છે જેવું ખાશો તેવો ઓડકાર આવશે જાનવરોને જ જોઈ લો કોઈ જાનવર કે પંખી છે જેમની કીડની ફેઈલ કે હાર્ટએટેક આવ્યો હોય જો કુદરતનો નિયમ તોડશો કે કુદરતથી દુર પણ રહેશો ત્યારે જ તે તમને બીમારી ના રૂપમાં સજા આપશે જો સ્વસ્થ રહેવું છે તો કુદરતી સંશાધનો ને અપનાવો અને રોગી બનવાથી સારું છે કે આપણે રોગને થવા જ ન દઈએ.

(કીડની માટેની અમારી દવા મંગાવા ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો)