બસ 1 મિનિટમાં કોઈ પણ મોબાઇલનો પાસવર્ડ આવી રીતે તોડો.

ઘણી વખત યુઝર્સ પોતાના ફોનમાં પાસવર્ડ નાખીને ભૂલી જાય છે અને તેને તકલીફોનો સામનો કરવો પડે છે.

આ ટેકનોલોજીની દુનિયામાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન દ્વારા યુઝર્સ કોલિંગથી લઇને બેન્કિંગ સુધીના બધા કામ ઘણી સરળતાથી કરી લે છે. સાથે જ યુઝર્સ પોતાના ઘણા પર્સનલ ફોટોને પણ સ્માર્ટ ફોનમાં સેવ રાખે છે. તેવામાં દરેક પોતાના ફોનની સ્ક્રીનના પાસવર્ડ દ્વારા લોક કરીને રાખે છે.

જેને કારણે કોઈ તેમના ફોન સાથે છેડછાડ ન કરી શકે. અને ઘણી વખત યુઝર્સ પોતાના ફોનમાં પાસવર્ડ નાખીને ભૂલી જાય છે અને તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ કાંઈક એવું જ થાય છે, તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે મફતમાં બસ થોડા જ સમયમાં કોઈ પણ એંડ્રોયડ ફોનનો પાસવર્ડ તોડી શકો છો.

૧. તેના માટે સૌથી પહેલા તમારે તમારો ફોન કરવાનો Reset રહેશે. ધ્યાન રાખશો, મોબાઈલ Reset કરવાથી પહેલા તમે તમારું મેમરી કાર્ડ બહાર કાઢી લો, તેને કારણે જ તમારો તમામ ડેટા સેવ રહેશે.

૨. જયારે તમે તમારૂ મેમરી કાર્ડ કાઢી લેશો ત્યારે તમે તમારા ફોનની Switch On Off કરવાનું બટન અને Volume ઓછું કરવા વાળા બટનને એક સાથે દબાવો.

૩. ત્યાર પછી તમે થોડી જ સેકન્ડમાં જોશો કે તમારો ફોન ઓન હોવાને કારણે એક નવી સ્ક્રીન ખુલી ગઈ છે. આ સ્ક્રીન ઉપર તમને Wipe data/factory reset લખલું જોવા મળશે.

૪. આ સ્ક્રીન ઉપર તમે તમારા Volume બટનની મદદથી ઉપર નીચે  ઉપર ક્યાય પણ જઈ શકો છો અને આ બટનથી કોઈપણ વિકલ્પને સિલેક્ટ કરી શકો છો. અહિયાં તમને Wipe data/factory reset લખેલું જોવા મળશે. જેને તમારા પાવર બટનની મદદથી સિલેક્ટ કરવાનું રહેશે.

૫. એમ કરવાથી ૨-૪ મિનીટ પછી તમે જોશો કે તમારો મોબાઈલ ફોન Reset થઇ ગયો છે. ત્યાર પછી તમે તમારા ફોનને સરળતાથી ખોલી શકો છો. આમ તો તમારા મેમરી કાર્ડનો તમામ ડેટા તો સેવ રહેશે પરંતુ ફોનમાં રહેલો બધો ડેટા ડીલીટ થઇ જશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.