આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે બીયરબેરી કારણ તેનું અદ્દભુત કેમિકલ મેકઅપ

બીયરબેરીના ફાયદા :

બીયરબેરી (Bear berry) એક પ્રકારનું ફળ છે જેનો ઉપયોગ જુના જમાનાથી પારંપરિક સારવાર પદ્ધતિઓમાં કરવામાં આવે છે. ફ્રુડ સ્ટોરમાં સરળતાથી મળી રહેતા આ ફળ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે અને તેના કારણે આ ફળમાં અદ્દભુત કેમિકલ મેકઅપ છે.

બીયરબેરી (Bearberry) માં ઉરસોલિક (ursolic), ગોલીક એસીડ (gallic esid), ટેનીક (rannic) અને જુદા જુદા ફ્લેવોનોઇડ (flavonoids) હોય છે. તેનો ઉપયોગ ચા, ગ્રાઉંડ પાવડર, રાબ કે મલમ જેવામાં જુદી જુદી રીતે કરવામાં આવે છે. અહિયાં અમે લખી રહ્યા છીએ બીયરબેરી (Bearberry) થી આરોગ્યમાટે ફાયદાઓ વિષે.

બીયરબેરી તમારા આરોગ્યને 4 રીતે ફાયદા પહોચાડે છે.

(1) રોગપ્રતિકારક શક્તિ : બીયરબેરી (Bearberry)માં રહેલા ડાઈડ્રોકવીનોન (Hydroquinones) શક્તિશાળી જીવાણુંવિરોધી યોગિક છે જે તમારા શરીરમાં જુદી જુદી પ્રણાલીઓને ચલાવતા રહેવામાં મદદ કરે છે. તે તમારા શરીરને નુકશાનકારક તત્વોને દુર કરવામાં મદદ કરે છે. તે તમને પેટ, પાચનતંત્ર, ત્વચા અને તમારા શરીરના ઘણા બીજા ભાગને ઠીક કરવામાં મદદ કરે છે અને બેક્ટીરિયા વિરુદ્ધ એક મોટું રક્ષણ આપે છે.

ડીટોકસીફીકેશન : બીયરબેરી (Bearberry) એક કુદરતી મૂત્રવર્ધક છે મને તમારા શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે તમારા શરીરમાંથી આંતરિક મીઠું, પાણી, ચરબી અને ઝેરીલા પદાર્થો કાઢીને મૂત્રાશય અને લીવરને સાફ કરવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થા : થોડા અભ્યાસ મુજબ બીયરબેરી (Bearberry) ના થોડા સક્રિય ઘટકો ગર્ભાશય કે મિસકેરેજ ને રોકવામાં મદદ કરે છે, અને પ્રેગનેન્સી દરમિયાન માં અને બાળક બન્નેના આરોગ્યને સારું રાખવામાં મદદ કરે છે. ત્યાં સુધી કે બાળકોને જન્મ આપ્યા પછી પણ માં ને વહેલા સારું થવામાં તે મદદ કરવા માટે ઓળખવામાં આવે છે.

દુખાવામાં રાહત : દુઃખાવો અને સોજા ઉપર અસરકારક રીતે દુર કરવા માટે બીયરબેરી (Bearberry) થી બનેલા મલમ અને સલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. બીયરબેરી (Bearberry) થી બનાવવામાં આવેલ સાલ્વ લગાવવાથી દાઝેલા ઘાવ, ઉઝરડા જેવી વસ્તુ ઠીક થઇ જાય છે. બીયરબેરી (Bearberry) માં એક કુદરતી તત્વ રહેલું છે જે ત્વચા ની નીચે સારવાર પ્રક્રિયામાં ગતી માં મદદ કરે છે, દુઃખાવો ઓછો કરે છે અને ત્વચાને રાહત પહોચાડે છે.

આ ફળ બીયરબેરી (Bearberry) એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર હોય છે. આમ તો તેને આપણા ડાયટ માં ઉમેરતા પહેલા ખાસ કરીને પ્રેગનેન્સી દરમિયાન પોતાના ડોક્ટર સાથે વાત જરૂર કરી લેવી.