ભારતની આ સુંદર લેડી પોલિટિશિયનને જોઈને ખુલ્લી રહી જશે આંખો, નંબર 3 જેવી સુંદર કોઈ નથી

જરૂરી નથી કે માત્ર ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી મહિલાઓ જ સુંદર હોય. આજકાલ દરેક ફિલ્ડમાં સુંદર મહિલાઓ રહેલી છે. રમત જગતથી લઇને પોલીટીક્સમાં પણ એવી થોડી મહિલાઓ રહેલી છે, જેની સુંદરતાની દુનિયા દીવાની છે. આમ તો દુનિયા આખીમાં હજારો સુંદર મહિલાઓ રહેલી છે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમારો રાજકારણની ભારતની ૮ સૌથી સુંદર મહિલાઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આ મહિલા પોલીટીશિયન એટલી સુંદર છે કે તેમની સુંદરતા આગળ મોટી મોટી અભિનેત્રીઓ ફેઈલ જોવા મળે છે. તો આવો તમને જણાવીએ ભારતની ૮ સૌથી સુંદર લેડી પોલીટીશીયન વિષે.

પ્રિયંકા ગાંધી :

સોનિયા ગાંધીની દીકરી અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી ઘણી સુંદર છે. પ્રિયંકાના લગ્ન રોબર્ટ વાડ્રા સાથે થયા છે. અને આજકાલ સમાચારો એવા છે કે વહેલી તકે પ્રિયંકા પણ રાજકારણ જોઈન્ટ કરી શકે છે.

અલકા લાંબા :

અલકા લાંબા આમ આદમી પાર્ટીના યુવા નેતા છે. તેમણે માત્ર ૩૮ વર્ષની ઉંમરમાં જ રાજકારણ જોઈન્ટ કરી લીધું હતું. જેમ કે તમે જોઈ શકો છો અલકા દેખાવમાં ઘણી સુંદર છે.

ડીમ્પલ યાદવ :

અખિલેશ યાદવની પત્નીનું નામ ડીમ્પલ યાદવ છે. આશરે ૨૧ વર્ષની ઉંમરમાં ડીમ્પલે અખિલેશ સાથે લગ્ન કરી લીધા હતા. ડીમ્પલ દેખાવમાં ઘણી સુંદર છે અને તેને જોઈને કોઈ નહિ કહે કે તે ૩ બાળકોની માં છે.

પ્રિયંકા ચતુર્વેદી :

પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસની પ્રવક્તા છે. તે હંમેશા ન્યુઝ ચેનલમાં બીજી પાર્ટીઓના નેતાઓ સાથે ડીબેટ કરતી જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો પ્રિયંકાની સુંદરતા પણ કોઈનાથી ઓછી નથી.

નવનીત કોર :

નવનીત કોરનો જન્મ ૩ જાન્યુઆરી ૧૯૮૬ માં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા નવનીત એક અભિનેત્રી હતી. એટલે તેનું સુંદર હોવું સ્વભાવિક છે.

નગમા :

નગમા બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી રહી ચુકી છે. નગમા કોંગ્રેસ પાર્ટીની એક સુંદર નેતા છે.

નપુર શર્મા :

નપુર શર્મા ભારતીય જનતા પાર્ટીની જાણીતી યુવા પ્રવક્તા છે. તે હંમેશા ટીવી ચેનલ ઉપર ડીબેટ કરતા જોવા મળે છે. તેમની સુંદરતા પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

રાગીની નાયક :

રાગીની નાયક કોંગ્રેસ પાર્ટીની નેતા છે. રાગીની પણ હંમેશા ન્યુઝ ડીબેટ અને પેનલ ડિસ્કશન ઉપર જોવા મળે છે. જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો કે રાગીની પણ જોવામાં ઘણી સુંદર છે. અને તેણે ડુંસુના ભૂતપૂર્વ વાઈસ પ્રેસીડેંટ અશોક બસોયા સાથે લગ્ન કર્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.