કોઈ પણ કારણથી બેભાન થયા હોય તો તેને ૨ મિનિટમાં આ રીતે દુર કરીને તમે તેની જિંદગી બચાવી શકો છો !!!

બેભાન થયા હોય ત્યારે તરત શું કરવું, બેભાન વ્યક્તિને ભાનમાં કેવી રીતે લાવવી.

જો કોઈ વ્યક્તિ હ્રદય, એનીમિયા, De hydration, Low Blood Pressure, Emotional Stress અથવા Shockના કારણથી અચાનક બેભાન થઇ જાવ અથવા અચાનકથી ચક્કર ખાઈને પડી જાવ, અથવા તેવા જ કઈક કારણ અને તેવા જ બીજા કારણોથી બેભાન થઇ જાવ, તો આવામાં આ કામ તરત કરવાથી તે ૨ મિનિટમાં ઉભો થઈને બેસી જશે.

બેભાનપણાનો ઉપચાર :

સૌથી પહેલા આવા વ્યક્તિને સીધો જ સુતો રહેવા દો, તેને ભૂલથી પણ ઉભો કરવો નહી, પછી તે વ્યક્તિનું ગળું સીધું રહેવા ન દો, તેને ડાબી અથવા જમણી બાજુ ફેરવી દો, આનું કારણ અમે નીચે જણાવી દઈશું. અને ત્યાર બાદ એક વ્યક્તિને કહો કે તે તેના પગને ઉપર ઉઠાવી દે ઓછામાં ઓછી ૨થી ૫ મિનીટ સુધી. અને એક વ્યક્તિ બેભાન વ્યક્તિના છાતી ઉપર જોર જોરથી પમ્પ કરે.

બેભાનપણામાં તરત શું કરવું :

બસ આ ઉપર બતાવેલ કામ કરવાથી મરતી વ્યક્તિ પણ ફરીથી જીવિત થઇ જશે. અત્યારે તમને જણાવી દઈએ કે શું થાય છે અને કેવી રીતે થાય છે.

બેભાનપણાનો ઉપચાર, emergency first aid in gujarati :

આજકાલ બેભાનપણાનું મુખ્ય કારણ જ આ હોય છે કે આપણા મગજને બ્લડનું સપ્લાય મળી શકતું નથી અને આ કારણથી તેને ઓક્સિજન મળતું નથી અને તે ચેતના શૂન્ય થઈને બેભાન થઇ જાય છે. આવામાં સૌથી જરૂરી છે તેને બ્લડની સપ્લાય દેવી. તો જયારે બેભાન વ્યક્તિના આપણે પગ ઉપર કરીએ છીએ તો પગમાં જે બ્લડ છે તે પણ મગજની તરફ જતું રહે છે અને બેભાન વ્યક્તિને તરત ભાન આવવા લાગે છે.

બીજું કારણ છે કે તેના ગળાને ડાબી અથવા જમણી બાજુ ફેરવવું, આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે કેટલીક વાર બેભાન હાલતમાં રોગીની જીભ તાલા પર જઈને ચોટી જાય છે અને તેને શ્વાસ મળી શકતો નથી જે કારણથી તેની મૃત્યુ પણ થઇ શકે છે. આવામાં તેનું ગળું ડાબી અથવા જમણી બાજુ ફેરવવાથી જીભ Dislocate થઇ જશે અને તેને શ્વાસ લેવામાં સરળતા રહેશે.

ત્રીજું કારણ છે કે જો રોગી હ્રદય રોગોથી પીડિત છે અને આ કારણોથી તે બેભાન થયો છે તો તેના હ્રદયને પમ્પ કરવું ખુબ જ જરૂરી હોય છે, આનું કારણ એ છે કે હ્રદયહુમલો (Cardiac Arrest) આવે ત્યારે હ્રદય ધબકતું ખુબ ઓછુ થઇ જાય છે અને આને લોહીનું સપ્લાય ખુબ ઓછુ થઇ જાય છે. જેનાથી લોહીના માધ્યમથી મળતું Nutrition મળી શકતું નથી અને કોશિકાઓ ધીમે ધીમે નાશ પામવાનું શરુ થઇ જાય છે, આવામાં હ્રદયને હાથથી પમ્પ કરવાને CPR કહે છે. પશ્ચીમી દેશોમાં બાકાયદા CPRની ટ્રેનીંગ દેવામાં આવે છે, જેનાથી રોગીને સમય રહેતા બચાવી શકાય. આવું કરીને હ્રદયને ફરીથી ઝડપી ધબકતું શરુ કરી શકાય છે અને આનાથી રક્તનું સંચાર પુન: સરખું થઇ જાય છે.

CPR શીખવા ક્લિક કરો આની પર >>> ખુબ જ જરૂરી શીખવા જેવું ”હ્રદય ગતી તથા શ્વાસ કાર્યને ફરી વખત શરુ કરવા – સી.પી.આર”