જયારે 45 વર્ષ સુધી જમા કરેલા સિક્કા ને લઈને બેંક પહોંચ્યો આ માણસ, કર્મચારી બોલ્યા અમને નોકરી માંથી…

બાળપણમાં તો તમે પણ પરચુરણ ઘણી વખત ભેગું કરેલ હશે આવી જાતનું ઝનુન તમને ઘણી વખત જોવા મળેલ હશે. આવા પ્રકારનો શોખ હમેશા તમને ઘણા લોકોમાં જોવા મળેલ હશે અને ઘણા એવા પણ જોયા હશે કે મોટા થવા છતાંપણ આ શોખ પૂરો થતો નથી પણ આજે જે કિસ્સો સામે આવેલ છે તે જોઇને તમે પણ ચોંકી ઉઠશો જી હા કેમ કે પરચુરણ ભેગું કરવાનો શોખ તેના મગજ ઉપર એટલો ચડેલ હતો કે ૪૫ વર્ષ સુધી તે ન અટક્યો. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને પોતાના એક શોખને ક્યારે પણ તુટવા નથી દીધો. આ વ્યક્તિમાં સિક્કા ભેગા કરવાનો શોખ એટલો બધો હતો કે તેણે સતત ૪૫ વરસ સુધી સીક્કા ભેગા કર્યા.
આ પરચુરણ ને કેટલાય બેરલ્સ માં ભરીને ૪૫ વરસ સુધી રાખેલ ત્યાર પછી એક દિવસ આ વ્યક્તિએ તેને બેંકમાં જમા કરવાનો વિચાર કર્યો. ત્યાર પછી જે થયું તે જોઇને તમે પણ દંગ રહી જશો,

છેવટે શું થયું બેંકમાં?

ખાસ કરીને અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે ભારત નહી પણ લુસિયાના માં રહેતા ઓથા એંડર્સ વિષે છે જે ૪૫ વર્ષના છે તેમણે સૌથી પહેલા તો પોતાના આ જુદી રીતે બેંકમાં જમા કરવાનો નિર્ણય કર્યો. આ પરચુરણ ભેગું કરતા કરતા ૧૨ બેરલ્સ પૂરે પુરા ભરાઈ ગયા હતા. જયારે તે તેને બેંકે લઈને પહોચ્યો તો બેંક વાળાના હોંશ ઉડી ગયા.

જયારે ઓથા એંડર્સએ બેંક વાળાને પરચુરણ ને કેસમાં ફેરવવા માટે ગયા ત્યારે તેમાંથી નસીબજોગે બેંક વાળાઓએ તેની પાસે જમા ૪૫ વર્ષ જૂની એવી બધી રકમ સ્વીકારી લીધી પણ ત્યાર પછી નવાઈ તો ત્યારે થઇ જયારે બેંક વાળાઓએ તે પરચુરણ ને ગણવાનું શરુ કર્યું તો બેંક કર્મચારીઓને તેમાં પાંચ કલાક નો સમય લાગ્યો. બેંક કર્મચારીની આ ગણતરીને કારણે તબિયત ખરાબ થઇ ગઈ.

આટલા વર્ષો પછી જયારે આ વ્યક્તિ એ પોતાના ભેગા કરેલા પૈસાને બેંકમાં કરવા માટે વિચાર્યું તો પોતાના બાર બેરલ્સ જે સિક્કાથી ભરેલા હતા તે લઈને બેંકે પહોચ્યો. થોડા કર્મચારી તો નોકરી છોડવા સુધી તૈયાર થઇ ગયા.

પરચુરણ સ્વીકારીને વધુમાં વધુ અમુક હજાર રૂપિયા ભેગા કર્યા હશે પણ બેંક વાળાઓએ જયારે આ મહાશય ની ભેગી કરેલ પરચુરણની કિંમત સામે આવી તો તો બેંક કર્મચારીઓના હોંશ ઉડી ગયા. તે લગભગ ૩.૫ લાખ રૂપિયા હતી. ઓથા એંડર્સની આટલા વર્ષ સુધી ભેગા કરેલ આ સિક્કાની કિંમત જાણીને તેને પણ ઘણી નવાઈ લાગી અને એક રીતે આનંદ પણ થયો કે એટલા વર્ષો જે સિક્કાને તે પરચુરણ સમજીને ભેગું કરી રહેલ હતો તે તેની સાચી કિંમત આટલી વધુ હશે અને એક દિવસ તે પોતાના આ શોખ ઉપર ગૌરવ થયું.

જો તમે પણ નાના ગલ્લા માં સિક્કા ભેગા કર્યા હશે તો વધુમાં વધુ તે હજાર બે હજાર થયા હશે પણ આટલી મોટી રકમ સિક્કા ભેગા કરીને મળવા નવાઈ પમાડે તેવી વાત છે તેથી કહેવામાં આવે છે કે કોઈએ વિચારીને જ કહ્યું છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને આ વ્યક્તિએ આ વાતને સાબિત પણ કરી દીધી છે કે હકીકતમાં ધીરજના ફળ સૌથી મીઠા હોય છે.