IAS ઇન્ટરવ્યૂ આપવા ગયેલ છોકરાને અધિકારીએ જાણવું : જા બારીમાંથી કૂદકો માર, કેન્ડિડેટે આવી રીતે કર્યું આદેશનું પાલન

બે વિકેટ પડવા પર જો ત્રીજી બોલ વાઈટ હોય તો શું તે હેટ્રિક ગણાશે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે બધા થઇ ગયા ચકિત.

સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

યુપીએસસીના ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કંઈક એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે સાંભળવામાં ઘણું મુશ્કેલ લાગે છે પરંતુ થોડું પણ મગજ ચલાવવામાં આવે તો સરળતાથી હલ થઇ જાય છે. જો તમે બુદ્ધિશાળી છો તો આવા પ્રશ્ન તમારા માટે રમત જેવું છે. તેમાંથી થોડા પ્રશ્ન નિષ્ણાંતોએ અલગ અલગ ઈન્ટરવ્યુંમાં શેર કર્યા છે, ઉમેદવારે ઘણી કુશળતાથી આ કોયડા જેવા પ્રશ્નોના જવાબ આપ્યા અને નોકરી મેળવી.

પ્રશ્ન – એક છોકરીને જોઈ વ્યક્તિને કહ્યું તેના માતા પિતા મારા સસરા છે, બંને વચ્ચે શું સંબંધ છે?

જવાબ – પિતા-પુત્રી

પ્રશ્ન – માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે?

જવાબ – કાનમાં

પ્રશ્ન – દુનિયામાં સૌથી વધુ ગર્લફ્રેન્ડ ક્યા પુરુષની રહેતી હતી?

જવાબ – ટાઈટેનીક ફિલ્મના સુપરહેન્ડસમ અભિનેતા Leonardo Dicaprio ઘણા મોટા સુપરસ્ટાર છે. તેની ફીમેલ ફેન ફોલોઈંગ દુનિયાભરમાં ઘણી વધુ રહેલી છે. લિયોનાર્ડો સિક્રેટ મોડલ્સ સાથે રીલેશન માટે પણ ઓળખવામાં આવે છે. 2016માં તેમણે એક શો માં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે તે લગભગ 9,125 લોકો સાથે રીલેશનમાં રહ્યા છે. એટલા માટે સૌથી વધુ પાર્ટનર કે ગર્લફ્રેન્ડ લિયોનાર્ડોની રહેલી છે.

પ્રશ્ન – ટ્રેનના દરેક ડબ્બા ઉપર અલગ-અલગ નંબર જેવા કે 04052 કેમ લખવામાં આવે છે?

જવાબ – ડબ્બાની બહાર લખેલા આંકડાના શરુઆતના બે આંકડા દર્શાવે છે કે ટ્રેનનો ડબ્બો ક્યા વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનના ડબ્બાની બહાર જો 8439 લખ્યું છે, તો તેનો અર્થ છે કે ટ્રેનનો ડબ્બો વર્ષ 1984માં બનાવવામાં આવી. અને તે આંકડો 04052 હોય, તો સમજી જવું કે તે ડબ્બો વર્ષ 2004માં બનાવવામાં આવ્યો છે.

પ્રશ્ન – એક મહિલા તરફ ઈશારો કરી રામે કહ્યું ‘તે મારી માતાના પતિની પુત્રી છે’. રામ મહિલાનો શું સંબંધ છે?

જવાબ – ફોઈ

પ્રશ્ન – બે વિકેટ પડ્યા પછી જો ત્રીજો બોલ વાઈડ હોય તો શું હેટ્રિક થશે?

જવાબ – ક્રિકેટના નિયમ મુજબ ત્રણ વિકેટ સતત નાખવામાં આવેલા દડા ઉપર મળવી જોઈએ, વચ્ચે એક પણ દડો ખાલી જ જવો ના જોઈએ. જો વચ્ચે વાઈડ કે નો બોલ ફેંકવામાં આવે, તો પણ હેટ્રિક માન્ય રહે છે કેમ કે તે દડા ગણતરીમાં નથી હોતા.

પ્રશ્ન – માછલી ખાધા પછી દૂધ કેમ ન પીવું જોઈએ?

જવાબ – માછલી ખાધા પછી હંમેશા દૂધ પીવાથી Leukoderma થઇ શકે છે, તે એ બીમારી છે જેમાં શરીરમાં સફેદ ડાઘ, ચકતા પડી જાય છે. એટલા માટે માછલી ખાધા પછી દૂધ દહીંનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે.

પ્રશ્ન – આ જોઇને તમને શું યાદ આવે છે, આગળ શુ હશે? 1 3 5 2 4?

જવાબ – તમે વિચારી રહ્યા હશો તેનો જવાબ 6 હશે પરંતુ નહિ તે કારના ગીયર સાથે જોડાયેલો પ્રશ્ન છે. તેનો જવાબ 1 3 5 2 4 R, R એટલે કે રીવર્સ.

પ્રશ્ન – 10માં માળ ઉપર ચાલી રહેલા ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને કહ્યું કે તમે બારી માંથી કુદી જાવ જો તમે જીવતા બચી ગયા તો અમે તમને સિલેક્ટ કરી લઈશું.’

જવાબ – ઉમેદવાર આ પ્રશ્નને સમજી ગયા અને તેણે ઘણી ચતુરાઈ સાથે બારી ઉપર ચડી રૂમની અંદર જ છલાંગ લગાવીને પરીક્ષા પાસ કરી લીધી.

પ્રશ્ન – યાત્રીગણ કૃપયા ધ્યાન દે, રેલ્વે સ્ટેશન ઉપર ગુંજતો આ અવાજ કોનો છે?

જવાબ – સરલા ચોધરીનો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.