‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ મનમોહન તિવારીની દીકરીનું ફિગર જોઈને ગોરી મેમને ભૂલી જશો, તેની અદાઓ…

બોલીવુડની સ્ટાર ડોટર્સને ટક્કર આપે છે મનમોહન તિવારીજીની દીકરી, ફોટા જોઈને તમે પણ થઇ જશો દીવાના.

‘ભાભીજી ઘર પર હૈ’ માં મનમોહન તિવારનું પાત્ર ભજવનાર રોહિતાશ ગૌડ અસલ જીવનમાં ખુબ સજ્જન અને સરળ વ્યક્તિ છે. રોહિતાશ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ રોહિતાશ ઘણા એક્ટિવ રહે છે અને પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના ફોટાઓ અને વિડીયો પોસ્ટ કરતા રહે છે. રોહિતાશની બે સુંદર દીકરીઓ પણ છે.

રોહિતાશની બે દીકરોઓ માંથી મોટી દીકરીનું નામ ગીતી ગૌડ છે અને નાની દીકરીનું નામ સંગીતા ગૌડ છે. રોહિતાશ પોતાની બંને દીકરીઓને ખુબ પ્રેમ કરે છે.

મનમોહન તિવારીનું પાત્ર ભજવનારા રોહિતાશ પોતાની બંને દીકરીઓની ખુબ નજીક છે, અને હંમેશા તેમની સાથે ફોટો અને વિડીયો પોસ્ટ કરતા રહે છે. પરંતુ તે પોતાની મોટી દીકરી સાથે એક અલગ જ બોન્ડ શેર કરે છે.

રોહિતાશ ગૌડ પોતાની દીકરી ગીતી ગૌડના ફોટા અને વિડીયો ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતા રહે છે. સાથે જ પોતાની દીકરી વિષે જણાવ્યા પણ કરે છે.

ગીતી ગૌડ કમાલની ડાન્સર છે અને તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વિડીયો પણ શેર કરતી રહે છે. તેમના પિતા રોહિતાશ પણ ક્યારે-ક્યારે દીકરીના ડાન્સ વીડિયોમાં જોડાઈ જાય છે.

ગીતી ગૌડ ઘણી વખત પોતાની નાની બહેન સંગીતા સાથે પણ ફની વિડીયો બનાવીને પોસ્ટ કરતી રહે છે. ગીતી મોડલિંગ પણ કરે છે અને આ ક્ષેત્રમાં આગળ પણ વધવા માંગે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ ડિટેલ્સમાં પણ તેણે પોતાને એક મોડલ ગણાવી છે.

ગીતી ગૌડ દેખાવમાં ઘણી સુંદર છે. સ્લિમ ફિગર અને તેનો શાર્પ ફેસ એકદમ તેની માં જેવો જ છે. ગીતીની માં અને રોહિતાશની પત્ની એક રિસર્ચ સ્કોલર છે. સાથે સાથે તે પણ પોતાની દીકરીની ડાન્સિંગ સ્કિલ્સને પ્રમોટ કરતી રહે છે.

વીતેલા દિવસોમાં ગીતી ગૌડનો એક ડાન્સ વિડીયો ઘણો ફેમસ થયો હતો જેમાં તેમના પપ્પા રોહિતાશ પણ ડાન્સ કરતા દેખાયા હતા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.