ભગવાન કાર્તીકે જણાવ્યા છે મૃત્યુ પહેલાના સંકેતો, મૃત્યુ ના 3 વર્ષ પહેલાં મળવા લાગે છે સંકેત

અચાનક જ નથી થઇ જતુ કોઈનું મૃત્યુ. મૃત્યુ પહેલા જ મળવા લાગે છે સંકેત, જાણો શું થવા લાગે છે તે પહેલાંથી

મૃત્યુ એક એવું સત્ય છે. જેના વિષે બધા લોકો જાણે છે પણ ઘણા પ્રકારના પ્રશ્નો મનમાં ઊભા થાય છે. સ્કંદ પુરાણ કે કાશી ખંડમાં મૃત્યુ સંબંધિત સંકેતો વિશે જણાવ્યું છે. કેટલાક લક્ષણો વિશે આપણે પણ જાણીએ છીએ, પણ તે તો આપણને જોવા મળે છે. જ્યારે મૃત્યુ એકદમ નજીક હોય છે.

જેમ કે વ્યક્તિનું વધુ બીમાર થવું, જોરદાર અકસ્માત થઇ જવો, જેવા સંકેતથી આપણે જાણી શકીએ છીએ કે સામે વાળો વ્યક્તિ હવે નહિ બચે. આમ તો અગસ્તજી એ ભગવાન કાર્તીકેયને પૂછ્યું કે કોઈ વ્યક્તિને કેવી રીતે ખબર પડી શકે છે તેનું મૃત્યુ નજીક છે. ભગવાન કાર્તીકેય એ આ સંકેતો વિષે જણાવ્યું પણ છે.

ત્રણ વર્ષ પહેલાં મળે છે સંકેત :-

કર્તિકેય ભગવાન કહે છે કે મૃત્યુ પહેલાં નાસિકા દ્વારા એટલે કે નાકથી સંકેત મળે છે. જે માણસની જમણી નાસિકામાં એક આખો દિવસ અને રાત આખી સતત વાયુનો સંચાર રહે છે, તે વ્યક્તિનો ત્રણ વર્ષમાં અંત આવે છે. એટલું જ નહીં જે વ્યક્તિનું નાક દક્ષિણી સુર દિવસ સતત બે કે ત્રણ દિવસ સુધી ચાલે છે, તેનું જીવન એક વર્ષની અંદર સમાપ્ત થઈ જાય છે.

ત્રણ દિવસ પહેલાના સંકેત :-

જો કોઈ માણસની નાસિકાના બંને સુર સતત શ્વાસ ઊર્જા સાથે મળીને 10 દિવસ સુધી ચાલે છે, આવા વ્યક્તિની ઉંમર ત્રણ દિવસમાં જ અંત થઇ જાય છે. જો બન્ને નાકના છિદ્રોમાં શ્વાસ જાય જ નહીં અને હંમેશાં મોઢાં માંથી શ્વાસ લેવો પડે તો એક દિવસમાં જ મનુષ્ય મૃત્યુ થઇ શકે છે.

જ્યોતિષથી મળતા સંકેત :-

જ્યાતિષથી પણ મૃત્યુના સંકેત મળે જાય છે. જ્યારે સૂર્ય સપ્તમા રાશિ પર હો અને ચંદ્ર જન્મ નક્ષત્ર ઉપર આવી જાય જો તેવામાં નાકથી શ્વાસ ચાલવા લાગી જાય. તો તે સમયે સૂર્યદેવ પાસેથી અધિષ્ઠિત કાળની પ્રાપ્તિ થાય છે. જો આ સમયમાં જો કોઈ મનુષ્ય કાળા અથવા પીળા વર્ણ માટે વાળા કોઈ પુરુષ દેખાય અને પછી તરત જ ગુમ થઈ જાય તો તેવા માણસ ફક્ત બે વર્ષ વધુ જીવી શકે છે.

શરીર પણ સંકેત આપે છે :-

જો કોઈ મનુષ્ય મળ મુત્ર અને વીર્ય અથવા મળ-મૂત્ર અને છીંક એક સાથે આવે તો તે માણસની ઉંમર માત્ર એક વર્ષ જેટલી બાકી રહેતી હોય છે. શરીર તરફથી એવા ઘણા સંકેત મળે છે. જેથી જાણી શકાય છે કે હવે જીવન વધુ બાકી રહ્યું નથી. સાથે જ એવું માનવામાં આવે છે કે અચાનક ઈન્દ્રિલામણી નીમ જેમ રંગવાળા નાગનો સમૂહ આકાશમાં આમ તેમ ફેલાયેલો દેખાય છે. તો તેનું મૃત્યુ 6 મહિનાની અંદર જ થઇ જાય છે.

ઊંચું ચિત્તું દેખાવું :-

ઘણીવાર મૃત્યુની નજીક વ્યક્તિને કંઈકને કાંઈ ઊંધું ચિત્તું દેખાવા લાગે છે. ઘણીવાર લોકોને વાદળી રંગને બદલે પીળો રંગ દેખાવા લાગે છે અથવા પીળા રંગને બદલે વાદળી રંગ દેખાવા લાગે છે. ઘણી વખત મોઢાનો સ્વાદ પણ બદલાવા લાગે છે. ખાટ્ટી વસ્તુ કડવી લાગવા લાગે છે અને કડવી વસ્તુ ખાટ્ટી લાગવા લાગે છે. એવી રીતે લોકોને સંકેત મળે છે કે તે જલ્દી જ મૃત્યુ પામવાના છે.

સ્નાન :-

જો સ્નાન કર્યા પછી લૂછ્યા વગર જ છાતી તરત જ સુકાઈ જાય અથવા હાથ પગનું પાણી પણ ઝડપથી સુકાવા લાગે તો એવા લોકોના જીવનમાં ફક્ત ત્રણ મહિના જ બાકી રહે છે.