ખોદકામ માં મળી ૩૨૦૦૦ વર્ષ જૂની ભગવાન નરસિહ ની મૂર્તિ, જર્મની માં હતો ભગવાન વિષ્ણુ નો મહિમા

માનવ ઇતિહાસમાં ઘણી બધી શોધો થઇ છે, ભારતમાં ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પાની સંસ્કૃતિ હોય કે પછી મિશ્રનાં પીરામીડ કેમ નાં હોય. આપણો હિંદુ ધર્મ જેને પહેલા માત્ર ૧૨૦૦૦ વર્ષ જુનો માનવામાં આવતો હતો, આ શોધથી હવે ઈતિહાસકારો અને વેજ્ઞાનિકો ને જરૂર સમજવું જોઈએ કે હકીકતમાં હિંદુ ધર્મ કેટલો પ્રાચીન છે.

તેનાથી એક દક્ષિણ જર્મની માં એક ખુબ જ દુર્લભ શોધ થઇ. તેનાથી તે સમયે વિશ્વ ના તમામ વેજ્ઞાનિકો નવાઈ પામી ગયા હતા. તેમને એક ‘લાયન-મેન’ ની મૂર્તિ મળી જે ભગવાન નરસિહ ની મૂર્તિ લાગતી હતી. ફોટામાં તમે જોઈ શકો છો.

આ દુર્લભ શોધ થી જે એક ૩૨૦૦૦ વર્ષ જૂની મૂર્તિ છે. તેમાં આખી દુનિયાના વેજ્ઞાનિકો ને અચરજમાં નાખી દીધા હતા.

આ ઈસ,૧૯૩૦-૩૫ ની આસપાસ ની વાત છે, જયારે જર્મનીના ઇતિહાસકાર ત્યાની ખુબ જ જુની જગ્યાઓમાં ખોદકામ કરી રહ્યા હતા. અને તે જગ્યાઓ પરથી ઘણી વસ્તુઓ મળી હતી. પહેલા તો તે જગ્યા પરથી પક્ષીઓ ,ધોડા, કાચબા અને અમુક સિહોના અવશેષ મળ્યા.પછી ઊંડાણ થી તપાસ કરવાથી તેમને નરસિહ ભગવાનની એક દુર્લભ મૂર્તિ મળી. તે સ્વાભવિક હતું કે જે જગ્યા પર જાનવરોના અવશેષ સિવાય કઈ ન હતું, ત્યાથી આવી દુર્લભ મૂર્તિ મળવી ખુબ જ ચમત્કારિક હતું. આ શોધથી તે સમયે બધાને અચરજમાં નાખી દીધા.

આ મૂર્તિને ૧૯૩૯ માં SStadel Hohle Hohalenstein S(Stadelcave in Mountain) નામની ગુફામાંથી શોધવામાં આવી હતી.

૧૯૩૯ માં જર્મની અને આખા વિશ્વમાં માં બીજું વિશ્વયુદ્ધ શરુ થઇ ગયું હતું જેના કારણે આ મૂર્તિ પર થી આખી દુનિયાનું ધ્યાન દુર થઇ ગયું હતું. ત્યાર પછી ૧૯૯૮ માં મૂર્તિના બધા ટુકડાઓને જોડીને તેને નવું રૂપ આપવામાં આવ્યું જે બિલકુલ ભગવાન વિષ્ણુ ના નરસિહ અવતાર જેવી લાગી રહી હતી.

ભગવાન વિષ્ણુએ હિરણ્યક્શીપું નામના રાક્ષસ ને મારવા માટે નરસિહ નું રૂપ ધારણ કર્યું હતું. નરસિહ રૂપનો અર્થ થાય છે – માથું સીહનું અને ધડ મનુષ્યનું. વેદ અને શસ્ત્રોમાં આ ધટનાનું પૂરું વર્ણન જોવા મળે છે.

આ શોધ હકીકતમાં ખુબ જ અદ્દભુત છે, પરંતુ ઈતિહાસકારો અને શોધ કરનાર અ વાતને હજી સુધી સમજી નથી શક્યાં કે શું આ હકીકતમાં ભગવાન નરસિહ દેવની મૂર્તિ છે અને જો છે તો આજે જર્મનીમાં કેમ મળી છે? સામાન્ય રીતે ભગવાન વિષ્ણુ ના મંદિર એશિયામાં છે અને મૂર્તિનું યુરોપમાં મળવું બધાને અચરજમાં નાખી દે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.