ભારતીય એ કરી એવી કમાલ જેના ઉપર અમેરિકા વાળા 30 વર્ષથી કામ કરી રહ્યા હતા

અમેરિકાને જે સિદ્ધાંત ઉપર કામ કરતા કરતા 30 વર્ષ વીતી ગયા પછી પણ કઈ જ પ્રાપ્ત ન કરી શક્યા. બરોબર એ જ સિદ્ધાંતને એક ભારતીયે શીદ્ધ કરતો જોવા મળ્યો. આસામમાં જન્મેલ મીકેનીકલ એન્જીનીયર ઉદ્ધવ ભરાલીએ 1987 માં ગરીબીના લીધે પોતાનો મહાવિદ્યાલય નો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.

તેને તેના પરિવાર માં નકામો તરીકે ગણના થવા લાગી કેમ કે તે હમેશા કોઈ ગાંડા માણસ જેમ કોઈ નવા નવા કામ કર્યા કરતો જે દુનિયામાં ક્યારેય જોયા પણ નહી હોય. પછી તે ગાંડપણ ને કારણે ઉદ્વત ભરાલીનું નાસા દ્વારા એક સફળ નવી શોધ માટે નામ પસંદ કરવામાં આવ્યું.

ઈ.સ. 2006 માં ઉદ્ધવ દ્વારા બનાવવામાં આવેલ દાડમના દાણા કાઢવાનું મશીન (Pomegranate De-Seeding Machine) ને પહેલી વાર પોતાની જાતે એક અલગ જ મશીન હોવાને કારણે ભારત જ નહી આખા વિશ્વમાં ખ્યાતી મળી હતી. તેની આ સફળતાને જોતા તેને ચીન, અમેરિકા અને ઘણા વિકસિત દેશોમાંથી ઓફર સાથે જ તે દેશ તેને પોતાના દેશનું નાગરિત્વ આપવા માટે તૈયાર થયા હતા. પણ તેમણે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને લઘુ ઉદ્યોગોના વિકાસ માટે પોતાની સેવા આપી. પછી તેમણે દેશના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને ખેતી માટે સાધનો બનાવવા માટેની તાલીમ આપી જેની કિંમત ખુબ ઓછી હોય જેના લીધે ખેડૂતોને વધુ ખર્ચ ઉપાડવો ન પડે.

ભરાલીએ પોતાની સ્કૂલનો અભ્યાસ પોતાના ગામ લખીમપુરની સરકારી સ્કુલમાં કર્યો હતો. હમેશા તેના શિક્ષકો તેને વર્ગની બહાર ઉભો રાખતા હતા કેમ કે તે હમેશા ગણિતના અઘરા સવાલોમાં તેના શિક્ષકને મુંજવતો હતો. ઘરમાં એક ગાય હતી જેના દુધથી પાંચ લોકોનું ગુજરાન ચાલતું હતું. ક્યારે ક્યારે માં દૂધ સાથે મગફળીના દાણા પણ આપ્યા કરતી હતી. આ તેના આખા દિવસનું ભોજન હતું. ભરાલી પરિવારના બેંકમાં 18 લાખ રૂપિયા જમા હતા, નાના મોટા કામમાંથી એક મોટા પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ થતું હતું. તેથી જોખમ સાથે તે નવી નવી શોધો કરવા લાગ્યો.

ભારાલી કહેતો હતો કે જયારે તે 8 માં ધોરણ હતો ત્યારે ધોરણ 11 અને 12 માં ધોરણના પાઠ્યપુસ્તકના ગણિતના અઘરામાં અઘરા સવાલોને ચપટીમાં હલ કરી દેતો હતો, ઘણી વાર તો કોલેજના વિદ્યાર્થીઓ પણ મારી પાસે મદદ માટે આવતા હતા. 14 વર્ષની ઉંમરમાં મેં સ્કુલનું શિક્ષણ પૂરું કરીને પછી કુટુંબની ગરીબીના કારણે એન્જીનીયરનો અભ્યાસ પૂરો ન કરી શક્યો.

નીચે મશીન માં જુયો મશીન કેવીરીતે કામ કરે છે

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.