આ છે ભારતીય Ginseng જે કીડની ફેલીયર અને ડાયાલીસીસથી કોઈને પણ બચાવી શકે છે.

Kidney failure હોવું chronic kidney Diseases છેલ્લા સ્ટેજમાં હોય છે, ખાસ કરીને કીડની ફેઈલ થવાને કારણે ડાયાબીટીસ અને હાઈ બ્લડપ્રેશર નું માનવામાં આવે છે. તે ઉપરાંત ઘણા પ્રકારના Genetic Disorber અને કીડની સાથે જોડાયેલ જેવી કે urinary Tract Disorder, Nephrotic syndrome વગેરે પણ આગળ જતા કીડની ફેઇલર નું મુખ્ય કારણ બને છે. તે ઉપરાંત હાર્ટએટેક અને રક્તવાહિનીઓ માં અચાનક આવેલ સંકડાશ પણ કીડની ફેઈલ હોવાનું કારણ બની શકે છે.

આજે અમે ઓનલી આયુર્વેદ માં તમને એક પ્રકારની કુદરતી ઔષધી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ન માત્ર કિડનીની બીમારીઓ થવાથી અટકાવે છે, પણ Chronic Kidney Diseases(CDK) ને પણ ઠીક કરી શકે છે.

આયુર્વેદમાં અશ્વગંધા (Withania Sominifera) કે જેને Indian Giniseng પણ કહે છે, અશ્વગંધા માં મળી આવતા રસાયણ Withaferin A અને Withanolide D એવા અદ્દભુત છે કે આ અશ્વાગંધા ને કિડનીની બીમારીઓ અટકાવવા અને કીડનીને બચાવવા માટે એક ખુબ જ સારો વિકલ્પ તરીકે ઉભી કરે છે.

ડાયાબીટીસ માત્ર કીડનીને નુકશાન નથી પહોચાડતી પણ કિડનીના ફિલ્ટર સીસ્ટમને પણ ખરાબ કરી દે છે. જેથી Albumin જેવા protien પણ પેશાબમાં આવવાના શરુ થઇ જાય છે જો ડાયાબીટીસની વહેલા જાણ થઇ જાય તો કીડનીને ખરાબ થતા અટકાવી શકાય છે જો અશ્વગંધા નું સતત સેવન કરવામાં આવે તો તે blood glucose લેવલને ઓછું કરે છે તેની સાથે સાથે insulin senstivity ને પણ વધારે છે જેથી લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ જળવાઈ રહે છે.

જયારે blood pressure વધી જાય છે તો કિડનીની રક્તવાહિનીઓ ધીમે ધીમે નષ્ટ થવાનું શરુ થઇ જાય છે. જેથી કિડનીનું ફિલ્ટર સીસ્ટમ માં ગડબડ થાય છે જેથી કીડની ઉપરાંત ફ્લુઇડ ફિલ્ટર નથી કરી શકતી જેથી બીપી ઘણું વધી જાય છે શોધમાં જાણવા મળેલ છે કે અશ્વગંધા ના મૂળનો પાવડર દૂધ સાથે લેવાથી વધેલું બીપી ઓછું થઇ જાય છે.

અશ્વગંધા ના સેવનથી પેશાબ ખુલાશાથી આવે છે, જેથી કિડનીની ફિલ્ટરની પ્રક્રિયા સારી રહે છે અને નુકશાનકારક પદાર્થ પણ શરીરમાંથી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે જેથી edema (શરીરમાં પાણી ભરાઈ જવું) ની તકલીફ પણ નથી રહેતી.

બેડ કોલેસ્ટ્રોલ

Ashwgandha blood માં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછુ કરે છે. જેથી બીપી સામાન્ય રહે છે અને લોહીનું સર્ક્યુલેશન વગર અટકવાથી કિડનીનું ફિલ્ટર કરવાનું પ્રમાણ વધી જાય છે.

Ashwgandha Fight Toxicity

દવાઓ વધુ પ્રમાણમાં લેવાથી, શરીરમાં વધુ ટોક્સીન હોવાથી તે આપણા શરીરમાં જઈને કીડની ઉપર વધારાનું દબાણ કરે છે જેથી Nephrotoxicity થવાની શક્યતા વધી જાય છે. જેથી કીડનીને નુકશાન થાય છે અને આપણા શરીરનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સમાં ગડબડ થાય છે અશ્વગંધા આવા પ્રકારના toxins ને નાશ કરે છે.

Ashwgandha protect Kidney from Radicals

Ashwgandha એક Antoxidant જેવું કામ કરે છે Antibiotic નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તેની આડ અસર તરીકે toxic ફ્રી રેડીકલ બને છે જે કીડનીને ઘણું નુકશાન પહોચાડે છે તે ફ્રી રેડિકલ્સ કિડનીની બીમારીઓ અને કીડની ડેમેજ થવાનું મૂળ કારણ છે તેનાથી કેન્સર પણ થઇ શકે છે. અશ્વગંધા માં મળી આવતા રસાયણ આ ફ્રી રેડિકલ્સ ને બનતા અટકાવે છે અને આ ફ્રી રેડિકલ્સ નો નાશ પણ કરે છે. અશ્વગંધા માં મળી આવતા આ antioxidant પ્રોપર્ટીજ કિડનીની કોશિકાઓનો નાશ થવાથી બચાવે છે.

Ashwgandha ripair damaged Nephron

એક શોધ મુજબ અશ્વગંધા કિડનીની ક્રિયાત્મક ઇકાઈ નેફ્રોન ને ડેમેજ થવાથી બચાવે છે. અને ડેમેજ નેફ્રોન ને ઠીક પણ કરી શકે છે.

Ashwgandha prevent and treat Kidney Cancer

Ashwgandha માં મળી આવતા રસાયણ Withaferin A ઘણા બધા કેન્સરને અટકાવી શકે છે. આ Apoptosis (કેન્સર કોશિકાઓ નો નાશ કરવું)

પ્રક્રિયા દ્વારા કેન્સરની કોશિકાઓનો નાશ કરે છે.

Ashwgandha protect from inflammation and pain

Ashwgandhaમાં મળી આવતા કુદરતી સ્ટેરોયડ કેન્સરના રોગ અને દરેક પ્રકારના સોજા ઓછા કરે છે. કિડનીની થોડી બીમારીઓ જેવી કે Nephritis અને Glomerulonephritis પણ એક પ્રકારનો સોજો જ છે. Ashwgandha આ બીમારીઓ થવાથી અટકાવી શકે છે જે આગળ જતા કીડની ફેઈલ થવાનું કારણ બની શકે છે.
દોષ

મૂળનો પાવડર ૩ થી ૫ ગ્રામ દિવસમાં બે વખત

લીક્વીડમાં ૫ થી ૧૦ ml દિવસમાં બે વખત તમારી બીમારીને તમારા વૈધ કે ડોક્ટર સારી રીતે સમજે છે, તમે તેનું માર્ગદર્શન જરૂર લો.

કીડની રીયેકટીવેટર પ્રોડક્ટ નાં રીઝલ્ટ જોવા ક્લિક કરો >>>> વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે


Posted

in

, ,

by

Tags: