ભારતનું આ મંદિર આપે છે સંતાનનું સુખની ગેરેન્ટી… મહિલાઓનું જવું જરૂરી, ડોક્ટર પણ છે ચકિત.

જો તમે પહેલા ઘણા સમયથી સંતાન સુખ પ્રાપ્તિ માટે જગ્યા જગ્યા ભટકી રહ્યા છો? તો આ સમાચાર તમારી માટે છે. ભારતમાં આ પ્રકારના ઘણા ચમત્કાર સરળતાથી મળી શકે છે, જ્યાં ડોક્ટર નહિ ભગવાનની કૃપાથી ઘરમાં ખુશીઓ આવે છે.

તમિલનાડુના વિલ્લુપરમમાં સ્થિત ઈંદુમ્બન મંદિર વિષે કહેવામાં આવે છે કે અહીં બાળકો વિનાની માતાને આ કલંકથી મુક્તિ મળે છે. અહીંયા આવાથી સંતાન સુખ મળે છે, મંદિરના પૂજારી જણાવે છે કે અહીંયા આવવા વાળા દરેક વ્યક્તિની ઈચ્છા ભગવાન જરૂર સાંભળે છે. મંદિરમાં આવવા વાળા ભક્ત પોતાની સાથે ફળ લાવે છે.

જે ભગવાનને અર્પિત કરવાથી પ્રસાદ બની જાય છે. પછી આ ફળ ખાવાથી ઘરના દુઃખ દુર થઇ જાય છે. ઘણી વાર આ પ્રકારના ચમત્કાર પણ થયા છે કે 10 વર્ષથી જુદા થયેલા લોકો પણ ઘર પાછા આવી જાય છે.

લીંબુનો પ્રસાદ :

મંદિર આમ જે વાતને લઈને સૌથી વધારે ફેમસ છે તે છે અહીંયા મળવા વાળા અનોખા લીંબુ. મંદિરના લીંબુ ચમત્કારી છે એવું માનવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે મંદિરમાં આ લીંબુ માટે હરાજી કરવામાં આવે છે. ઘણી વાર એક લીંબુ 60 હજાર રૂપિયા સુધી ભક્તો દ્વારા ખરીદી લેવામાં આવે છે. આ લીંબુને તે લોકો ખરીદે છે. જેના સંતાન થતા નથી. આ ફળની ખાસિયત એ છે કે આ ઘણા દિવસો સુધી લીલુ જ રહે છે અને સુકાતું નથી.

મંદિરમાં દર વર્ષે લાગે છે એક મેલો

‘Balathandayuthapani temple‘ સ્થાનીય લોકો મંદિરને આ નામથી પણ બોલાવે છે. આમ તો આ નામના ઘણા મંદિર તમિલનાડુના રહેલા છે એટલા માટે આની અલગ ઓળખાણ આપવા માટે આ મંદિરનું નામ ઈંદુમ્બન મંદિર રાખવામાં આવ્યું. અહી એક મેળો પણ લાગે છે. જેમાં ૯ દિવસ સુધી પૂજા દ્વારા પહેલા લીંબુને ચમત્કારી બનાવવામાં આવે છે અને મેળાના 11 માં દિવસે આની બોલી લગાડવામાં આવે છે.

જાણવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ પણ આ પ્રસાદ ખરીદ્યું છે તે ક્યારેય નિરાશ થયો નથી, તેમના ઘરે ખુશીઓ જરૂર આવે છે, આના જ કારણે આ મંદિરની શ્રદ્ધા અને આસ્થા જોવા મળે છે અને આ લીંબુને ખરીદવા દરેક લોકો પ્રયાસ કરે છે જેથી તેમના ઘરમાં ખુશીઓ આવી જાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.