બિપાશાથી પણ વધારે બોલ્ડ છે તેમની આ નાની બહેન, આ ફોટોને જોયા પછી થશે તમને વિશ્વાસ.

બોલીવુડમાં ઘણા બધા કલાકારોના દીકરા દીકરીઓ ફિલ્મોમાં કામ કરવાં માટે આવી ચુક્યા છે. એમાંથી ઘણા સફળ થયા છે, તો ઘણા નિષ્ફળ ગયા છે. અને બોલીવુડની એક સુંદર અભિનેત્રીની નાની બહેન હજુ બોલીવુડમાં આવી તો નથી, પરંતુ તે ભવિષ્યમાં આવી શકે છે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તેમણે ૯૦ ના દશકમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અને એ છે સુપરહિટ હિરોઈન બિપાશા બસુ. જો કે હાલમાં તો તે લગ્ન કરીને પોતાના ગૃહસ્થી જીવનમાં વ્યસ્ત થઇ ગઈ છે.

એ તમે બધા જાણો જ છો કે, તેમણે ટીવી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. બિપાશાનું અત્યાર સુધીનું બોલીવુડ કેરિયર ઘણું સારું રહ્યું. પણ એમની નાની બહેન પણ છે. અને તે કેટલી સુંદર દેખાઈ છે એ મોટેભાગે કોઈ નથી જાણતું. આજે અમે તમને આ લેખમાં એમાં વિષે થોડી જાણકારી આપીશું.

એ વાત તો તમે બધા જાણો છો કે, બિપાશા બસુને બોલીવુડમાં એક બોલ્ડ હિરોઈન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બિપાશા જ નહિ પરંતુ તેમની નાની બહેન બીજોયેતા બસુ પણ બોલ્ડબેસની બાબતે એમનાથી ઓછી નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, બિપાશા પરિવારમાં તેઓ કુલ ત્રણ બહેનો છે. અને એમાં બીજોયેતા સૌથી નાની બહેન છે. બીજોયેતા ભલે મોડલ ન હોય, પરંતુ એમની પાસે સુંદરતા અને બોલ્ડનેસ ખુબ છે. અને એટલું જ નહિ સુંદરતામાં તે કોઈ હિરોઈનથી ઓછી નથી. અને તમે એમના ફોટા જોઇને જાતે જ એ વાતનો અંદાજો લગાવી શકો છો.

આમ તો બીજોયેતા બસુ લાઈમલાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. બીજોયેતા ભલે બોલીવુડની ઝાકમઝોળથી દુર રહેતી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા ઉપર હંમેશા એક્ટીવ જોવા મળે છે.

હાલમાં જ બીજોયેતાએ પોતાના થોડા ફોટા પણ શેર કર્યા હતા, જે ખુબ ઝડપથી વાયરલ થયા હતા. બીજોયેતા અને બિપાશા તરફથી હજુ એવા કોઈ જ સમાચાર નથી આવ્યા કે તે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, બીજોયેતા બસુએ કરન તલરેજા સાથે લગ્ન કર્યા છે. અને એમના લગ્નના ફોટા પણ ઘણા વાયરલ થયા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.