હવે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની દવાઓ પર વધારે ખર્ચ કરવાની જરૂર નથી, કરો આ ઉપાય.

જયારે આપણા શરીરમાં હર્દયની નસોમાં લોહી મોકલવા પર વધારે દબાવ પડે તેને હાઈ બ્લડ પ્રેસર(ઉચ્ચ રક્તચાપ) કહીએ છીએ. હાઈ અને લો બ્લેડ પ્રેસર એક એવી બીમારી બની ચુકી છે, કે જે એક વાર થઈ જાય તો આનાથી મુક્તિ મેળવવી મુશ્કિલ થઇ જાય છે.

આ બીમારીમાં શરીરના અંગોને નુકશાન પહોંચે છે. હાઈ બ્લડ પ્રેસર હોવા પર હાર્ટ એટેક, નસ ફાટવી અને કિડની ખરાબ થવાની સંભાવના વધી જાય છે. બ્લડ પ્રેશરના દર્દીએ એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ, જેનાથી હ્ર્દયના ધબકારા વધી જાય.

આવું જ સારી રીતે આપણું શરીર કામ કરે એટલા માટે કોલેસ્ટ્રોલ બનાવવું જરૂરી છે, જે લીવર દ્વારા બનાવવામાં આવે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું સંતુલન બગડવાથી ઘણા પ્રકારના રોગ થવાનો ભય રહે છે. એવું પણ નથી કે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે સારું નથી.

અસલી સમસ્યા એ છે કે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં મિક્ષ થતું નથી, અને લો કોલેસ્ટ્રોલની માત્રા આપણા શરીરમાં વધી જાય, તો આ લોહીની કોશિકાઓમાં જમા થવા લાગે છે. જેના કારણે લોહીના પ્રવાહમાં ખરાબ અસર થાય છે અને અંગો સુધી લોહી પહોંચવામાં આપણા હ્ર્દયને વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે હ્ર્દયથી જોડાયેલા રોગો થવાની સંભાવના વધી જાય છે.

આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના પ્રયોગથી તમને બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલની દવાઓ પર વધારે પૈસા અને સમય ખરાબ કરવાની આવશ્યકતા પડશે નહી, પણ આ ઉપાયને તમે ઘરે જ તૈયાર કરી શકો છો, અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકો છો.

આર્ટિકલના આ પેજ પર અમે તમને જણાવીશું કે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કાબુ કરવા વાળા ઘરેલુ ઉપાયની રેસિપી વિષે. તો આવો જાણીએ આ ઉપાયની રેસિપી વિષે.

સામગ્રી:

એક નાનો ટુકડો કાપેલ આદુ

એક કળી કાપેલ લસણ

1 ચમચી એપ્પલ સીડર વિનેગર (Apple Cider Vinegar)

1 નાની ચમચી મધ

1 કપ લીંબુનો રસ

રીત :

ઉપર જણાવેલ બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે મિક્ષ કરો, જેથી તમને એક પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર મળે.

મિશ્રણ તૈયાર થઇ ગયા પછી આ મિશ્રણને બરણીમાં ભરી ને 5 દિવસના માટે ફ્રિઝમાં સ્ટોર કરીને રાખો.

સેવન :

1 ચમચી નાસ્તાના પહેલા અને 1 ચમચી રાત્રે જમ્યા પહેલા.

(નોંધ : દિવસમાં 3 થી વધારે ચમચી આનું સેવન કરવાનું નથી.)

થોડા સમય પછી તમે કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર ટેસ્ટ કરાવીને જોઈ શકો છો.