બોબી દેઓલે પોતાના દીકરા સાથે ફોટો શેયર કર્યો અને લોકોને દાદા ધર્મેન્દ્રની જવાની યાદ આવી ગઈ.

બોલીવુડમાં હાલમાં સ્ટાર કીડ ફિલ્મોમાં પ્રવેશ કરતા જ રહે છે અને તેમાંના ઘણા સફળ છે અને ઘણા નિષ્ફળ પણ છે, અને આ સ્ટાર કીડ હંમેશા સોસીયલ મીડિયા ઉપર છવાયેલા રહેતા હોય છે, આવા જ એક સ્ટાર કીડ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અભિનંદન હો, ઇન્ટરનેટને તેનો નવો ક્રશ મળી ગયો છે, તે કોઈ બીજા નહિ, પરંતુ બોબી દેઓલના દીકરા આર્યમાન છે. બાપ-દીકરા ફીટનેશ અને લુક્સની બાબતમાં એક બીજાને ખરી ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. ૯૦ ના દશકમાં લાખો છોકરીઓના દિલ જીતવા વાળા બોબી એ હાલમાં જિંદગીના ૫૦ વર્ષ પુરા કરી લીધા પરંતુ દેખાવમાં પણ તે ૨૫-૩૦ ના જ લાગી રહ્યા છે. આ જન્મદિવસ એ તેમણે પોતાના દીકરાને સેલીબ્રેટ કર્યા અને સાથે ઈંસ્ટાગ્રામ ઉપર ફોટો પણ પોસ્ટ કર્યો. તે ફોટા માં ૧૬ વર્ષ ના આર્યમાનને જોઈ ને સૌની આંખો ઉપર અટકી ગઈ.

ફોટા સાથે સાથે જન્મ દિવસના ખાસ સમયે બોબી એ પોતાના જીવન વિષે જણાવતા લખ્યું, ૪૯ નું થવું અદ્દભુત હતું. ૫૦ એથી પણ સારું થવા જઈ રહ્યું છે. હું જીવનમાં અનુભવોને યાદ કરું છું. જે હું કરી ચુક્યો છું અને તેણે મને એક વ્યક્તિ તરીકે વિકસિત કર્યો છે.

અને પોતાના દીકરા આર્યમાનની વાત કરતા લખે છે, મારો દીકરો મારી જિંદગી નું સૌથી મોટો ફેરફાર નું પ્રતિક છે. મેં તેને મારા દોસ્ત ની જેમ મેળવ્યો છે. હું આશા રાખું છું કે મારી જિંદગી આવી જ રીતે તમારા બધા ના પ્રેમ સાથે ચાલતી રહેશે.

વાત એ છે કે આર્યમાન ને જોતા જ સોસીયલ મીડિયા ઉપર ઘણા દિલો માં હલચલ મચી ગઈ. ત્યાર પછી ઘણા લોકો તેની સરખામણી ધર્મેન્દ્ર પાજી સાથે કરવા લાગ્યા. આવા તેવા છે કે નહિ તેનો નિર્ણય તમે કરી શકો છો.

ધર્મેન્દ્ર અને અમિતાભની જોડી શોલેમાં હતી એમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે. બીજી ઘણી ફિલ્મોમાં પણ ધર્મેન્દ્ર ખુબ ખ્યાતી મેળવી ચુક્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.