બોલિવૂડની આ 4 એક્ટર્સે સૌથી વધારે બોયફ્રેન્ડ બનાવ્યા, એક અભિનેત્રી જે 64 વર્ષની છે, એમના તો 8 અફેયર્સ રહી ચૂક્યા છે.

બોલીવુડ ફિલ્મ જગતમાં ઘણી અભીમેત્રીઓ છે, જે પોતાના અફેયરને લઇને સમાચારોમાં જળવાઈ રહે છે. ફિલ્મ જગતમાં અભિનેત્રીઓ ખુબ જલ્દી અફેયર થાય છે.

તમે હંમેશા સાંભળ્યું હશે કે બોલીવુડની હિરોઈનના ઘણા અફેયર રહ્યા છે, પરંતુ હિરોઈનના કેટલા અફેયર રહ્યા છે તેના વિષે ઓછા લોકો જ વાત કરે છે. ફિલ્મોમાં તો લવ અફેયર્સ જરૂર દેખાડે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના એક નહિ પણ ઘણા અફેયર હોય છે.

હિરોઈનની ફિલ્મી કહાની તો થોડી અલગ હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અલગ કહાની હોય છે. પ્રેમ અફેયરમાં ફરક હોય છે, પરંતુ બોલીવુડની આ ૪ હિરોઈનોના રહ્યા છે સૌથી વધુ બોયફ્રેન્ડ, તેમાંથી ઘણા છે, જેમણે હવે લગ્ન કરીને પોતાના જીવનને ખાસ સ્થાન આપ્યું અને પોતાના જ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા.

બોલીવુડની આ ૪ હિરોઈનના રહેલા છે સૌથી વધુ બોયફ્રેન્ડ :-

બોલીવુડ જગતમાં ઘણી અભિનેત્રીઓ છે, જે પોતાના અફેયરને લઇને સમાચારોમાં જળવાયેલી રહી છે. ફિલ્મ જગતની અભિનેત્રીઓના જેટલા જલ્દી અફેયર થાય છે, એટલા જ જલ્દી અફેયર પુરા પણ થઇ રહેલા છે. પરંતુ આજે અમે તમને એ હિરોઈનો વિષે જણાવીશું જેના એક નહિ પરંતુ ઘણા લવ અફેયર્સ રહેલા છે.

પ્રિયંકા ચોપડા :-

બોલીવુડની દેસી ગર્લના નામથી ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઇને હોલીવુડ સુધી અભિનયનો જાદુ પાથર્યો છે. આજે તે બોલીવુડ અને હોલીવુડમાં પોતાનું વિશેષ સ્થાન બનાવી ચુકી છે અને અમેરિકન સિંગર નીક જોન્સ સાથે એક સુખી લગ્ન જીવન પસાર કરી રહી છે.

પ્રિયંકાના ૭ બોયફ્રેન્ડ રહી ચુક્યા છે અને તેમાં અક્ષય કુમાર, હરમન બાવેજા, ટોમ હિડલસ્ટન , શાહરૂખ ખાન, અસીમ મર્ચન્ટ, શાહદ કપૂર, નીક જોનસ જેવા કલાકારોના નામ સામેલ છે. પ્રિયંકાએ છેલ્લે નીક જોનસને પસંદ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા અને બન્ને જ પોતાના આ લગ્નથી ઘણા ખુશ છે.

દીપિકા પાદુકોણ :-

બોલીવુડની સૌથી સુંદર અને સૌથી વધુ ફી લેવા વાળી અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ સુંદરતાની બાબતમાં પાછી પડે તેમ નથી. ફિલ્મ જગતમાં તેમનું વિશેષ સ્થાન છે અને તે બોલીવુડની ટોપ હિરોઈન પણ છે. દીપિકાના પણ ૭ અફેયર રહી ચુક્યા છે અને તેમાંથી સિદ્ધાર્થ માલ્યા, મુજમ્મિલ ઈરાહીમ, યુવરાજ સિંહ, નિહાર પંડ્યા, ઉપેન પટેલ, રણબીર કપૂર, રણવીર સિંહના નામ સામેલ છે. પરંતુ વર્ષ ૨૦૧૮ માં રણબીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા અને તેમની સાથે સારું જીવન પસાર કરી રહી છે.

આલિયા ભટ્ટ :-

બોલીવુડની સૌથી ટેલેન્ટેડ હિરોઈન આલિયા ભટ્ટએ પણ પોતાની સુંદરતાથી સૌને દીવાના બનાવ્યા છે. આલિયા ભટ્ટ ઘણા અફેયર કરી ચુકી છે અને તેના બ્રેકપ એક નહિ પરંતુ ૪ બોયફ્રેન્ડ સાથે થયા હતા. જેમાં સીદ્ધાથ મલ્હોત્રા, કવીન મિત્તલ, વરુણ ધવન, અલી દાદરકરના નામ સામેલ છે. આલિયાનું દિલ રણબીર કપૂરે જીત્યું અને આજકાલ તે તેની સાથે ચર્ચાઓમાં છે. આલિયાએ રણબીર સાથે પોતાનું અફેયર કબુલ કર્યું અને જલ્દી જ લગ્ન પણ કરી શકે છે.

રેખા :-

પોતાના જમાનાની ફેમસ હિરોઈન રેખા ૬૪ વર્ષની થઇ ગઈ છે પરંતુ આજે પણ એકલી છે. તેની સુંદરતા ઉપર ન જાને કેટલા દીવાના થયા. રેખાએ પણ ઘણા અભિનેતાઓ સાથે અફેયર્સ રહેલા છે અને એક લગ્ન પણ કર્યા હતા. સમાચારોના જણાવ્યા મુજ તો અભિનેત્રીના ૮ અફેયર રહી ચુક્યા છે.

રેખાના બોયફ્રેન્ડમાં કિરણ કુમાર, વિનોદ મહેર, મુકેશ અગ્રવાલ, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહ, અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને અક્ષય કુમારના નામ સામેલ છે. આ બધા અફેયર્સમાં સૌથી વધુ રેખા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ચર્ચાઓમાં રહી અને બધાને ખબર છે કે તે તેને ખુબ પ્રેમ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.