બોલીવુડના 5 ગીત ક્યારેય ભૂલથી પણ આવી રીતે ના ગાતા, નહિ તો થઈ શકે છે તમને જેલ.

ગીત સારા કે ખરાબ હોય છે. સાંભળવામાં તો આવે જ છે, અને પછી તેને ગણગણાવવું એક સામાન્ય વાત છે. પણ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે અમુક ગીતને ગાવું કાયદેસર ગુનો છે? ના પણ આજે અમે તમારા માટે એવા જ ગીત લાવ્યા છીએ જે ગણ્યા ગેરકાયદેસર છે.

मई लैला लैला चिल्लाऊंगा कुरता फाड़ के

આમ તો તમે ઈચ્છો તો કોઈ કપડા પહેરી શકો છો. કોઈ રોક ટોક નથી. પરંતુ IPC માં ‘પબ્લિક ઓબ્સેનિટી’ માટે સજા છે. જો તે ફૂર્તા ફાડવાની વાત કરી રહી છે, તો કલમ ૨૯૪ હેઠળ તેની ઉપર કેસ ચાલી શકે છે. અને ફાઈન સાથે ત્રણ મહિનાની સજા મળી શકે છે.

तू मैके चली जाएगी मैं डंडा लेकर आऊंगा

અરે, અરે થોડું સાંચવીને હવે પત્નીને ડંડાથી મારશો તો કાયદો તમને નહિ છોડે, ઉત્પીડનનો કેસ ચાલશે તમારી ઉપર, જો પત્ની એ તેની FIR કરાવી દીધી તો કલમ ૪૯૮A હેઠળ કેસ બને છે. એટલે પતિ કે તેના સંબંધિઓના હાથે વહુ ઉપર આ ઉત્પીડનની સજા છે.

https://youtu.be/hLLFrwwRTeo

झूठ बोले कौवा काटे, काले कौवे से डरियो

मैं तेरी सौतन लाऊंगा, तुम देखती रहियो

કાયદાકીય રીતે પુરુષ કે મહિલા એક પતિ પત્નીના હોવા છતાં બીજા લગ્ન નથી કરી શકતા. જો તે એવું કરે છે તો તેની ઉપર કલમ ૪૯૪ લાગશે, એટલા માટે ‘સોતન લાવવા’ નો આઈડિયા કોઈ કામ નહિ લાગે.

मै एक घर बनाऊंगा

જો પ્રોપર્ટી તમે ખરીદી રાખી છે, તો તમે ખુશીથી ઘર બનાવો, પરંતુ પ્રોપર્ટી તમારી નથી તો IPC ની કલમ ૨૪૭ હેઠળ સજા થશે. એટલે કે જમીન ખરીદ્યા વગર તેની ઉપર બાંધકામ કરવું. એક રીતે તમે બચી શકો છો, જો ગીત ગાવા વાળા તમે મજુર કે રાજ મિસ્ત્રી છો તો.

साथ समंदर पार मै तेरे पीछे पीछे आ गयी

જેવી રીતે ઝડપથી આ હીરો પાછળ નીકળી પડે છે, લાગતું નથી કે હિરોઈનને વીજા લેવાનો ટાઈમ મળ્યો હોય, કહી રહી છે કે ”न रास्ता मालूम न तेरा नाम पता मालूम” વીજા વગર ૭ સમંદર પાર જવાથી તમારે જેલમાં જવું પડી શકે છે. અને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાનો કેસ અલગથી ચાલશે.

https://youtu.be/TPopE3_ycjM

तेरा पीछा न मैं छोडूंगा सोनिये

भेज दे चाहे जेल में

प्यार के इस खेल में

હવે તમે આ હીરો ને જ જોઈ લો, છોકરી જરા પણ ભાવ નથી આપી રહી, છતાં પણ તેની આગળ પાછળ નાચી રહ્યો છે પણ સાહેબ થોડું અહિયાં પણ ધ્યાન આપો, છોકરીની છેડતી માટે, પીછો કરવો, મેળવવાનો પ્રયાસ કરવો, કે ઈન્ટરનેટ ઉપર તેની સાથે ખરાબ વર્તન કરવું સ્ટોકિંગ કહેવાય છે. તમને IPC ની કલમ ૩૫૪D હેઠળ ગુનેગાર જાહેર કરવા થી ફાઈન આપવા સાથે ત્રણ વર્ષ સુધીની સજા થઇ શકે છે.