રોમાન્ટિક સીનમાં પોતાનો આપો ગુમાવી બેઠા આ 9 અભિનેતા, એકે તો માધુરીના હોઠ કરડી લીધા હતા

સ્ક્રીપ્ડની માંગને લઈને ઘણી વખત ફિલ્મમાં ઘણા રોમાન્ટિક સીન્સ પણ નાખવા પડે છે. તેવામાં આ સીન કરવા વાળા અભિનેતા અને અભિનેત્રીએ સીમા રેખા ખેંચવી પડે છે. એટલે કે તેમણે એ ધ્યાન રાખવું પડે છે કે તે આ સીન માત્ર ફિલ્મ માટે કરી રહ્યા છે. આમ તો ઘણી વખત સામે વાળાની સુંદરતા જોઈ સીન દરમિયાન કલાકાર બેકાબુ બની જાય છે અને ડાયરેક્ટરના કટ બોલવા છતાં પણ ચાલુ રહે છે. તેવું જ થોડા આ કલાકારોએ પણ કર્યું છે.

રણબીર કપૂર અને એલવિન શર્મા

સુત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર અને એલવિન શર્મા જયારે ‘યે જવાની હે દીવાની’ ફિલ્મનો એક રોમાન્ટિક સીન સુટ કરી રહ્યા હતા ત્યારે રણબીર એટલા વધુ બેકાબુ બની ગયા હતા કે ડાયરેક્ટરના કટ કહેવા છતાં પણ તે એલવિનની જાંઘો માંથી હાથ દુર કરી રહ્યા ન હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડીઝ

‘અ જેન્ટલમૅન’ ફિલ્મ દરમિયાન સિદ્ધાર્થ અને જેકલીનનો એક લીપ ટુ લીપ કિસિંગ સીન હતો. સમાચારો મુજબ ડાયરેક્ટરે કટ કહ્યું તો પણ બંને કલાકાર અટક્યા ન હતા અને કિસ કરવાનું ચાલુ રાખ્યું હતું.

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત

વિનોદ ખન્ના ‘દયાવાન’ ફિલ્મના શુટિંગ દરમિયાન એટલા બેકાબુ બન્યા હતા કે તેમણે માધુરીના હોઠ સુધી કચડી નાખ્યા હતા, આ ફિલ્મમાં માધુરી અને વિનોદ ખન્ના વચ્ચે ઘણા ઈંટીમેટ સીન્સ હતા.

રણજીત અને માધુરી દીક્ષિત

રણજીત અને માધુરીને ‘પ્રેમ પ્રતિજ્ઞા’ ફિલ્મમાં એક રેપ સીન શૂટ કરવાનો હતો. તે દરમિયાન રણજીત માધુરીની સુંદરતા જોઈ એટલા ઉતાવળા થઇ ગયા હતા કે તે વધુ તાકાતનો ઉપયોગ કરવા લાગ્યા હતા. તેવામાં માધુરી એટલી ગભરાઈ ગઈ હતી કે તેમણે રણજીતને ચેતવણી આપી દીધી કે તે તેને ફરી વખત સ્પર્શ ન કરે.

વિનોદ ખન્ના અને ડીમ્પલ કપાડિયા

વિનોદ ખન્ના માધુરી ઉપરાંત ડીમ્પલ કપાડીયાને કિસ કરતી વખતે પણ બેકાબુ બન્યા હતા, આ વાત ‘પ્રેમ ધરમ’ ફિલ્મની છે. ફિલ્મના ડાયરેક્ટર મહેશ ભટ્ટ હતા. તેમણે કટ કહ્યું હતું તેમ છતાં પણ વિનોદે ડીમ્પલને કિસ કરતા છોડી ન હતી. આ સીન પછી ડીમ્પલ ઘણા આઘાતમાં જતી રહી હતી. પાછળથી મહેશ ભટ્ટે તેની માફી પણ માગવી પડી.

દલીપ તાહિલ અને જયા પ્રદા

દલીપ તાહિલ અને જયા પ્રદાનો એક રોમાન્ટિક સીન ચાલી રહ્યો હતો. ત્યારે દલીપ એટલો બેકાબુ થયો કે તેમણે જયાને ઘણી બળ પૂર્વક દબાવી લીધી હતી. ત્યારે જયાએ તેને થપ્પડ મારી કહ્યું કે તમે રીલ લાઈફમાં છો રીયલ લાઈફમાં નથી.

પ્રેમ નાથ અને ફરયાલ

‘ગોલ્ડ મેડીયલ’ નામની એક ફિલ્મ બની રહી હતી. શુટિંગ દરમિયાન પ્રેમ નાથને ફરયાલ નામની અભિનેત્રી સાથે થોડા ઈંટીમેટ સીન કરવાના હતા. પ્રેમ એટલા વધુ મુડમાં આવી ગયા હતા કે દુઃખી ફરયાલને તેની પકડ માંથી બહાર આવવામાં ઘણી મુશ્કેલી પડી હતી.

રૂસ્લાન મુમતાજ અને ચેતન પાંડે

‘આઈ હોટ લવ યુ’ ફિલ્મમાં એક રોમાન્ટિક સીન હતો. અભિનેતા રૂસ્લાને તે દરમિયાન બેકાબુ બનીને અભિનેત્રી ચેતનાના ડ્રેસની ચેન જ ખેંચી નાખી હતી. તેથી તેનો ડ્રેસ નીચે તરફ ઉતરી ગયો હતો. તે ઘટના પછી રૂસ્લાનને ચેતનાની માફી માગવી પડી હતી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

‘ગોલીઓ કી રાસલીલા રામલીલા’ માં દીપિકા અને રણવીર કિસિંગ સીન દરમિયાન ડાયરેક્ટરના કટ બોલવાની ઘણી મીનીટો સુધી ચુંબન કરતા રહ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.