શું થાત જો સામાન્ય માણસ હોત આ બોલિવૂડ અભિનેત્રીઓ? ફોટોમાં જુઓ પછી કેવી દેખાતિ હોત

સામાન્ય માણસ અને સેલિબ્રિટીમાં જમીન આકાશનો ફરક હોય છે. કારણ કે સામાન્ય લોકોને દસ પ્રકારની મુશ્કેલીઓ થાય છે. પણ સેલિબ્રિટીઓને નાની પરેશાનીઓ નથી થતી, ખાસ કરીને જયારે તે કોઈ સ્ટારકિડ હોય છે. ફિલ્મોમાં ભલે આ ફિલ્મી કલાકારો ગમે તેવી એક્ટિંગ કરી લેતા હોય છે, નાની-મોટી મુશ્કેલીઓ માટે લડતા દેખાઈ રહ્યા હોય. પરંતુ અસલ જીવનમાં મુશ્કેલીઓ કોને કહેવાય એ લોકો ખબર નથી હોતી. હવે એવામાં તમે જ વિચારો કે શું થતે જો સામાન્ય માણસ હતે આ બોલીવુડ અભિનેત્રીઓ? નથી ખબર તો નીચે દેખાડેલા ફોટાને તમે જાતે સમજી જશો.

શું થતે જો સામાન્ય માણસ હતે આ બોલીવુડ અભિનેત્રીઓ?

બોલીવુડમાં કામ કરવા વાળી મોટાભાગની અભિનેત્રીઓની સુંદરતાનો કોઈ તોડ નથી, પણ જો એમને સામાન્ય લોકોની દૃષ્ટિથી એક સાધારણ છોકરીના રૂપમાં જોવામાં આવે તો કેવી દેખાશે એ વાત ઘણી રસપ્રદ છે. અસલ જીવનમાં સુંદર દેખાવું દરેકના વશની વાત નથી. તો જુઓ આ ચાર અભિનેત્રીઓ સામાન્ય દેખાતી છોકરીઓ હતે તો કેવી દેખાતે.

જાહ્નવી કપૂર :

ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને સ્વ. અભિનેત્રી શ્રીદેવીની મોટી છોકરીએ ગરીબી શું હોય છે તે એણે આજ સુધી નહિ જોઈ હોય. પણ એમની પહેલી ફિલ્મ ધડકમાં એમણે ગરીબીનો સ્વાદ ચાખ્યો, જો કે અસલી નહિ હતી પણ એમને સામાન્ય છોકરી જ દર્શાવવામાં આવી. જાહ્નવી કપૂરે હંમેશા ઝાકમઝાળ અને હાઈ સ્ટેટસ જોયા છે. પણ જો તે સામાન્ય છોકરી હતે તો કદાચ આવી દેખાતે.

દીપિકા પાદુકોણ :

બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણની દીકરી દીપિકા પાદુકોણએ પોતાની પહેલી ફિલ્મ ૐ શાંતિ ઓમ (2007) માં જ ધમાલ મચાવી દીધી હતી. એના સિવાય એમણે હેપ્પી ન્યુ યર, પીકુ, ગોલીઓ કી લીલા રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ વિચારો તમારી મનપસંદ સુંદર અભિનેત્રી દીપિકા જો સામાન્ય છોકરી હતે તો કેવી દેખાતે. તે કંઈક આવી દેખાતે.

સોનમ કપૂર :

સ્ટાઇલ આઇકન સોનમ કપૂરની ફિલ્મો ચાલે કે ન ચાલે પણ તે પોતાના લુક અને સ્ટાઇલ માટે હંમેશા ઓળખવામાં આવે છે. સોનમ કપૂર અભિનેતા અનિલ કપૂર અને મોડલ રહી ચુકેલી સુનિતાની મોટી દીકરી છે. તો એમણે સામાન્ય જીવન શું જોયું હોય. છતાં પણ સોનમ જો સામાન્ય છોકરી હોય તો એકદમ સામાન્ય જેવી જ જોવા મળતે. અને કદાચ તમને એ પસંદ જ ન હતે. સારું છે તમે એમને સેલિબ્રિટીના રૂપમાં જ પસંદ કરો. સોનમ કપૂરે ખુબસુરત, પ્રેમ રતન ધન પાયો, સંજુ જેવી મોટી અને સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

મુગ્ધા ગોડસે :

‘ફેશન’ અને ‘કેલેન્ડર ગર્લ’ જેવી ફિલ્મોમાં કામ કરવા વાળી એક્ટ્રેસ મુગ્ધા ગોડસે જો સામાન્ય છોકરી હતે તો કદાચ જ તમે એમને પસંદ કરી શકતે. માટે એમણે ગ્લેમરની દુનિયા પસંદ કરી જ્યાં દરેક એમને પસંદ કરે છે. એમણે ઓલ ધ બેસ્ટ, જેલ અને બેઝુબાન ઇશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.