બોલિવૂડ ના આ 5 સ્ટાર્સ કરી ચુક્યા છે પોતાની પત્ની સાથે બેવફાઈ, નંબર 4 ની વાતતો છૂટાછેડા સુધી પહુંચી ગયેલી

અવૈધ સંબંધો (વિધિ વિરુદ્ધના સંબંધ) ને આપણો સમાજ ખોટા માને છે. કહેવાય છે કે જયારે આવા સંબંદ બને છે ત્યારે કોઈ ને કોઈ પીડાદાયક પરિણામ જરૂર આવે છે. આ અવૈધ સંબંધોથી એ લોકોનું જીવન તો બરબાદ થાય છે જે એમાં શામેલ હોય, પણ એમની સાથે જ એમનું જીવન પણ બરબાદ થાય છે જે એ વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય છે. થોડા થોડા દિવસે સમાચાર પત્રોમાં અથવા ટીવી પર તમે અવૈધ સંબંધ વિષે કોઈ ને કોઈ સમાચાર જરૂર વાંચતા હશો. અવૈધ સંબંધની જાળમાં ફક્ત સામાન્ય માણસ જ નહિ પણ મોટા મોટા કલાકારો પણ ફસાઈ જાય છે.

આમ તો સંબંધ બે મનુષ્યને જોડવાનું કામ કરે છે. પણ તે એકમાત્ર એવો સંબંધ હોય છે, જે જીવન બરબાદ કરી દે છે. બોલીવુડમાં પણ અમુક એવા કલાકાર હયાત છે જેમના અફેયર લગ્ન પછી પણ રહ્યા છે અને લગ્ન ટૂટતા ટૂટતા બચ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમને એ 5 અભિનેતાઓ વિષે જણાવીશું જે પોતાની પત્નીઓને દગો આપી ચુક્યા છે.

અમિતાભ બચ્ચન :

બોલીવુડમાં જયારે પણ દિગ્ગજ કલાકારની વાત થાય છે. તો અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર આવે છે. અમિતાભને બોલીવુડના મહાનાયક અને શહેંશાહ કહેવામાં આવે છે. અત્યાર સુધી ઢગલા બંધ ફિલ્મો કરી ચૂકેલા અમિતાભ બચ્ચનના કરોડો ફેન્સ છે. એક સમયમાં અમિતાભ અને રેખાનો પ્રેમ મીડિયાની હેડલાઈન રહેતો હતો. પરંતુ એક સમય એવો પણ આવ્યો જયારે એમના અફેયરથી પરેશાન થઈને જયાએ બીગબીને છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે ત્યારબાદ અમિતાભ સુધરી ગયા અને લગ્ન તૂટવાથી બચી ગયા.

ધર્મેન્દ્ર :

ધર્મેન્દ્ર પોતાના જમાનાના પ્રખ્યાત હીરો હતા. હેમા માલિની સાથે એમની લવ સ્ટોરી ઘણી સમાચારોમાં રહી હતી. હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઈસ્લામ ધર્મ કાબુલ કરી લીધો હતો. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. ત્યારબાદ એમને હેમા સાથે પ્રેમ થઈ ગયો અને એમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર હેમા સાથે લગ્ન કરી લીધા.

અક્ષય કુમાર :

આ લિસ્ટમાં ત્રીજું નામ આવે છે ખેલાડીઓના ખેલાડી અક્ષય કુમારનું. અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જેને દરેક ઉંમરના દર્શક પસંદ કરે છે. એમની દરેક ફિલ્મો હિટ જાય છે. એમની દરેક ફિલ્મનો કોન્સેપટ અલગ હોય છે. અને તે દર વખતે એ પ્રયત્ન કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. જણાવી દઈએ કે એક સમયે અક્ષય કુમારનું દિલ પ્રિયંકા ચોપડા પર આવી ગયું હતું. આ વાતની જાણ થતા જ ટ્વિંકલ ખન્નાએ અક્ષયના પ્રિયંકા સાથે કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એ વાતનું પાલન તે આજે પણ કરી રહ્યા છે.

ગોવિંદા :

ગોવિંદાને 90 ના દશકના શ્રેષ્ઠ અભિનેતા માનવામાં આવે છે. 165 કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ગોવિંદા દરેકના ફેવરેટ છે. એમની એક્ટિંગ અને ડાંસના લાખો લોકો દીવાના છે. જયારે ગોવિંદાનું કરિયર ઊંચાઈ પર હતું, ત્યારે રાની મુખર્જી સાથે એમને પ્રેમ થઈ ગયો હતો. જો કે એ અફેયર વધારે સમય સુધી નહિ ટકી શક્યો કારણ કે ગોવિંદાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. ત્યારબાદ એમણે સુનીતાની માફી માંગી અને રાની સાથે અંતર બનાવી લીધું.

અજય દેવગન :

અજય દેવગનનું નામ આવતા જ આપણા મગજમાં એક શાંત, ગંભીર અને ઉત્તમ અભિનેતાની છબી બને છે. આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કરતા એમને 26 વર્ષ થઇ ગયા છે. ભલે તે આજે પોતાની પત્ની કાજોલ સાથે એક ખુશાલ જીવન જીવી રહ્યા હોય, પણ એમનું નામ બોલીવુડની ક્વીન કંગના રનૌત સાથે જોડાયું હતું. એક ફિલ્મના શુટિંગ દરમ્યાન સમાચાર આવ્યા હતા કે એ બંનેનું અફેયર ચાલી રહ્યું છે. કાજોલને આ વાતની જાણ થઈ તો એમણે અજયને કડક શબ્દોમાં કહી દીધું હતું કે તે કંગનાથી દુર રહે નહિ તો એમના માટે એ સારું નહિ રહે.